gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહિલા શિવજી કી સવારી જોવા રહ્યાને ગઠિયો ગળામાંથી સોનાની ચેન સરકાવી ફરાર..!! | chain snatching incide…

G METRO NEWS by G METRO NEWS
February 16, 2026
in GUJARAT
0 0
0
મહિલા શિવજી કી સવારી જોવા રહ્યાને ગઠિયો ગળામાંથી સોનાની ચેન સરકાવી ફરાર..!! | chain snatching incide…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં રહેતા અને પ્રતાપગંજ ખાતે પોસ્ટમાં શોર્ટિંગ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતા કર્મચારીના પત્ની સાથે મહાશિવરાત્રી નિમિત્તે ભગવાનની શોભાયાત્રા જોવા માટે ઉભા હતા. તે દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોની ભીડ હોય કોઈ ગઠિયાએ મહિલાના ગળામાંથી રૂપિયા 1.45 લાખની સોનાની ચેન હાથ ચાલાકીથી તેમની નજર ચૂકવીને સરકાવી લીધી હતી. 

સુરેન્દ્રનગરના અને હાલમાં નિઝામપુરા વિસ્તારમાં આવેલી સુશીલ કુમાર સોસાયટીમાં રહેતા મનીશાબેન પંકજકુમાર સોલંકી (ઉ.૫.31)ના પતિ પંકજભાઈ ભારતીય ડાક વિભાગમાં પ્રતાપગંજ ખાતે શોર્ટિંગ આસીસટન્ટ તરીકે નોકરી કરે છે. 

15 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી તહેવાર નિમીતે નિકળનાર ભગવાન શીવજીની ભવ્ય શોભાયાત્રાના દર્શન માટે સવા ચાર વાગ્યા આસપાસ મહિલા પતિ પંકજ અને દિકરી સાથે નાની શાક માર્કેટ નંદલાલ કચોરી પાસે આવી મોપેડ પાર્ક કરી શીવજીની સવારી જોવા માટે ગંગા સાંઈ ચાઈનીઝની સામે જાહેર સૌચાલયની બાજુમાં ઉભા રહ્યા હતા.

 શીવજીની શોભાયાત્રાના દર્શન કરી આશરે સાંજના સાડા પાંચ વાગ્યા આસપાસ તેઓ પરત ઘરે જવા નીકળ્યા હતા. મહિલા અને મોપેડ જ્યાં પાર્ક કર્યું હતું ત્યાં ગયા હતા ત્યારે

મહિલાએ તેમના ગળા પર હાથ ફેરવ્યો હતો. ત્યારે તેમણે પહેરેલી સોનાની ચેઇન જણાઈ આવી નહી. જેની જાણ તેઓએ તેમના પતિને કરતા પતિ પત્નીએ નંદલાલ કચોરી તથા દર્શન કરવા ઉભેલા હતા. તે જગ્યા પર જઈ તપાસ કરી હતી તથા મારા પતિએ તેમના મીત્ર દિપક માળીને ફોન કરી બોલાવ્યો હતો. ત્યાર બાદ તેઓએ આજુબાજુ તપાસ કરી હતી પરંતુ મહિલાએ પહેરેલી સોનાની ચેન મળી આવી ન હતી.

જેથી શોભાયાત્રાના દર્શન કરી રહ્યા હતા તે દરમિયાન કોઇ ગઠિયાએ ભીડનો લાભ મહિલાના ગળામાંથી સોનાની ચેન આશરે 17 ગ્રામની કિ.રૂ.1.45 લાખ સવારીના દર્શન દરમિયાન નજર ચુકવી સરકાવી લીધી હોવાની ફરિયાદ ફતેગંજ પોલીસમાં નોંધાતા પોલીસે ગઠિયાની શોધખોળ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

October 1, 2026
માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો
GUJARAT

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

October 1, 2026
Next Post
ગાંધીનગર: બજેટ સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન, ‘મનરેગા બચાવો સંગ્રામ’ મુદ્દે યોજી જન …

ગાંધીનગર: બજેટ સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન, 'મનરેગા બચાવો સંગ્રામ' મુદ્દે યોજી જન ...

એરગનથી થયેલી ઈજામાંથી વડોદરાની સયાજી હોસ્પિટલના ડોક્ટરોએ બાળ દર્દીને બચાવ્યો | Doctors at Sayaji Hos…

એરગનથી થયેલી ઈજામાંથી વડોદરાની સયાજી હોસ્પિટલના ડોક્ટરોએ બાળ દર્દીને બચાવ્યો | Doctors at Sayaji Hos...

પૂર્ણેશ મોદી ગુજરાત વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ, ધ્વનિ મતથી જીત, કોંગ્રેસના શૈલેષ પરમારની હાર | Purnesh…

પૂર્ણેશ મોદી ગુજરાત વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ, ધ્વનિ મતથી જીત, કોંગ્રેસના શૈલેષ પરમારની હાર | Purnesh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બે વ્યાજખોરો દ્વારા બિલ ગામના યુવક પાસેથી રૂ.1 લાખના સામે રૂ.1.11 લાખથી વધુ વ્યાજની વસૂલાત કર્યાની ફ…

બે વ્યાજખોરો દ્વારા બિલ ગામના યુવક પાસેથી રૂ.1 લાખના સામે રૂ.1.11 લાખથી વધુ વ્યાજની વસૂલાત કર્યાની ફ…

4 months ago
વખતપરના પાટિયા પાસે આઈશર પાછળ બાઈક ઘુસી જતાં બાળકનું મોત | Child dies after bike rams into Eicher ne…

વખતપરના પાટિયા પાસે આઈશર પાછળ બાઈક ઘુસી જતાં બાળકનું મોત | Child dies after bike rams into Eicher ne…

6 months ago
રોડ ક્રોસ કરતા આધેડનું અજાણ્યા વાહનની ટક્કરે મોત | Middle aged man dies after being hit by unknown v…

રોડ ક્રોસ કરતા આધેડનું અજાણ્યા વાહનની ટક્કરે મોત | Middle aged man dies after being hit by unknown v…

11 months ago
સોનું રૂપિયા એક લાખની અંદર : ચાંદીમાં રૂ.3500નો કડાકો | Gold below Rs 1 lakh: Silver falls by Rs 350…

સોનું રૂપિયા એક લાખની અંદર : ચાંદીમાં રૂ.3500નો કડાકો | Gold below Rs 1 lakh: Silver falls by Rs 350…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News