gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લાલ મરચામાં લાલચોળ તેજી, ભાવ ગત વર્ષથી બમણાં થયા, ઓછી ઉપજ થયાનો અંદાજ | red chilli prices double low…

G METRO NEWS by G METRO NEWS
February 11, 2026
in GUJARAT
0 0
0
લાલ મરચામાં લાલચોળ તેજી, ભાવ ગત વર્ષથી બમણાં થયા, ઓછી ઉપજ થયાનો અંદાજ | red chilli prices double low…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Red Chilli Price Hike 2026: વર્ષ 2024માં દેશમાં અંદાજે 29 લાખ ટન લાલ મરચાનું ઉત્પાદન થયું છે, જેમાં ગુજરાતનો હિસ્સો 27 હજાર ટન રહ્યો છે. ગુજરાતમાં ગોંડલ સહિતના સ્થાનિક મરચાં તેની આગવી તીખાશ અને સ્વાદ માટે જાણીતા છે, પરંતુ આ વર્ષે સીઝન બરાબર જામી તે પહેલા જ સુકા મરચાના ભાવમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. ગત વર્ષની સરખામણીએ મરચાના ભાવમાં બમણાથી પણ વધુનો વધારો થયો છે.

વર્ષ દરમિયાન ભાવમાં ધરખમ ઉછાળો

માર્કેટિંગ યાર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર, ફેબ્રુઆરી-2025માં સુકા મરચાના પ્રતિ 20 કિલોના જથ્થાબંધ ભાવ ₹800થી ₹2300ની રેન્જમાં હતા. આ ભાવ સતત વધતા રહીને એક મહિના પહેલા ₹2600થી ₹4400 સુધી પહોંચ્યા હતા. જોકે, માત્ર છેલ્લા એક મહિનામાં જ ભાવમાં તોતિંગ ઉછાળો આવ્યો છે અને આજે 10 ફેબ્રુઆરી, 2026ના રોજ મરચાના ભાવ ₹3700થી વધીને ₹6450ની સપાટીએ પહોંચી ગયા છે.

સીઝન પૂર્વે જ લાલ મરચામાં તોતિંગ ભાવવધારો

લાલ મરચાના ભાવમાં માત્ર એક જ માસમાં પ્રતિ 20 કિલોએ આશરે ₹1100થી ₹2000નો જંગી ઉછાળો નોંધાયો છે. આ વધારાને કારણે છૂટક બજારમાં સારી ગુણવત્તાના મરચામાં પ્રતિ કિલોએ ₹50થી ₹100 સુધીનો ભાવવધારો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં આંધ્રપ્રદેશ આશરે 10 લાખ ટન સાથે મરચાનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય છે, પરંતુ આ વર્ષે પ્રતિકૂળ હવામાન, ક્લાયમેટ ચેન્જ અને કમોસમી વરસાદને કારણે મરચાના પાકને વ્યાપક નુકસાન થયું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

આ પણ વાંચો: ગુજરાત AAPમાં મોટું ભંગાણ, નારાજ ખેડૂત નેતા રાજુ કરપડાએ રાજીનામું ધર્યું, ભાજપમાં જોડાશે?

માર્ચ મહિના પહેલા જ ભાવ આસમાને પહોંચ્યા

સામાન્ય રીતે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં ધુળેટી પછી લાલ મરચાના પાવડરની ખરીદીની સીઝન શરૂ થતી હોય છે અને ગૃહિણીઓ આખા વર્ષના મસાલાની ખરીદી કરતી હોય છે. માર્ચ મહિનામાં મસાલા બજાર ધમધમતી થાય છે, પરંતુ આ વર્ષે સીઝન વિધિવત રીતે શરૂ થાય તે પહેલા જ ભાવ આસમાને પહોંચતા સામાન્ય જનતાના રસોડાના બજેટ પર અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે.

લાલ મરચામાં લાલચોળ તેજી, ભાવ ગત વર્ષથી બમણાં થયા, ઓછી ઉપજ થયાનો અંદાજ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

૧૫ લાખ પડાવી લેનાર બિલ્ડરને પકડવામાં પોલીસ નિષ્ફળ | Police fail to arrest builder who embezzled Rs 1…
GUJARAT

૧૫ લાખ પડાવી લેનાર બિલ્ડરને પકડવામાં પોલીસ નિષ્ફળ | Police fail to arrest builder who embezzled Rs 1…

April 3, 2026
વિશ્વામિત્રીની ઝાડીઓમાં ફરી આગ લાગતાં લોકો હેરાન,૩ કલાકે આગ પર કાબૂ | fire caught on the bank of vis…
GUJARAT

વિશ્વામિત્રીની ઝાડીઓમાં ફરી આગ લાગતાં લોકો હેરાન,૩ કલાકે આગ પર કાબૂ | fire caught on the bank of vis…

April 3, 2026
વડોદરા જિલ્લામાં 4 નગર પાલિકાની પણ ચૂંટણી થશે,વાઘોડિયા પાલિકાની પહેલીવાર ચૂંટણી જાહેર | First electi…
GUJARAT

વડોદરા જિલ્લામાં 4 નગર પાલિકાની પણ ચૂંટણી થશે,વાઘોડિયા પાલિકાની પહેલીવાર ચૂંટણી જાહેર | First electi…

April 3, 2026
Next Post
ગુજરાત AAPમાં મોટું ભંગાણ, નારાજ ખેડૂત નેતા રાજુ કરપડાએ રાજીનામું ધર્યું, ભાજપમાં જોડાશે? | Major ri…

ગુજરાત AAPમાં મોટું ભંગાણ, નારાજ ખેડૂત નેતા રાજુ કરપડાએ રાજીનામું ધર્યું, ભાજપમાં જોડાશે? | Major ri...

વાયદા બજારમાં ફરી તેજી, ચાંદીમાં એકઝાટકે ₹8290નો ઉછાળો, સોનું પણ ₹1600 મોંઘું | Gold and Silver Rate…

વાયદા બજારમાં ફરી તેજી, ચાંદીમાં એકઝાટકે ₹8290નો ઉછાળો, સોનું પણ ₹1600 મોંઘું | Gold and Silver Rate...

VIDEO | અમદાવાદમાં મોટી દુર્ઘટના : સુખરામનગર સ્લમ ક્વાર્ટર્સમાં ગેલેરી ધરાશાયી, ફસાયેલા લોકોનું રેસ્…

VIDEO | અમદાવાદમાં મોટી દુર્ઘટના : સુખરામનગર સ્લમ ક્વાર્ટર્સમાં ગેલેરી ધરાશાયી, ફસાયેલા લોકોનું રેસ્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રતાપનગર સ્ટેશન ખાતે રિમોડેલિંગ અને નોન ઈન્ટરલૉકિંગ કામગીરી પુર્ણ કરાઈ | Remodeling and non interlo…

પ્રતાપનગર સ્ટેશન ખાતે રિમોડેલિંગ અને નોન ઈન્ટરલૉકિંગ કામગીરી પુર્ણ કરાઈ | Remodeling and non interlo…

5 months ago
ઓપરેશન સિંદૂર બાદ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈની બઢતી, જાણો કયું પદ અપાયું

ઓપરેશન સિંદૂર બાદ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈની બઢતી, જાણો કયું પદ અપાયું

10 months ago
ગુજરાતમાં સિક્યુરિટીની નોકરી મેળવવા માટે MPના ભીંડ જિલ્લાના કલેક્ટરના નામે બોગસ હથિયાર પરવાનાનું કૌભ…

ગુજરાતમાં સિક્યુરિટીની નોકરી મેળવવા માટે MPના ભીંડ જિલ્લાના કલેક્ટરના નામે બોગસ હથિયાર પરવાનાનું કૌભ…

2 months ago
સુરત: દશેરાની ઉજવણીમાં ફાફડા-જલેબીના વેચાણમાં ગ્રાહકો સાથે છેતરપિંડી | Surat: Customers cheated in t…

સુરત: દશેરાની ઉજવણીમાં ફાફડા-જલેબીના વેચાણમાં ગ્રાહકો સાથે છેતરપિંડી | Surat: Customers cheated in t…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News