gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વલસાડના કામરેજમાં પોલીસ ભરતીની દોડમાં હાર્ટ એટેક આવતા વધુ એક યુવકનું મોત | Tragedy at Gujarat Police…

G METRO NEWS by G METRO NEWS
February 22, 2026
in GUJARAT
0 0
0
વલસાડના કામરેજમાં પોલીસ ભરતીની દોડમાં હાર્ટ એટેક આવતા વધુ એક યુવકનું મોત | Tragedy at Gujarat Police…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Valsad Police Physical Test: વલસાડના કામરેજ તાલુકાના વાવ ગામે એસઆરપી કેમ્પર્સમાં ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન વધુ એક આશાસ્પદ યુવાનનું મોત નિપજતા શોકનું મોજું ફરી વળ્યું હતું. દોડ સમયે વલસાડના 27 વર્ષના યુવાનની તબિયત લથડતા અને ત્યારબાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

13માં રાઉન્ડ પૂર્ણ કર્યા યુવક ઢળી પડ્યો

વલસાડ ખાતે દેવ દર્શન સોસાયટી, મોગરાવાડી ખાતે  પ્રવિણ બારીયા પરિવાર સાથે રહે છે અને વલસાડ રેલવે પોલીસમાં ફરજ બજાવે છે. તેમનો પુત્ર 27 વર્ષીય રવિન્દ્ર બારીયા ઘણાં સમયથી પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યો હતો. શનિવારે વહેલી સવારે રવિન્દ્ર બારીયાની શારીરિક કસોટી નિર્ધારિત હતી. જે માટે રવિન્દ્ર બારીયા શુક્રવારે તેના ડ્રાઈવર વિવેક પટેલ સાથે કામરેજ ખાતેના ગેસ્ટ હાઉસમાં રોકાયો હતો. શનિવારે સવારે છ વાગ્યાની આસપાસ એસ.આર.પી. ગ્રાઉન્ડમાં રવિન્દ્ર દોડી રહ્યો હતો. દોડના 13 રાઉન્ડ પૂર્ણ કર્યા બાદ અચાનક તેના પગમાં દુઃખાવો ઉપડ્યો અને ચક્કર આવતા તે ગ્રાઉન્ડ પર જ ઢળી પડ્યો હતો. ફરજ પરની 108 એમ્બ્યુલન્સ દ્વારા રવિન્દ્ર બારીયાને તાત્કાલિક સુરત નવી સિવિલ હોસ્પિટલ દાખલ કર્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેને રજા આપવામાં આવી હતી. જેથી રવિન્દ્ર પરત ગેસ્ટ હાઉસ આવ્યો હતો. જોકે, થોડીવારમાં રવિન્દ્ર બારીયાને ફરીથી પગ અને છાતીમાં સખત દુઃખાવો ઉપડ્યો હતો. જેથી તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે કામરેજની ખાનગી હોસ્પિટલમાં લઈ જતાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં નવા-જૂનીના એંધાણ, કોંગ્રેસની કમાન સચિન પાયલટને સોંપાય તેવી શક્યતા

બનાવની જાણ થતા જ વલસાડથી રવિન્દ્રના પિતા પ્રવિણભાઈ અને પરિવારજનો દોડી આવ્યા હતા. રવિન્દ્ર બારીયા પોલીસ ભરતીમાં સફળ થઈને પિતાની જેમ ખાખી પહેરવાનું સપનું જોતા અકાળે અવસાનથી વલસાડ પોલીસ પરિવાર અને સ્થાનિકોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી. કામરેજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ
GUJARAT

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ

July 22, 2026
બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
Next Post
અમદાવાદના બહેરામપુરામાં સરાજાહેર ખૂની ખેલ, 19 વર્ષના યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા | Ahmedabad: 20 Ye…

અમદાવાદના બહેરામપુરામાં સરાજાહેર ખૂની ખેલ, 19 વર્ષના યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા | Ahmedabad: 20 Ye...

ગુજરાતમાં નવા-જૂનીના એંધાણ, કોંગ્રેસની કમાન સચિન પાયલટને સોંપાય તેવી શક્યતા | Buzz in Gujarat Congre…

ગુજરાતમાં નવા-જૂનીના એંધાણ, કોંગ્રેસની કમાન સચિન પાયલટને સોંપાય તેવી શક્યતા | Buzz in Gujarat Congre...

કોંગ્રેસને મોટો ઝટકો, રાજીનામું આપનારા આસામના પૂર્વ પ્રમુખ ભૂપેન બોરા ભાજપમાં જોડાયા | bhupen borah …

કોંગ્રેસને મોટો ઝટકો, રાજીનામું આપનારા આસામના પૂર્વ પ્રમુખ ભૂપેન બોરા ભાજપમાં જોડાયા | bhupen borah ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PM મોદીની મુલાકાતના બીજા દિવસે મણિપુરમાં ફરી હિંસા, પોલીસ સ્ટેશન પર ભીડનો હુમલો

PM મોદીની મુલાકાતના બીજા દિવસે મણિપુરમાં ફરી હિંસા, પોલીસ સ્ટેશન પર ભીડનો હુમલો

10 months ago
અમદાવાદના બાવળાની કેમિકલ કંપનીમાં મોટી દુર્ઘટના, ટેન્કમાં ઉતરેલા બે કર્મચારીઓના ગૂંગળામણથી મોત | two…

અમદાવાદના બાવળાની કેમિકલ કંપનીમાં મોટી દુર્ઘટના, ટેન્કમાં ઉતરેલા બે કર્મચારીઓના ગૂંગળામણથી મોત | two…

1 year ago
સાબરકાંઠાના વડાલીમાં પ્રેમલગ્ન બાદ બે સમાજ વચ્ચે ધીંગાણું, સગીર યુવતીના પરિવારે યુવકના મકાનમાં કરી ત…

સાબરકાંઠાના વડાલીમાં પ્રેમલગ્ન બાદ બે સમાજ વચ્ચે ધીંગાણું, સગીર યુવતીના પરિવારે યુવકના મકાનમાં કરી ત…

8 months ago
ચંડીસર ગામમાં ઇંટ ભઠ્ઠાની ચીમની તૂટી પડતાં શ્રમિકનું મોત | Worker dies after brick kiln chimney coll…

ચંડીસર ગામમાં ઇંટ ભઠ્ઠાની ચીમની તૂટી પડતાં શ્રમિકનું મોત | Worker dies after brick kiln chimney coll…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News