gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘ઘોડા પર ચડીએ તો કેટલાકને તકલીફ પડે છે, હવે હાથી પર વરઘોડો કાઢીશું!’, સમૂહ લગ્નમાં કોન્સ્ટેબલનું નિવ…

G METRO NEWS by G METRO NEWS
February 19, 2026
in GUJARAT
0 0
0
‘ઘોડા પર ચડીએ તો કેટલાકને તકલીફ પડે છે, હવે હાથી પર વરઘોડો કાઢીશું!’, સમૂહ લગ્નમાં કોન્સ્ટેબલનું નિવ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ભીમરાવ વાંચનાલય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગત 15 ફેબ્રુઆરી, 2026ના રોજ સમૂહ લગ્ન યોજાયા હતા. આ સામાજિક કાર્યક્રમમાં શહેરના રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કેતન પરમારે સ્ટેજ પરથી કોઈ રાજકીય નેતાની શૈલીમાં આક્રમક ભાષણ આપ્યું હતું. જિજ્ઞેશ મેવાણી સહિતના આગેવાનોની હાજરીમાં પોલીસકર્મીએ જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો સામે સ્ટેજ પરથી ખુલ્લો પડકાર ફેંક્યો હતો, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.

‘હવે ઘોડા નહીં, હાથી પર વરઘોડો કાઢીશું’

ભાષણ દરમિયાન કેતન પરમારે તાજેતરમાં બનેલી દલિત સમાજના વરઘોડા રોકવાની ઘટનાઓનો ઉલ્લેખ કરતા રોષ ઠાલવ્યો હતો. તેમણે આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, ‘અમે કોઈ સમાજ વિરુદ્ધ નથી, પણ જો અમારો માણસ પોતાના પૈસે ઘોડે ચઢે તો તલવાર લઈને નીકળી આવનારાને શું તકલીફ છે?’

જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોને ધ્યાનમાં રાખીને તેમણે કહ્યું કે, ‘જો કોઈનામાં તાકાત હોય તો BVCTના વરઘોડા રોકી બતાવે. આગામી સમયમાં હવે માત્ર ઘોડા જ નહીં, પણ 11 હાથીઓ પર વરઘોડિયાને બેસાડીશું.’

આ પણ વાંચો: PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ જાહેર, ટૂંક સમયમાં આવશે શારીરિક કસોટીનું રિઝલ્ટ

સમગ્ર મામલે કેતન પરમારે સ્પષ્ટતા કરી હતી કે તેઓ છેલ્લા 4 વર્ષથી આ ટ્રસ્ટના માધ્યમથી સમૂહ લગ્નનું આયોજન કરે છે. તેમણે જણાવ્યું હતું કે, આ સંબોધન કોઈ ચોક્કસ જ્ઞાતિ કે સમાજ વિરુદ્ધમાં નથી, પરંતુ માત્ર એવા લોકો માટે છે જેઓ આજે પણ જાતિવાદી માનસિકતા ધરાવે છે અને દલિત સમાજની પ્રગતિ કે તેમના રીત-રિવાજો સામે અવરોધ ઊભો કરે છે. જોકે, એક જવાબદાર પોલીસકર્મી દ્વારા સ્ટેજ પરથી આ પ્રકારની આક્રમક ભાષા અને પડકારજનક લહેકાનો ઉપયોગ કરવામાં આવતા પોલીસ બેડામાં પણ આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત સહિત ગુજરાતમાંથી શ્રમિકોનું સ્થળાંતર, ઉદ્યોગો ઠપ થતાં બેરોજગાર થયાનું ખુદ સરકારે કબૂલ્યું | Wor…
GUJARAT

સુરત સહિત ગુજરાતમાંથી શ્રમિકોનું સ્થળાંતર, ઉદ્યોગો ઠપ થતાં બેરોજગાર થયાનું ખુદ સરકારે કબૂલ્યું | Wor…

April 6, 2026
રાંધણગેસના સંકટ વચ્ચે ગુજરાત ફરી કેરોસીનયુક્ત, ગુજરા હુઆ જમાનાની વાપસી! પ્રાયમસ-ફાનસ સળગશે | Kerosen…
GUJARAT

રાંધણગેસના સંકટ વચ્ચે ગુજરાત ફરી કેરોસીનયુક્ત, ગુજરા હુઆ જમાનાની વાપસી! પ્રાયમસ-ફાનસ સળગશે | Kerosen…

April 6, 2026
અમદાવાદ-રાજકોટ અને વડોદરા RTOમાં બોમ્બની ધમકીથી અફરાતફરી, બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ | Ahme…
GUJARAT

અમદાવાદ-રાજકોટ અને વડોદરા RTOમાં બોમ્બની ધમકીથી અફરાતફરી, બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ | Ahme…

April 6, 2026
Next Post
સુરત પાલિકાના મહત્વના પ્રોજેક્ટની કિંમત 5198 કરોડ જ્યારે ગ્રાન્ટ મંજૂરી 4288 કરોડ | cost of importan…

સુરત પાલિકાના મહત્વના પ્રોજેક્ટની કિંમત 5198 કરોડ જ્યારે ગ્રાન્ટ મંજૂરી 4288 કરોડ | cost of importan...

વડોદરા: પાયોનીયર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના આપઘાતના પ્રયાસ બાદ તણાવ | Vadodara: Tension at Pioneer…

વડોદરા: પાયોનીયર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના આપઘાતના પ્રયાસ બાદ તણાવ | Vadodara: Tension at Pioneer...

વડોદરા: માંજલપુરમાં નવી લાઈન જોડાણની કામગીરીને લીધે પાણીની તંગી સર્જાશે | Vadodara Water shortage wi…

વડોદરા: માંજલપુરમાં નવી લાઈન જોડાણની કામગીરીને લીધે પાણીની તંગી સર્જાશે | Vadodara Water shortage wi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાશ્મીરમાં 48 કલાકમાં સેનાનું બીજું મોટું ઓપરેશન, જૈશના ૩ આતંકવાદી ઠાર | second major army operation…

કાશ્મીરમાં 48 કલાકમાં સેનાનું બીજું મોટું ઓપરેશન, જૈશના ૩ આતંકવાદી ઠાર | second major army operation…

11 months ago
વક્ફ સંશોધન વિધેયકને લઈને નીતિશ કુમારની પાર્ટીને પહેલો ઝટકો, દિગ્ગજ નેતાનું JDUમાંથી રાજીનામું

વક્ફ સંશોધન વિધેયકને લઈને નીતિશ કુમારની પાર્ટીને પહેલો ઝટકો, દિગ્ગજ નેતાનું JDUમાંથી રાજીનામું

1 year ago
લક્ઝરી બસ અને બાઈક ટકરાતા 2 વ્યક્તિના ઘટના સ્થળે મોત | 2 people died on the spot after a luxury bus …

લક્ઝરી બસ અને બાઈક ટકરાતા 2 વ્યક્તિના ઘટના સ્થળે મોત | 2 people died on the spot after a luxury bus …

6 months ago
વડોદરાના ક્રિકેટર નિત્ય પંડ્યાને BCCIનો નમન એવોર્ડ : કૂચ બિહાર ટ્રોફીમાં સૌથી વધુ 881 રન ફટકારી એમ.એ…

વડોદરાના ક્રિકેટર નિત્ય પંડ્યાને BCCIનો નમન એવોર્ડ : કૂચ બિહાર ટ્રોફીમાં સૌથી વધુ 881 રન ફટકારી એમ.એ…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News