gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઈન્દોરમાં MBA ભણતી વિદ્યાર્થિનીની હત્યા, નગ્ન હાલતમાં લાશ મળી, ફરાર આરોપી મુંબઈથી પકડાયો | indore cl…

G METRO NEWS by G METRO NEWS
February 14, 2026
in INDIA
0 0
0
ઈન્દોરમાં MBA ભણતી વિદ્યાર્થિનીની હત્યા, નગ્ન હાલતમાં લાશ મળી, ફરાર આરોપી મુંબઈથી પકડાયો | indore cl…
0
VIEWS
Share on FacebookShare on Twitter

MP MBA Student Murder Case: ઈન્દોરના દ્વારકાપુરી વિસ્તારમાં ચાર દિવસ પહેલા MBA વિદ્યાર્થિનીની કરપીણ હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. કથિત દુષ્કર્મ બાદ દોરડાથી ગળું ઘૂંટી મોતને ઘાટ ઉતારનાર ફરાર આરોપી અને સાથી પીયૂષ ધામનોદિયાની મુંબઈથી ધરપકડ કરી છે. આરોપીનું લોકેશન ટ્રેક થઈ જતાં મુંબઈ પોલીસને તેને ઝડપી લીધો છે. 

વિદ્યાર્થિનીનું આજે પોસ્ટ મોર્ટમ 

આરોપીના પરિવારજનો મંદસૌરથી ઈન્દોર પહોંચ્યા છે. જે પોલીસ સમક્ષ નિવેદન નોંધાવશે. દ્વારકાપુરી પોલીસ સ્ટેશનની ટીમ આરોપીના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવા મુંબઈ પહોંચી છે. અધિકારીઓનું કહેવું છે કે આરોપીની પૂછપરછ બાદ હત્યાનું સાચું કારણ અને કાવતરું ખુલશે. તો બીજી તરફ MBA વિદ્યાર્થિનીનું આજે પોસ્ટ મોર્ટમ પણ કરવામાં આવશે.

જન્મદિવસની ઉજવણીનો ફોન કર્યો હતો

પોલીસ મુજબ સાંવેર રોડ સ્થિત એક કોલેજમાં  MBAના બીજા વર્ષમાં 24 વર્ષની વિદ્યાર્થિની 10 ફેબ્રુઆરીના રોજ બપોરે દસ્તાવેજ અપડેટ કરવાનું કહીને ઘરથી નીકળી હતી. પિતા તેને મોતી તબેલા ફાયર સ્ટેશન પાસે છોડીને પરત ફર્યા હતા. સાંજે  વિદ્યાર્થિનીએ તેની નાની બહેને ફોન કરીને જણાવ્યું હતું કે તે દ્વારકાપુરીમાં ભાડાના મકાનમાં રહેનાર તેના સાથી પીયૂષ ધામનોદિયા સાથે એક દોસ્તના જન્મદિવસની ઉજવણી માટે જઈ રહી છે. રાત્રે તેના મોબાઈલમાંથી મેસેજ આવ્યો કે તે ઘરે નહીં આવે, બીજા દિવસે તેનો સંપર્ક ન થતાં પરિવાર ચિંતિત બન્યો હતો. 11 ફેબ્રુઆરીના રોજ પંઢરીનાથ પોલીસ સ્ટેશનમાં ગુમની ફરિયાદ નોંધાવી હતી. 

નગ્ન હાલતમાં વિદ્યાર્થિની લાશ મળી

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે નગ્ન હાલતમાં વિદ્યાર્થિની લાશ તેના ઘરથી અંદાજિત અડધો કિલોમીટર દૂર સ્થિત આરોપીના ઘરેથી મળી છે. મૃતદેહના ધાબળાથી ઢાંકી દેવામાં આવ્યો હતો. અને ઘરની બહાર તાળું હતું. પ્રાથમિક તપાસમાં ખૂલ્યું કે વિદ્યાર્થિનીની હત્યા દોરડા વળે ગળું દબાવીને કરવામાં આવી. તે ઉપરાંત મૃતદેહ પર ધારદાર હથિયારથી હુમલાના પણ નિશાન મળ્યા. જે હેવાનિયતની નિશાની છે. પોસ્ટમોર્ટમ બાદ વિદ્યાર્થિની સાથે શું શું થયું તેની વિગતો સ્પષ્ટ થશે. 

આપત્તિજનક વીડિયો વાઈરલ કર્યા

પોલીસના જણાવ્યું મુજબ આરોપીની તપાસમાં પોલીસ ટીમો સક્રિય કરી દેવામાં આવી હતી. જેમાં આરોપી મૂળ રીતે મંદસૌરના કાલાખેત રોડનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. તેના પિતા કરીયાણાની દુકાન ચલાવે છે. પૂછપરછમાં પીડિત પરિવાર પાસેથી એ પણ જાણવા મળ્યું કે કોલેજના વ્હોટ્સએપ ગ્રુપમાં વિદ્યાર્થિનીના મોબાઈલથી આપત્તિજનક વીડિયો વાઈરલ કરવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થિનીનો ચહેરો સ્પષ્ટ દેખાતો હતો. જ્યારે યુવકના ચહેરા પર ઈમોજી હતી. પરિવારજનોએ આરોપ લગાવ્યો કે પીયુષ વીડિયો બનાવીને વિદ્યાર્થિનીને બ્લેકમેલ કરી રહ્યો હતો અને સંબંધીઓને પણ મોકલી રહ્યો હતો. 

આરોપી કેવી રીતે પકડાયો?

મોબાઈલ ટાવરના લોકેશનના આધારે આરોપી મુંબઈ હોવાની પુષ્ટિ થઈ હતી. જે બાદ તાબડતોબ સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને આરોપીની ફોટો મોકલવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસે સતર્કતા દાખવી આરોપીને પકડી લીધો હતો. હવે ઈન્દોર પોલીસ તેની પૂછપરછ કરશે જે બાદ સમગ્ર ઘટનાક્રમ પરથી પડદો ઉઠશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બ્રહ્મપુત્રા નદીના પેટાળમાં દોડશે ટ્રેન અને ગાડી : ભારતની પ્રથમ અંડરવોટર રોડ-કમ-રેલ ટનલને મળી મંજૂરી…
INDIA

બ્રહ્મપુત્રા નદીના પેટાળમાં દોડશે ટ્રેન અને ગાડી : ભારતની પ્રથમ અંડરવોટર રોડ-કમ-રેલ ટનલને મળી મંજૂરી…

February 14, 2026
‘ટ્રેડ ડીલે ટેક્સટાઇલ ઉદ્યોગને ખતમ કરી દીધો’, અમેરિકા સાથે વેપાર કરાર પર રાહુલ ગાંધીએ ફરી કર્યા પ્રહ…
INDIA

‘ટ્રેડ ડીલે ટેક્સટાઇલ ઉદ્યોગને ખતમ કરી દીધો’, અમેરિકા સાથે વેપાર કરાર પર રાહુલ ગાંધીએ ફરી કર્યા પ્રહ…

February 14, 2026
કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતના આ હાઇવે અંગે મોટો નિર્ણય, શહેરો માટે રૂ. 1 લાખ કરોડની જાહેરાત | union …
INDIA

કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતના આ હાઇવે અંગે મોટો નિર્ણય, શહેરો માટે રૂ. 1 લાખ કરોડની જાહેરાત | union …

February 14, 2026
Next Post
કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતના આ હાઇવે અંગે મોટો નિર્ણય, શહેરો માટે રૂ. 1 લાખ કરોડની જાહેરાત | union …

કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતના આ હાઇવે અંગે મોટો નિર્ણય, શહેરો માટે રૂ. 1 લાખ કરોડની જાહેરાત | union ...

25 વર્ષમાં દર 4માંથી 1 વ્યક્તિને કાનની સમસ્યા હશે! WHOનો ચિંતાજનક રિપોર્ટ, હેડફોનની ટેવ હોય તો ચેતજો | who report hearing loss warning 2050 global health

બનાસકાંઠા: અમીરગઢની ખજૂરિયા શાળામાં શિક્ષક નશામાં ચૂર થઈને શાળાએ પહોંચ્યો, ગ્રામજનોએ પોલીસને સોંપ્યો…

બનાસકાંઠા: અમીરગઢની ખજૂરિયા શાળામાં શિક્ષક નશામાં ચૂર થઈને શાળાએ પહોંચ્યો, ગ્રામજનોએ પોલીસને સોંપ્યો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોસ્ટમોર્ટમ રૃમ બહાર પુરુષ-મહિલાનો અશ્લીલ વિડીયો જોતો વિડીયો વાયરલ | Video of man and woman watching…

પોસ્ટમોર્ટમ રૃમ બહાર પુરુષ-મહિલાનો અશ્લીલ વિડીયો જોતો વિડીયો વાયરલ | Video of man and woman watching…

11 months ago
ગુજરાતની શાળાઓમાં શનિવારનો “નો બેગ ડે” વાલીઓ માટે “ખર્ચનો ડે” બન્યો? | stationery expenses increased…

ગુજરાતની શાળાઓમાં શનિવારનો “નો બેગ ડે” વાલીઓ માટે “ખર્ચનો ડે” બન્યો? | stationery expenses increased…

7 months ago
3 બાળકોને ગળે ફાંસો આપી પિતાએ કરી આત્મહત્યા, હરિયાણાની હચમચાવતી ઘટના | father killed chidren and com…

3 બાળકોને ગળે ફાંસો આપી પિતાએ કરી આત્મહત્યા, હરિયાણાની હચમચાવતી ઘટના | father killed chidren and com…

4 months ago
અમરેલી: સાવરકુંડલામાં કાળમુખા ડમ્પરે મહિલાને ચગદી, પતિની નજર સામે પત્નીનું કમકમાટીભર્યું મોત | Amrel…

અમરેલી: સાવરકુંડલામાં કાળમુખા ડમ્પરે મહિલાને ચગદી, પતિની નજર સામે પત્નીનું કમકમાટીભર્યું મોત | Amrel…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News