gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગર: GIFT સિટીના નવા ચેરમેન તરીકે ઉદય કોટકની નિમણૂક, હસમુખ અઢિયાનું લેશે સ્થાન | uday kotak app…

G METRO NEWS by G METRO NEWS
February 13, 2026
in GUJARAT
0 0
0
ગાંધીનગર: GIFT સિટીના નવા ચેરમેન તરીકે ઉદય કોટકની નિમણૂક, હસમુખ અઢિયાનું લેશે સ્થાન | uday kotak app…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Uday Kotak Appointed Chairman Gift City: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT City) ના ચેરમેન પદે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. બેન્કિંગ ક્ષેત્રના દિગ્ગજ અને કોટક મહિન્દ્રા બેન્કના સ્થાપક ઉદય સુરેશ કોટકને ગિફ્ટ સિટી (GIFTCL) ના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ડો. હસમુખ અઢિયાનું સ્થાન લેશે

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા 13  ફેબ્રુઆરી 2026ના રોજ બહાર પાડવામાં આવેલા સત્તાવાર ઠરાવ મુજબ, ઉદય કોટક હવે ડૉ. હસમુખ અઢિયા (IAS રિટાયર્ડ)નું સ્થાન લેશે. ઉલ્લેખનીય છે કે ડૉ. હસમુખ અઢિયા જૂન 2023થી આ જવાબદારી સંભાળી રહ્યા હતા. ઉદય કોટકની આ નિમણૂક તાત્કાલિક અસરથી અમલમાં આવશે અને તેઓ આગામી આદેશ સુધી આ પદ પર કાર્યરત રહેશે. આ નિમણૂકના નિયમો અને શરતો સરકાર દ્વારા આગામી સમયમાં નક્કી કરવામાં આવશે.

આ પણ વાંચો: વર્ષ 2024-25માં રાજકીય પક્ષો પર ધનવર્ષા; સૌથી વધુ દાન કઈ પાર્ટીને મળ્યું? ADRના રિપોર્ટમાં ચોંકાવનારા આંકડા

ગાંધીનગર: GIFT સિટીના નવા ચેરમેન તરીકે ઉદય કોટકની નિમણૂક, હસમુખ અઢિયાનું લેશે સ્થાન 2 - image

ગિફ્ટ સિટી માટે મહત્ત્વનો નિર્ણય

ગિફ્ટ સિટીને વૈશ્વિક ફાઇનાન્સ હબ બનાવવાના લક્ષ્ય સાથે ઉદય કોટક જેવા અનુભવી વ્યક્તિની પસંદગી ખૂબ જ મહત્ત્વની માનવામાં આવી રહી છે. તેમની નિમણૂકથી ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય રોકાણ અને બેન્કિંગ ક્ષેત્રે નવી ગતિ મળવાની અપેક્ષા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવરાત્રીમાં મહિલા સુરક્ષા માટે અમદાવાદ શી ટીમ સજ્જ:
GUJARAT

નવરાત્રીમાં મહિલા સુરક્ષા માટે અમદાવાદ શી ટીમ સજ્જ:

October 12, 2026
શેરી ગરબાને જીવંત રાખવાના પ્રયાસ સાથે વેરીટાસ બિલ્ડીંગમાં નવલી નવરાત્રીનું ભવ્ય આયોજન
GUJARAT

શેરી ગરબાને જીવંત રાખવાના પ્રયાસ સાથે વેરીટાસ બિલ્ડીંગમાં નવલી નવરાત્રીનું ભવ્ય આયોજન

October 12, 2026
ગોધરા તાલુકાના ગોલ્લાવ ખાતે સી.આર.સી કક્ષાનો બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
GUJARAT

ગોધરા તાલુકાના ગોલ્લાવ ખાતે સી.આર.સી કક્ષાનો બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

October 12, 2026
Next Post
વડોદરામાં ભૂલી પડતી શાહુડી, મુજમહુડામાંથી વધુ એક શાહુડીનું રેસ્ક્યુ, લોકોમાં ગભરાટ ફેલાયો | porcupin…

વડોદરામાં ભૂલી પડતી શાહુડી, મુજમહુડામાંથી વધુ એક શાહુડીનું રેસ્ક્યુ, લોકોમાં ગભરાટ ફેલાયો | porcupin...

શાકમાં મીઠું વધી જાય તો શું કરવું? અહીં જાણો સૉલ્ટ લેવલમાં લાવવા માટે શું કરવું જોઈએ | how to fix excess salt in curry and vegetables

વિશ્વ રેડિયો દિવસ: અમરેલીના નિવૃત્ત શિક્ષક બન્યા ‘રેડિયો મેન’, 400થી વધુ દુર્લભ રેડિયોનું બનાવ્યું મ…

વિશ્વ રેડિયો દિવસ: અમરેલીના નિવૃત્ત શિક્ષક બન્યા 'રેડિયો મેન', 400થી વધુ દુર્લભ રેડિયોનું બનાવ્યું મ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: સુરત ભાજપ કાર્યાલયમાં કાર્યકર્તાઓ વચ્ચે છુટા હાથની મારામારી | Uncontrolled brawl between work…

VIDEO: સુરત ભાજપ કાર્યાલયમાં કાર્યકર્તાઓ વચ્ચે છુટા હાથની મારામારી | Uncontrolled brawl between work…

1 year ago
કેબિનેટનો મહત્ત્વનો નિર્ણય, ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક કાપડીવાવ (ચીખલોડ) નહીં પણ ‘ફાગવેલ’ | fagvel t…

કેબિનેટનો મહત્ત્વનો નિર્ણય, ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક કાપડીવાવ (ચીખલોડ) નહીં પણ ‘ફાગવેલ’ | fagvel t…

1 year ago
'સર' મુદ્દે વિપક્ષનો હોબાળો : લોકસભામાં કામકાજ ઠપ

'સર' મુદ્દે વિપક્ષનો હોબાળો : લોકસભામાં કામકાજ ઠપ

11 months ago
જામનગર જિલ્લા પંચાયતમાં આગનું તાંડવ: આરોગ્ય વિભાગની કચેરીમાં શોર્ટ સર્કિટથી લાખોનું નુકસાન | Fire Br…

જામનગર જિલ્લા પંચાયતમાં આગનું તાંડવ: આરોગ્ય વિભાગની કચેરીમાં શોર્ટ સર્કિટથી લાખોનું નુકસાન | Fire Br…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News