gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વઢવાણના ખોડુમાં જીવલેણ બનેલી જર્જરિત ટાંકી ઉતારી લેવા માંગ | Demand to remove dilapidated tank that …

G METRO NEWS by G METRO NEWS
February 18, 2026
in GUJARAT
0 0
0
વઢવાણના ખોડુમાં જીવલેણ બનેલી જર્જરિત ટાંકી ઉતારી લેવા માંગ | Demand to remove dilapidated tank that …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– દુર્ઘટના સર્જાશે તો જવાબદારી કોની?

– વાસમોના અધિકારીઓ નવી ટાંકી બનાવતા પહેલા જૂની ટાંકી તોડવાના શરત મુકતા ગ્રામજનોને હાલાકી

સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાના ખોડુ ગામમાં પીવાના પાણીની ટાંકી અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી ૧૫ હજારની વસ્તી પર જોખમ તોળાઈ રહ્યું છે. ટાંકીના પિલર તૂટી ગયા છે અને સિમેન્ટના પોપડા સતત નીચે પડી રહ્યા છે, જેના કારણે આસપાસ રહેતા લોકોના જીવ અધ્ધર થઈ ગયા છે. 

સ્થાનિકોની રજૂઆત બાદ સરપંચે કલેક્ટર અને વાસમોના અધિકારીઓને લેખિત રજૂઆત કરી ટાંકી ઉતારી લેવા માંગ કરી છે. સરપંચના આક્ષેપ મુજબ, વાસમોના અધિકારીઓ નવી ટાંકી બનાવતા પહેલા જૂની ટાંકી તોડી પાડવાની શરત મૂકી રહ્યા છે. જોકે, ગામમાં પીવાના પાણીની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. જેને લઇ ગામમાં પાણીની સમસ્યા સર્જાઈ શકે તેમ છે. 

સરપંચે માંગ કરી છે કે પહેલા પાણીની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવે અને ત્યારબાદ જર્જરિત ટાંકી હટાવવામાં આવે. ટાંકીમાંથી સતત પાણી લીકેજ થઈ રહ્યું છે અને ગમે ત્યારે ધરાશાયી થવાનો ભય છે. સરપંચે સ્પષ્ટ ચીમકી આપી છે કે જો કોઈ મોટી જાનહાનિ કે દુર્ઘટના સર્જાશે, તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્ર અને જવાબદાર અધિકારીઓની રહેશે. જર્જરિત ટાંકી તાત્કાલિક ઉતારી નવી ટાંકી મંજૂર કરવામાં આવે તેવી ગ્રામજનોની પ્રબળ માંગ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

July 7, 2026
ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

Next Post
બેંકિંગ, ઓટો, શેરોમાં આકર્ષણે સેન્સેક્સ 174 પોઈન્ટ વધીને 83451 | Sensex rises 174 points to 83 451 o…

બેંકિંગ, ઓટો, શેરોમાં આકર્ષણે સેન્સેક્સ 174 પોઈન્ટ વધીને 83451 | Sensex rises 174 points to 83 451 o...

પાટડી-ખારાઘોડાનો રોડ એક વર્ષથી મંજૂર છતાં કામગીરી શરૂ ન કરાઇ | Patdi Kharaghoda road approved for a …

પાટડી-ખારાઘોડાનો રોડ એક વર્ષથી મંજૂર છતાં કામગીરી શરૂ ન કરાઇ | Patdi Kharaghoda road approved for a ...

સરકારની કમાણી ‘ડબલ’: ડાયરેક્ટ ટેક્સની આવક 5 વર્ષમાં 9 લાખ કરોડથી વધીને 22 લાખ કરોડ થઇ | Direct tax r…

સરકારની કમાણી 'ડબલ': ડાયરેક્ટ ટેક્સની આવક 5 વર્ષમાં 9 લાખ કરોડથી વધીને 22 લાખ કરોડ થઇ | Direct tax r...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુએસ ક્રૂડ100 ડોલરની અંદર : સોના ચાંદીમાં નવી લેવાલીએ ધીમો સુધારો | US crude below 100: Slow recover…

2 months ago
પશ્ચિમ બંગાળમાં નિપાહ વાઈરસના બે શંકાસ્પદ કેસના કારણે હડકંપ! કેન્દ્રએ તાબડતોબ ટીમ મોકલી | 2 suspecte…

6 months ago
યુરોપ સાથે મુકત વેપાર કરાર થતા ટેકસટાઈલ ઉદ્યોગની સ્પર્ધાત્મકતાવધશે | Free trade agreement with Europ…

5 months ago
કાયાવરોહણના દંપતી સાથે છેતરપિંડી માંજલપુરના ભેજાબાજે કેનેડાના વિઝાના બહાને રૃા.૩૩.૭૨ લાખ પડાવ્યા | M…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News