gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તળાજાની શૈક્ષણિક ક્રાંતિ: માત્ર ૬ વર્ષમાં ૨૨૦૦+ વિદ્યાર્થીઓના વિશ્વાસ સાથે ‘જય જનની સાયન્સ સ્કૂલ’ બન…

G METRO NEWS by G METRO NEWS
May 8, 2026
in GUJARAT
0 0
0
તળાજાની શૈક્ષણિક ક્રાંતિ: માત્ર ૬ વર્ષમાં ૨૨૦૦+ વિદ્યાર્થીઓના વિશ્વાસ સાથે ‘જય જનની સાયન્સ સ્કૂલ’ બન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

તળાજા, તા.8
શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પરિણામ અને શ્રેષ્ઠ શિસ્ત માટે જાણીતી તળાજાની ‘જય જનની સાયન્સ સ્કૂલ અને હોસ્ટેલ’ એ એક નવો ઈતિહાસ રચ્યો છે. માત્ર ૬ વર્ષના ટૂંકા ગાળામાં શાળાએ શૂન્યમાંથી સર્જન કરી આજે ૨૨૦૦થી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા સાથે સમગ્ર પંથકમાં પ્રથમ હરોળનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સફળતા પાછળ શાળાનું પરિણામલક્ષી શિક્ષણ અને મજબૂત વ્યવસ્થાપન જવાબદાર છે.

વર્ષ દર વર્ષે વધતી લોકપ્રિયતા અને પરિણામ:

શાળાની પ્રગતિના આંકડા તેની સફળતાની સાક્ષી પૂરે છે. વર્ષ ૨૦૧૯માં ૩૦૧ વિદ્યાર્થીઓથી શરૂ થયેલી આ સફર આજે ૨૦૨૪-૨૫ સુધીમાં ૨૧૦૦+ ને પાર કરી ગઈ છે અને ૨૦૨૬ સુધીમાં આ આંકડો હજુ પણ નવી ઊંચાઈઓ સર કરશે. એસ.એસ.સી. બોર્ડના પરિણામોમાં પણ શાળાએ હરણફાળ પ્રગતિ કરી છે, જેમાં A1 અને A2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગત વર્ષે શાળાના ૪૯% વિદ્યાર્થીઓએ A1/A2 ગ્રેડ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે.

આગામી શૈક્ષણિક સત્ર ૨૦૨૬ માટે જય જનની સાયન્સ સ્કૂલ દ્વારા એક નવી અને અનુભવી ‘MBBS મેકર’ ટીમ કાર્યરત કરવામાં આવી છે. જેમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને મેથ્સ જેવા વિષયો માટે ૧૫ વર્ષ સુધીનો બહોળો અનુભવ ધરાવતા નિષ્ણાંત શિક્ષકો જોડાયા છે. શાળાની વિશેષતા એ છે કે અહીં સાયન્સના વિદ્યાર્થીઓ માટે પ્રથમ દિવસથી જ બે વર્ષનું સંપૂર્ણ મેપિંગ, ડેઈલી કાઉન્સેલિંગ, હોસ્ટેલ નાઈટ કોચિંગ અને અનુભવી ફેકલ્ટી દ્વારા પર્સનલ ડિફિકલ્ટી સોલ્યુશન જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.

ધોરણ-૧૧ સાયન્સના ડેમો લેક્ચરનો પ્રારંભ:

નવા સત્ર માટે ધોરણ-૧૧ સાયન્સના ૧૦ દિવસના ફ્રી ડેમો લેક્ચર  શરૂ થઈ રહ્યા છે. આ ૧૦ દિવસ દરમિયાન વિદ્યાર્થીઓ માટે વાહન સુવિધા અને હોસ્ટેલ સુવિધા તદ્દન મફત રાખવામાં આવી છે.

શાળાના ડાયરેક્ટર ભાવેશભાઈ કોરાડિયા અને પ્રિન્સિપાલ આશિષભાઈ કાપડિયાના જણાવ્યા અનુસાર, “પ્રમાણ ભી ઔર પરિણામ ભી” ના સૂત્રને સાર્થક કરતા અમારી સંસ્થાનો મુખ્ય ધ્યેય વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકિયું જ્ઞાન જ નહીં, પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અગ્રીમ હરોળમાં લાવવાનો છે.

તળાજા-ભાવનગર નેશનલ હાઈવે પર ભવાની હોટલ પાસે, બપાડા ખાતે આવેલી આ સંસ્થા આજે વાલીઓની પ્રથમ પસંદગી બની છે. વધુ માહિતી માટે વાલીઓ ૮૯૯૯૫ ૮૫૦૫૦ અથવા ૯૭૩૭૨ ૭૪૯૫૦ પર સંપર્ક કરી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા
GUJARAT

ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

August 7, 2026
Next Post
Ascenta Launches Mother’s Day Campaign on The World She Nurtures

Ascenta Launches Mother's Day Campaign on The World She Nurtures

જામનગરમાં 30 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત, સમગ્ર ઘટના CCTVમાં કેદ | Young Man Collapses and Dies …

જામનગરમાં 30 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત, સમગ્ર ઘટના CCTVમાં કેદ | Young Man Collapses and Dies ...

TCS ધર્મ પરિવર્તન કેસની આરોપી નિદા ખાનની ધરપકડ, 25 દિવસથી ફરાર હતી | TCS Conversion Case Main Accuse…

TCS ધર્મ પરિવર્તન કેસની આરોપી નિદા ખાનની ધરપકડ, 25 દિવસથી ફરાર હતી | TCS Conversion Case Main Accuse...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: વાસણામાં ગત મોડી રાત્રે લોહિયાળ ખેલ, બહેનની નજર સામે જ ભાઈની કરપીણ હત્યા | Ahmedabad Shocke…

અમદાવાદ: વાસણામાં ગત મોડી રાત્રે લોહિયાળ ખેલ, બહેનની નજર સામે જ ભાઈની કરપીણ હત્યા | Ahmedabad Shocke…

5 months ago
એર ઇન્ડિયાના સુરક્ષા ઓડિટની માગણી સુપ્રીમે ફગાવી

એર ઇન્ડિયાના સુરક્ષા ઓડિટની માગણી સુપ્રીમે ફગાવી

12 months ago
ડભોઇ રોડ હનુમાન ટેકરી પર ચાલતા જુગાર ધામ પર દરોડો: 6 ઝડપાયા | Raid on gambling den operating on Dabh…

ડભોઇ રોડ હનુમાન ટેકરી પર ચાલતા જુગાર ધામ પર દરોડો: 6 ઝડપાયા | Raid on gambling den operating on Dabh…

8 months ago
વિરાસત રામભરોસે : રૂા.૭૫ લાખના ખર્ચ પછી પણ લહેરીપુરા દરવાજો જર્જરિત | Vadodara’s heritage Rambharose

વિરાસત રામભરોસે : રૂા.૭૫ લાખના ખર્ચ પછી પણ લહેરીપુરા દરવાજો જર્જરિત | Vadodara’s heritage Rambharose

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News