gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જનરલ અનિલ ચૌહાણનો વિશ્વને મેસેજ, કહ્યું- ‘આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન નથી’ | …

G METRO NEWS by G METRO NEWS
February 13, 2026
in INDIA
0 0
0
જનરલ અનિલ ચૌહાણનો વિશ્વને મેસેજ, કહ્યું- ‘આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન નથી’ | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

General Anil Chauhan : મહારાષ્ટ્રના પુણેમાં યોજાયેલા એક સેમિનારને સંબોધતા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે ભારતની સુરક્ષા અને વિદેશ નીતિ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન હોતા નથી અને ભરોસાપાત્ર નથી. ભારતે તમામ પરિસ્થિતિમાં સ્વતંત્ર કામ કરવા માટે તૈયાર રહેવું જોઈએ.

રાષ્ટ્રીય હિતો મુજબ નીતિઓ બદલાતી રહે છે : જનરલ ચૌહાણ

તેમણે સ્પષ્ટ કહ્યું કે, ‘જ્યારે વૈશ્વિક સ્થિતિ બદલાય છે, ત્યારે કોઈપણ દેશ સાથે કાયમી સંબંધ રહેતો નથી. પરિસ્થિતિ અને રાષ્ટ્રીય હિતો મુજબ નીતિઓ બદલાતી રહે છે. આવી સ્થિતિમાં ભારતે પોતાની વ્યૂહાત્મક સ્વાયત્તતા જાળવી રાખી યોગ્ય નિર્ણય લેવો જોઈએ. ભારતની સુરક્ષા અને વિદેશ નીતિના આધાર મુજબ રાષ્ટ્રીય હિત સર્વોપરી હોવો જોઈએ. કોઈપણ ગઠબંધન કે ભાગીદારીને આ જ દ્રષ્ટિકોણથી જોવો જોઈએ.’

આ પણ વાંચો : રાહુલ ગાંધી અમેરિકા સાથે થયેલી ટ્રેડ ડીલના વિરોધમાં કરશે મોટું આંદોલન? જાણો કોની સાથે કરી મુલાકાત

‘દબાણ લાવવા વેપારનો હથિયાર તરીકે ઉપયોગ’

તેમણે સંકેત આપ્યા છે કે, ‘વિશ્વમાં સુરક્ષાની સ્થિતિ ઝડપી બદલાઈ રહી છે અને અનિશ્ચિતતા વધી રહી છે. આજના સમયમાં વ્યૂહાત્મક દબાણ લાવવા માટે વેપાર, સપ્લાય ચેન, ટેનકોલોજી અને મહત્ત્વના સંશાધનોનો હથિયાર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. લાંબા અંતરની અને ચોક્કર ટાર્ગેટ કરતા હથિયારોના વિકાસે બળપ્રયોગની સ્થિતિ ઘટાડી દીધી છે.’

પારંપરિક યુદ્ધની વ્યાખ્યા બદલાઈ ગઈ

તેમણે વધુમાં કહ્યું કે, અગાઉ યુદ્ધ માટે ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી, જોકે હવે તેમાં ઘટાડો થયો છે. હાલના સ્પર્ધાત્મક સમયમાં પ્રોક્સી યુદ્ધ, સિમિત ઓપરેશન અને સાઈબર પ્રવૃત્તિઓનો ઉપયોગ તરીકે થઈ રહ્યો છે. તેમણે ચેતવણી આપી છે કે, ‘માહિતી અને સંજ્ઞાનાત્મક યુદ્ધ (કોગ્નિટિવ વોરફેર) હવે મુખ્ય યુદ્ધક્ષેત્ર બન્યું છે, જ્યાં માત્ર સેના જ નહીં પરંતુ સમગ્ર સમાજને લક્ષ્ય બનાવવામાં આવે છે.’

આ પણ વાંચો : તેલંગાણા ચૂંટણી : કોંગ્રેસે આપ્યો ભાજપ અને BRSને ઝટકો, જાણો પરિણામ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધ વચ્ચે કેન્દ્ર સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, ખાતર કંપનીઓને મોટી રાહત, 40 પેટ્રોકેમિકલ અંગે પણ છૂ…
INDIA

યુદ્ધ વચ્ચે કેન્દ્ર સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, ખાતર કંપનીઓને મોટી રાહત, 40 પેટ્રોકેમિકલ અંગે પણ છૂ…

April 2, 2026
SIRમાં મતદાર યાદીમાંથી નામ કપાઈ જતાં હોબાળો, બંગાળમાં 7 અધિકારીઓને 8 કલાક ઘેરાયા, હાઇવે પર ચક્કાજામ …
INDIA

SIRમાં મતદાર યાદીમાંથી નામ કપાઈ જતાં હોબાળો, બંગાળમાં 7 અધિકારીઓને 8 કલાક ઘેરાયા, હાઇવે પર ચક્કાજામ …

April 2, 2026
ભારતીય સૈન્ય પર ભ્રષ્ટાચારનો આરોપ, લેફ્ટ. કર્નલની અરજી પર દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર, CBI અને કેગ પાસે…
INDIA

ભારતીય સૈન્ય પર ભ્રષ્ટાચારનો આરોપ, લેફ્ટ. કર્નલની અરજી પર દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર, CBI અને કેગ પાસે…

April 2, 2026
Next Post
બાંગ્લાદેશમાં ચૂંટણી જીતતા જ તારિક રહેમાનની BNPએ ભારતનું ટેન્શન વધાર્યું, મોટી ડિમાન્ડ કરી | BNP Win…

બાંગ્લાદેશમાં ચૂંટણી જીતતા જ તારિક રહેમાનની BNPએ ભારતનું ટેન્શન વધાર્યું, મોટી ડિમાન્ડ કરી | BNP Win...

‘દરેક વ્યક્તિ શંકરાચાર્ય ન હોઈ શકે’, વિધાનસભામાં યોગી આદિત્યનાથનું મોટું નિવેદન | CM Yogi vs Akhiles…

‘દરેક વ્યક્તિ શંકરાચાર્ય ન હોઈ શકે’, વિધાનસભામાં યોગી આદિત્યનાથનું મોટું નિવેદન | CM Yogi vs Akhiles...

સુરત શહેર ભાજપના નવા સંગઠનનું માળખું જાહેર, બિન અનુભવી હોદ્દેદારોની વરણી થતાં અનેક અટકળો | Surat cit…

સુરત શહેર ભાજપના નવા સંગઠનનું માળખું જાહેર, બિન અનુભવી હોદ્દેદારોની વરણી થતાં અનેક અટકળો | Surat cit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અધર્મ પર ધર્મનો વિજય : ખેડા જિલ્લામાં 1200 થી વધુ સ્થળોએ હોળીનું પ્રાગટય | Victory of religion over …

અધર્મ પર ધર્મનો વિજય : ખેડા જિલ્લામાં 1200 થી વધુ સ્થળોએ હોળીનું પ્રાગટય | Victory of religion over …

1 month ago
અમદાવાદ-ઢસા રોડ પર ટ્રક અને કાર વચ્ચે ભીષણ અકસ્માત, બે યુવકના ઘટનાસ્થળે મોત, એક ગંભીર | ahmedabad dh…

અમદાવાદ-ઢસા રોડ પર ટ્રક અને કાર વચ્ચે ભીષણ અકસ્માત, બે યુવકના ઘટનાસ્થળે મોત, એક ગંભીર | ahmedabad dh…

3 months ago
ડિજિટલ મીડિયાની ઓફિસના એકાઉન્ટન્ટે ડુપ્લીકેટ સહીઓ કરી 34.83 લાખ ટ્રાન્સફર કરી લીધા | Accountant of D…

ડિજિટલ મીડિયાની ઓફિસના એકાઉન્ટન્ટે ડુપ્લીકેટ સહીઓ કરી 34.83 લાખ ટ્રાન્સફર કરી લીધા | Accountant of D…

2 months ago
V4U વિઝા કન્સલ્ટન્ટે વધુ એક યુવકને ફસાવ્યો, 7 લાખ પડાવ્યા પછી પણ યુવકને વિદેશથી પરત ફરવું પડ્યું | V…

V4U વિઝા કન્સલ્ટન્ટે વધુ એક યુવકને ફસાવ્યો, 7 લાખ પડાવ્યા પછી પણ યુવકને વિદેશથી પરત ફરવું પડ્યું | V…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News