gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દ્વારકાના દરિયામાં વિદેશી સિગારેટનાં 1 લાખ પેકેટ સાથે 4 ઇરાની ઝડપાયા | 4 Iranians caught with 1 lakh…

G METRO NEWS by G METRO NEWS
February 23, 2026
in GUJARAT
0 0
0
દ્વારકાના દરિયામાં વિદેશી સિગારેટનાં 1 લાખ પેકેટ સાથે 4 ઇરાની ઝડપાયા | 4 Iranians caught with 1 lakh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સિગારેટના જથ્થાની કિંમત અઢીથી પાંચ કરોડ હોવાનું અનુમાન

– ભારતીય જળસીમામાં ઘૂસેલી શંકાસ્પદ બોટને આંતરી સુરક્ષા એજન્સીઓ દ્વારા કરોડોની દાણચોરીનો પર્દાફાશ

– બોટના નીચેના ભાગે છૂપાવેલા સિગારેટના 200 કાર્ટુન કબજે

– પકડાયેલા ચાર ઇરાનીઓને પોરબંદર લાવી પૂછપરછ

પોરબંદર: પોરબંદર થી ૧૪૦ નોટિકલ માઈલ દૂર દરિયામાં કેમિકલ વાળું ડ્રગ્સ મળ્યાના અઠવાડિયાની અંદર જ હવે દ્વારકાના દરિયામાં ૧૧૫ નોટિકલ માઈલ દૂર ઈરાનની બોટમાંથી એક લાખ પેકેટ વિદેશી સિગરેટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ ધંધે લાગી છે અને ચાર જેટલા ઈરાની ઈસમો ને પકડીને પોરબંદર લાવવામાં આવ્યા છે.

ભારતીય દરિયાઈ સુરક્ષા એજન્સીઓએ ગુજરાતના દરિયાકાંઠે એક અત્યંત મહત્વપૂર્ણ અને સફળ ઓપરેશન પાર પાડયું છે. દેવભૂમિ દ્વારકાથી આશરે ૧૧૫ નોટિકલ માઈલ દૂર પશ્ચિમ દિશામાં ભારતીય જળસીમા ની અંદર એક શંકાસ્પદ વિદેશી બોટને આંતરીને કરોડો રૂપિયાની દાણચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

 દરિયાઈ સીમા પર સતત પેટ્રોલિંગ કરી રહેલી ભારતીય સુરક્ષા એજન્સીઓને એક અજાણી બોટની શંકાસ્પદ હિલચાલ જણાઈ હતી. ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્તચર બાતમીના આધારે આ બોટને અટકાવવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સમુદ્રમાં પીછો કર્યા બાદ સુરક્ષા દળોએ બોટને ઘેરી લીધી હતી અને તેની પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ વિદેશી બોટનામ ‘અલ મુખ્તાર’ છે. આ બોટમાં કુલ ચાર ઈરાની નાગરિકો સવાર હતા. ભારતીય જળસીમામાં કોઈપણ અધિકૃત પરવાનગી વગર પ્રવેશવા બદલ અને શંકાસ્પદ ગતિવિધિ બદલ ચારેય ક્ મેમ્બરોની અટકાયત કરવામાં આવી છે. તેમની પાસેથી બોટના દસ્તાવેજો અને હેતુ અંગે પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

જ્યારે સુરક્ષા એજન્સીઓએ ‘અલ મુખ્તાર’ બોટનું ઝીણવટભર્યું સર્ચ ઓપરેશન હાથ ધર્યું, ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. બોટના હોલ્ડ (નીચેના ભાગ) માં ગુપ્ત રીતે છુપાવેલા ૨૦૦ જેટલા કાર્ટૂન મળી આવ્યા હતા. આ કાર્ટૂનમાંથી આશરે ૧,૦૦,૦૦૦ એક લાખ પેકેટ વિદેશી બ્રાન્ડની સિગારેટ મળી આવી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ પ્રતિબંધિત જથ્થાની કિંમત અંદાજે ૨.૫ કરોડ થી ૫ કરોડની હોવાનું અનુમાન છે. ભારતમાં ટેક્સ ચોરી કરીને અને ગેરકાયદેસર માર્ગે આ માલ ઘુસાડવાનો મોટો પ્લાન હોવાની શક્યતા છે.

– ડ્રગ્સ પકડાયા બાદ સિગારેટ મળતાં સુરક્ષા એજન્સીઓ ધંધે લાગી

દરિયાની મધ્યમાં પ્રાથમિક કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ, વધુ તપાસ માટે બોટ અને ચારેય ઈરાની શખ્સોને પોરબંદર બંદર ખાતે લાવવામાં આવ્યા છે. પોરબંદર ખાતે હવે જુદી જુદી સુરક્ષા એજન્સીઓ દ્વારા ‘જોઈન્ટ ઈન્ટરોગેશન’ (સંયુક્ત પૂછપરછ) હાથ ધરવામાં આવી છે, જેમાં ભારતીય કોસ્ટ ગાર્ડ,મરીન પોલીસ અને સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ,કસ્ટમ્સ વિભાગ, ઈન્ટેલિજન્સ બ્યુરો અને અન્ય કેન્દ્રીય એજન્સીઓ એજન્સીઓ સામેલ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
જામનગરના સિક્કામાંથી 2.06 કરોડનાં એમ્બર ગ્રીસ સાથે શખ્સ ઝડપાયો | Man caught with amber grease worth …

જામનગરના સિક્કામાંથી 2.06 કરોડનાં એમ્બર ગ્રીસ સાથે શખ્સ ઝડપાયો | Man caught with amber grease worth ...

જામનગરના કારખાનેદારનો ખારા બેરાજા પાસે ઝેર ખાઇ આપઘાત | Jamnagar factory owner commits suicide by con…

જામનગરના કારખાનેદારનો ખારા બેરાજા પાસે ઝેર ખાઇ આપઘાત | Jamnagar factory owner commits suicide by con...

અંતે, કીર્તિ પટેલની ઉદયપુરમાંથી ધરપકડ, રિમાન્ડ મેળવવા તજવીજ | Finally Kirti Patel arrested from Udai…

અંતે, કીર્તિ પટેલની ઉદયપુરમાંથી ધરપકડ, રિમાન્ડ મેળવવા તજવીજ | Finally Kirti Patel arrested from Udai...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નકલી સાધુઓને પકડવા માટે ઉત્તરાખંડનું ઓપરેશન ‘કાલનેમિ’, 50 પકડાયા, 6 વિધર્મી નીકળ્યા | Uttarakhand go…

નકલી સાધુઓને પકડવા માટે ઉત્તરાખંડનું ઓપરેશન ‘કાલનેમિ’, 50 પકડાયા, 6 વિધર્મી નીકળ્યા | Uttarakhand go…

1 year ago
ગેરકાયદે કબજો કરનારા યુનિયનોની ઓફિસ ખાલી થયા બાદ કોર્ટના શરણમાં | Surat After union offices that wer…

ગેરકાયદે કબજો કરનારા યુનિયનોની ઓફિસ ખાલી થયા બાદ કોર્ટના શરણમાં | Surat After union offices that wer…

10 months ago
સુરેન્દ્રનગરના લખતરમાં નાયબ મામલતદાર અને પટ્ટાવાળો 20000ની લાંચ લેતા ઝડપાયા, ACBનો સપાટો | lakhthar …

સુરેન્દ્રનગરના લખતરમાં નાયબ મામલતદાર અને પટ્ટાવાળો 20000ની લાંચ લેતા ઝડપાયા, ACBનો સપાટો | lakhthar …

6 months ago
BIG NEWS: દિલ્હીમાં તાબડતોબ ચાર બેઠક, PM, ગૃહ અને સંરક્ષણ મંત્રી સહિતના નેતાઓ થશે સામેલ | pahalgam t…

BIG NEWS: દિલ્હીમાં તાબડતોબ ચાર બેઠક, PM, ગૃહ અને સંરક્ષણ મંત્રી સહિતના નેતાઓ થશે સામેલ | pahalgam t…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News