gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ખાનગી હોસ્પિટલોને રાષ્ટ્રપતિ મુર્મૂનો મેસેજ, કહ્યું, ‘આરોગ્ય સેવા કરતી વખતે પોતાની જવાબદારી નિભાવો’ …

G METRO NEWS by G METRO NEWS
February 24, 2026
in INDIA
0 0
0
ખાનગી હોસ્પિટલોને રાષ્ટ્રપતિ મુર્મૂનો મેસેજ, કહ્યું, ‘આરોગ્ય સેવા કરતી વખતે પોતાની જવાબદારી નિભાવો’ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

President Draupadi Murmu Mumbai Visit : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ખાનગી હોસ્પિટલોને ખાસ સંદેશ આપ્યો છે. તેમણે મુંબઈના લોકભવનમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, તમામ લોકોને સસ્તી અને વિશ્વસ્તરીય આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવવી તે આપણા બધાનું લક્ષ્ય હોવું જોઈએ. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, વૈશ્વિક આરોગ્ય સેવા કેન્દ્ર તરીકે ભારત પ્રતિષ્ઠા પ્રાપ્ત કરશે. તેમણે ખાનગી હોસ્પિટલો અને તબીબી સંસ્થાઓને કહ્યું કે, આરોગ્ય સેવાઓ કરતી વખતે પોતાની સામાજિક જવાબદારીનું પણ ધ્યાન રાખો.

ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા આપવાનો પ્રયાસ કરવો જોઈએ : રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિએ કહ્યું કે, ‘સ્વસ્થ ભારતનું નિર્માણ કરવા માટે તેમાં સરકારની સાથે સાથે અન્ય તમામ હિતધારકોની ભૂમિકા પણ મહત્ત્વની છે. તમામ લોકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા મળી રહે તે માટે તમામે મળીને પ્રયાસ કરવો જોઈએ. એઆઈ અને ટેકનોલોજી અન્ય ક્ષેત્રોની જેમ આરોગ્ય ક્ષેત્રમાં પણ મહત્ત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે. આરોગ્યના તમામ પડાવમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે. આવનારા સમયમાં તેની ભૂમિકા વધુ વધવાની છે.

‘સસ્તી આરોગ્ય સેવા આપવી ખૂબ જરૂરી’

તેમણે વધુમાં કહ્યું કે, ‘દેશવાસીઓને સસ્તી આરોગ્ય સેવા આપવા માટે દેશમાં જ દવા અને ઉપકરણોનું ઉત્પાદન કરવું ખૂબ જ જરૂરી છે. આમાં મેક ઈન ઈન્ડિયા અને PIL જેવી પહેલ સફળ થઈ રહી છે. આપણે વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા છીએ. આ લક્ષ્ય હાંસલ કરવા માટે નાગરિકોનું સ્વસ્થ હોવું તે જરૂરી છે. જો નાગરિકોને સમયસર ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા ઉપલબ્ધ થશે તો તમામ દેશવાસીઓ સ્વસ્થ રહેશે.’

આ પણ વાંચો : ભારત-પાકિસ્તાન ફરી ટકરાશે, મહિલા T20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર, 12 ટીમો લેશે ભાગ

રાષ્ટ્રપતિ મહારાષ્ટ્રના બે દિવસના પ્રવાસે

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ મહારાષ્ટ્રના બે દિવસનો પ્રવાસ કરવા માટે આજે મુંબઈ પહોંચ્યા છે. જ્યારે તેઓ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને સુનેત્રા અજિત પવારે તેમનું સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચો : કાતિલ પુત્ર પિતાના મૃતદેહના ટુકડા કરી ક્રિકેટ રમવા ગયો ! પુત્રી પણ 4 દિવસ ચૂપ રહી: લખનૌમાં ખૌફનાક મર્ડર કેસ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બિહારના કટિહારમાં મોટો અકસ્માત, બસ અને પિકઅપ વચ્ચે ટક્કર થતાં 10ના મોત, 18થી વધુને ઈજા | bihar katih…
INDIA

બિહારના કટિહારમાં મોટો અકસ્માત, બસ અને પિકઅપ વચ્ચે ટક્કર થતાં 10ના મોત, 18થી વધુને ઈજા | bihar katih…

April 11, 2026
‘હું રોજ 4-5 નરાધમોની હવસનો શિકાર બનતી…’, એક ભૂલના કારણે ધોરણ 9ની વિદ્યાર્થિની દુષ્કર્મનો ભોગ બની!…
INDIA

‘હું રોજ 4-5 નરાધમોની હવસનો શિકાર બનતી…’, એક ભૂલના કારણે ધોરણ 9ની વિદ્યાર્થિની દુષ્કર્મનો ભોગ બની!…

April 11, 2026
ભાજપના મુખ્યમંત્રી, જેડીયુથી નિશાંત સહિત બે DyCM, નવી સરકાર પર નીતિશના સાંસદનું મોટું નિવેદન | bihar…
INDIA

ભાજપના મુખ્યમંત્રી, જેડીયુથી નિશાંત સહિત બે DyCM, નવી સરકાર પર નીતિશના સાંસદનું મોટું નિવેદન | bihar…

April 11, 2026
Next Post
દશરથ ગામમાં દારૃની ભઠ્ઠી ચલાવતી મહિલા પકડાઇ | Woman caught running liquor factory in Dashrath villag…

દશરથ ગામમાં દારૃની ભઠ્ઠી ચલાવતી મહિલા પકડાઇ | Woman caught running liquor factory in Dashrath villag...

હજારો નર્મદા પરિક્રમાવાસીઓ આનંદોઃ ઉત્તરવાહિની પરિક્રમા માટે 300 કરોડના ખર્ચે બે બ્રિજ બનશે | Two bri…

હજારો નર્મદા પરિક્રમાવાસીઓ આનંદોઃ ઉત્તરવાહિની પરિક્રમા માટે 300 કરોડના ખર્ચે બે બ્રિજ બનશે | Two bri...

વારસિયા-કિશનવાડી રોડ પર બપોરે જૂની અદાવતને કારણે સ્કૂટરને આગ ચાંપી | Scooter set on fire in the afte…

વારસિયા-કિશનવાડી રોડ પર બપોરે જૂની અદાવતને કારણે સ્કૂટરને આગ ચાંપી | Scooter set on fire in the afte...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સતત તેજી બાદ ચાંદીનું બજાર ક્રેશ, રૂપિયા 20 હજારનો કડાકો, રોકાણકારોના જીવ અધ્ધર | Silver market cras…

સતત તેજી બાદ ચાંદીનું બજાર ક્રેશ, રૂપિયા 20 હજારનો કડાકો, રોકાણકારોના જીવ અધ્ધર | Silver market cras…

3 months ago
બુટ ચંપલ ન ધંધામાં રોકાણ કરાવી મહિલા સાથે 2.70 લાખની ઠગાઈ | Woman cheated of Rs 2 70 lakh by investi…

બુટ ચંપલ ન ધંધામાં રોકાણ કરાવી મહિલા સાથે 2.70 લાખની ઠગાઈ | Woman cheated of Rs 2 70 lakh by investi…

4 months ago
પોસ્ટલ બેલેટની ગણતરી બાદ જ EVMના વોટની ગણતરી, ચૂંટણી પંચે કર્યો મોટો ફેરફાર | ec change postal ballo…

પોસ્ટલ બેલેટની ગણતરી બાદ જ EVMના વોટની ગણતરી, ચૂંટણી પંચે કર્યો મોટો ફેરફાર | ec change postal ballo…

7 months ago
VIDEO: કાવડિયાઓએ મિર્ઝાપુર રેલવે સ્ટેશન પર CRPF જવાનને માર માર્યો, લોકોએ મદદના બદલે વીડિયો ઉતાર્યો

VIDEO: કાવડિયાઓએ મિર્ઝાપુર રેલવે સ્ટેશન પર CRPF જવાનને માર માર્યો, લોકોએ મદદના બદલે વીડિયો ઉતાર્યો

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News