gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘કાળઝાળ ગરમીમાં 12 વાગ્યા સુધી જ શૈક્ષણિક કાર્ય શરૂ રાખવું’ અમદાવાદની તમામ શાળાને શિક્ષણ અધિકારીનો આ…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2025
in GUJARAT
0 0
0
‘કાળઝાળ ગરમીમાં 12 વાગ્યા સુધી જ શૈક્ષણિક કાર્ય શરૂ રાખવું’ અમદાવાદની તમામ શાળાને શિક્ષણ અધિકારીનો આ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમીને લઈને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ પ્રાથમિક શાળાઓને લઈને આદેશ આપ્યા છે. શહેરની તમામ શાળાઓેને બપોરે 12 વાગ્યા પહેલા પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કાર્ય પૂર્ણ કરી દેવા અને બપોરના 12 વાગ્યા પછી શૈક્ષણિક કાર્ય બંધ રાખવા અંગે સૂચના આપવામાં આવી છે. 

શિક્ષણ અધિકારીનો તમામ શાળાને આદેશ

રાજ્યમાં ગરમીનો પારો હાઈ જઈ રહ્યો છે, ત્યારે શાળાના વિદ્યાર્થીઓને આકરી ગરમીમાં સેકાવવાનો વારો ન આવે એટલાં માટે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ 12 વાગ્યુ સુધી શિક્ષણકાર્ય પૂર્ણ કરવા આદેશ કર્યા છે. 

આ પણ વાંચો: કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતીનો મુખ્યમંત્રીનો આદેશ, સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી આંદોલન સ્થગિત

જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ઉનાળુ વેકેશન પડશે, આ દરમિયાન શાળાએ 12 વાગ્યા સુધી જ શાળા ચાલુ રાખવી. જ્યારે 12 વાગ્યા પછી શૈક્ષિણક કાર્ય શરૂ રાખનાર શાળા સામે કાર્યવાહી કરવામાં આવશે. જેને લઈને આવતીકાલે શુક્રવારથી (18 એપ્રિલ, 2025) ચેકિંગ હાથ ધરવામાં આવશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
સામાન્ય લોકો પાસે શબ્દો ખૂટી જાય, ત્યારે સાહિત્યકાર બોલે છે… ‘મિથિલાંચલ ડાયરી’ના વિમોચન પ્રસંગે મુ…

સામાન્ય લોકો પાસે શબ્દો ખૂટી જાય, ત્યારે સાહિત્યકાર બોલે છે... ‘મિથિલાંચલ ડાયરી’ના વિમોચન પ્રસંગે મુ...

લંડનમાં MBAનો અભ્યાસ કરી ગુજરાતમાં કર્યો ગીર ગાયોનો તબેલો, વર્ષે કરે છે લાખોની કમાણી | Studying MBA …

લંડનમાં MBAનો અભ્યાસ કરી ગુજરાતમાં કર્યો ગીર ગાયોનો તબેલો, વર્ષે કરે છે લાખોની કમાણી | Studying MBA ...

18 એપ્રિલ, વર્લ્ડ હેરિટેજ ડે: સાંસ્કૃતિક વારસાના સંરક્ષણમાં સીમાચિહ્નરૂપ બન્યું વડનગરનું પુરાતાત્વિક…

18 એપ્રિલ, વર્લ્ડ હેરિટેજ ડે: સાંસ્કૃતિક વારસાના સંરક્ષણમાં સીમાચિહ્નરૂપ બન્યું વડનગરનું પુરાતાત્વિક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહુવાના શખ્સને 1 વર્ષની કેદ, રૂા. 1.35 લાખનો દંડ | Man from Mahuva sentenced to 1 year in prison fin…

8 months ago
યુદ્ધને કારણે ચાંદી એકઝાટકે 4300 રૂપિયા તૂટી, સોનું પણ ગગડીને 1,56,655 પર પહોંચ્યું | Gold Rate Drop…

5 months ago
ઈ-ચલણના નામે છેતરપિંડીના કેસથી બચવા ગાઈડલાઈન જાહેર, ગૂગલ પ્લે પ્રોટેક્શન ઓન રાખવા સૂચના | e challan …

1 year ago
કોન્ટ્રાકટર કેશવપ્રિયા પ્રોજેકટની બેદરકારીથી ખોખરા સ્મશાનમાં વીજ કરંટ લાગતા ૨૭ વર્ષના યુવકનુ મોત | D…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News