gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદના ઈદગાહ રોડ પરથી એક કિલો ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with one kg of marijua…

G METRO NEWS by G METRO NEWS
February 12, 2026
in GUJARAT
0 0
0
નડિયાદના ઈદગાહ રોડ પરથી એક કિલો ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with one kg of marijua…
3
VIEWS
Share on FacebookShare on Twitter

– મહેમદાવાદ પોલીસની બાતમી આધારે કાર્યવાહી

– પોલીસે ગાંજાનો જથ્થો, મોબાઈલ સહિતનો રૂપિયા 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને ગુનો નોંધ્યો

નડિયાદ : મહેમદાવાદ પોલીસે મંગળવારે સાંજે ઈદગાહ રોડ પર નગરપાલિકાના બોર પાસેથી એક શખ્સને ૧.૬૪૬ ગ્રામ (કિંમત રૂ.૯૭,૩૦૦)ના ગાંજાના જથ્થા સાથે દબોચી લીધો હતો. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે નાર્કોટિક્સનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

મહેમદાવાદ પોલીસ પેટ્રોલિંગમાં નીકળી હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, શહેરના ખાત્રજ દરવાજા પાસે રહેતો એક વ્યક્તિ ઈદગાહ રોડ પર નગરપાલિકાના બોર પાસે ગાંજાનું વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે રેડ પાડતા કણજીના ઝાડ નીચેથી મળી આવેલા શખ્સની પૂછપરછ કરતા મકસુદ યુસુફભાઈ મન્સૂરી (રહે. ખાત્રજ દરવાજાની અંદર, મહેમદાવાદ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેના કબજામાંથી ૧.૬૪૬ ગ્રામ ગાંજો  (કિંમત અંદાજીત રૂ.૯૭,૩૦૦) અને મોબાઈલ ફોન (કિંમત રૂ. ૫,૦૦૦), ડિજિટલ વજન કાંટો, પ્લાસ્ટિકના પેકિંગ પેપર અને થેલીઓ મળી કુલ મુદ્દામાલ રૂ.૧,૦૨,૪૫૦ કબજે કર્યો હતો. આ આરોપીએ નફો કમાવવાના આશયથી ગેરકાયદેસર ગાંજાનો જથ્થો લાવી છૂટક વેચાણ કરતો હોવાનું જણાવ્યું છે. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે મકસુદ મન્સૂરી સામે નોર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

Next Post
વાસદ મહીસાગરના પટમાં ગેરકાયદે રેતી ખનન પર દરોડો : રૂપિયા 4.32 કરોડનો મુદ્દામાલ જપ્ત | Raid on illega…

વાસદ મહીસાગરના પટમાં ગેરકાયદે રેતી ખનન પર દરોડો : રૂપિયા 4.32 કરોડનો મુદ્દામાલ જપ્ત | Raid on illega...

ઠાસરા તાલુકાના માસરામાં સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત મંજૂર | No confidence motion against Sarpanch …

ઠાસરા તાલુકાના માસરામાં સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત મંજૂર | No confidence motion against Sarpanch ...

ભરતનગર પોલીસ સ્ટેશનના સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેલનો ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ | Suspended f…

ભરતનગર પોલીસ સ્ટેશનના સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેલનો ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ | Suspended f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કુદરતના અનેક રૂપ, કાશ્મીરમાં ઠંડી તો દિલ્હીમાં જીવલેણ પ્રદૂષણ, દક્ષિણમાં વરસાદની ચેતવણી

9 months ago
સિહોરમાં વર્ષોથી મુખ્ય રસ્તાઓ ખખડધજ, વાહનચાલકો પરેશાન | Main roads in Sehore have been bumpy for yea…

6 months ago
૨.૪૪ કરોડના દારૃના કેસમાં બે આરોપીની પાસામાં અટકાયત | Two accused in Rs 2 44 crore liquor case detai…

1 year ago
અલબદર પાર્ક, મોહમ્મદી સોસાયટીના રહીશો ગંદા પાણીની સમસ્યાથી ત્રસ્ત | Residents of Al Badar Park Moham…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News