Bihar Assembly Election 2025 : બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી પદને લઈને NDAમાં ઘમસાણ ચાલી રહ્યું છે. હરિયાણાના મુખ્યમંત્રીએ બિહારની ચૂંટણી અંગે ચોંકાવનારનું નિવેદન કર્યા બાદ મુખ્યમંત્રી નીતીશ કુમારની પાર્ટીએ વળતો જવાબ આપ્યો છે. JDUએ પટનામાં કાર્યાલયની બહાર એક મોટું પોસ્ટર લગાવ્યું છે, જેમાં લખ્યું છે કે, ‘25 સે 30, ફિરસે નીતિશ’…