gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનામાં આગેકૂચ જળવાતા રૂ.163000પહોંચ્યું ઃ ચાંદી પણ વધી રૂ.260000 | Gold continues to advance reache…

G METRO NEWS by G METRO NEWS
February 24, 2026
in Business
0 0
0
સોનામાં આગેકૂચ જળવાતા રૂ.163000પહોંચ્યું ઃ ચાંદી પણ વધી રૂ.260000 | Gold continues to advance reache…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે સોના- ચાંદીના ભાવમાં તેજી આગળ વધી હતી. વિશ્વબજારના સમાચાર ભાવમાં નવો ઉછાળો બતાવી રહ્યા હતા. વિશ્વબજાર વધતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં દેશના ઝવેરીબજારોમાં આજે તેજી આગળ વધી હતી. અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૧૫૦૦ વધ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.૫૦૦૦ ઉછળ્યા હતા. 

વિશ્વબજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૫૧૦૮ વાળા વધી ૫૧૭૬ થઈ ૫૧૪૮થી ૫૧૪૯ ડોલર રહ્યા હતા. ડોલરના વૈશ્વિક ઈન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં ફંડો એકટીવ ખરીદી કરતા દેખાયા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૮૪.૬૫થી વધી ઉંચામાં ભાવ ૮૭.૮૩ થઈ ૮૬.૪૯થી ૮૬.૫૦ ડોલર રહ્યા હતા.

વૈશ્વિક પ્લેટીનમના ભાવઔંશના ૨૧૫૯થી વધી ૨૨૦૬ થઈ ૨૧૭૫થી ૨૧૭૬ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઔંશના ૧૭૪૮થી વધી ૧૭૮૬ થઈ ૧૭૭૨થી ૧૭૭૩ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ જોકે આજે ૦.૩૧ ટકા નરમ રહ્યા હતા.

 દરમિયાન, અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ વધી ૯૯૫ના રૂ.૧૬૨૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૬૩૦૦૦ બોલાયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ વધી રૂ.૨૬૦૦૦૦ બોલાયા હતા.

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર વધી રૂ.૧૫૭૭૯૪ થઈ રૂ.૧૫૭૫૮૬ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ વધી રૂ.૧૫૮૯૨૮ થઈ રૂ.૧૫૮૨૨૦ રહ્યા  હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર વધી રૂ.૨૬૪૦૭૫ રહ્યા હતા.

મુંબઈ સોના ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. મુંબઈ બજારમાં પ્લેટીનમના ભાવ વધી ૧૦ ગ્રામના રૂ.૬૬૧૭૦ રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ આજે બેતરફી ચાલ દેખાઈ હતી. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના નીચામાં ૭૦.૬૯ થઈ ફરી ભાવ ૭૧.૭૯ થઈ ૭૧.૭૫ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૬૫.૩૮ થઈ ઉંચામાં ભાવ ૬૬.૫૨ થઈ ૬૬.૪૭ ડોલર રહ્યા હતા. ઈરાન તથા અમેરિકા વચ્ચે વાટાઘાટો પર બજારની નજર હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રૂ. 1 લાખ કરોડથી વધુની સંપત્તિ ધરાવતી NBFCsને ઉચ્ચ સ્તરમાં સમાવાશે | NBFCs with assets of more than …
Business

રૂ. 1 લાખ કરોડથી વધુની સંપત્તિ ધરાવતી NBFCsને ઉચ્ચ સ્તરમાં સમાવાશે | NBFCs with assets of more than …

April 12, 2026
સરકાર આયાત નિકાસ પર બાજ નજર રાખશે, સમીક્ષા પણ કરાશે | The government will keep a close eye on import…
Business

સરકાર આયાત નિકાસ પર બાજ નજર રાખશે, સમીક્ષા પણ કરાશે | The government will keep a close eye on import…

April 12, 2026
માર્ચ ત્રિમાસિકમાં વિદેશી રોકાણકારો દ્વારા ઈક્વિટીમાં 18.84 અબજ ડોલરનું વેચવાલી | Foreign investors …
Business

માર્ચ ત્રિમાસિકમાં વિદેશી રોકાણકારો દ્વારા ઈક્વિટીમાં 18.84 અબજ ડોલરનું વેચવાલી | Foreign investors …

April 12, 2026
Next Post
સાણંદના ખીચા ગામમાંથી જુગાર રમતા 11 શખ્સ ઝડપાયા | 11 people caught gambling in Khicha village of San…

સાણંદના ખીચા ગામમાંથી જુગાર રમતા 11 શખ્સ ઝડપાયા | 11 people caught gambling in Khicha village of San...

એસ.ટી. બસ સ્ટેન્ડના ચોકીદાર જ ચોર નીકળ્યા, ખિસ્સાકાતરૂઓને ‘ટીપ’ આપતા | The watchman at the ST bus st…

એસ.ટી. બસ સ્ટેન્ડના ચોકીદાર જ ચોર નીકળ્યા, ખિસ્સાકાતરૂઓને 'ટીપ' આપતા | The watchman at the ST bus st...

વૃદ્ધ પતિની આર્થિક સ્થિતિ ધ્યાને લઈ સેશન્સ કોર્ટે ભરણ-પોષણ ઘટાડી આપ્યું | the sessions court reduced…

વૃદ્ધ પતિની આર્થિક સ્થિતિ ધ્યાને લઈ સેશન્સ કોર્ટે ભરણ-પોષણ ઘટાડી આપ્યું | the sessions court reduced...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શનિવાર સવારે મતગણતરી બાદ પરિમામો જાહેર કરવામાં આવશે | The parameters will be announced after the cou…

શનિવાર સવારે મતગણતરી બાદ પરિમામો જાહેર કરવામાં આવશે | The parameters will be announced after the cou…

6 months ago
પાટણ : જાહેર શૌચાલયમાં દારૂની મહેફિલ! પાટણમાં દારૂબંધીના દાવાઓ માત્ર કાગળ પર જ

પાટણ : જાહેર શૌચાલયમાં દારૂની મહેફિલ! પાટણમાં દારૂબંધીના દાવાઓ માત્ર કાગળ પર જ

3 months ago
VIDEO: ગોધરા-છોગાળા રૂટની ST બસમાં 52ની ક્ષમતા સામે 170 મુસાફરો, દિવસમાં એક જ બસ આવતી હોવાથી હાલાકી …

VIDEO: ગોધરા-છોગાળા રૂટની ST બસમાં 52ની ક્ષમતા સામે 170 મુસાફરો, દિવસમાં એક જ બસ આવતી હોવાથી હાલાકી …

7 months ago
તું મારી મા નથી,DNA કરવા સેમ્પલ લેવા આવી રહ્યા છે.. તેમ કહી પુત્રએ માતા અને ઓરમાન પિતા પર કુહાડીના ઘ…

તું મારી મા નથી,DNA કરવા સેમ્પલ લેવા આવી રહ્યા છે.. તેમ કહી પુત્રએ માતા અને ઓરમાન પિતા પર કુહાડીના ઘ…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News