gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

અમેરિકાએ 125% ટેક્સ ઝીંકતા જ સોલર સેક્ટરમાં ભૂકંપ, ભારતની જાણીતી કંપનીઓના શેર્સમાં કડાકો | Waaree En…

G METRO NEWS by G METRO NEWS
February 25, 2026
in Business
0 0
0
અમેરિકાએ 125% ટેક્સ ઝીંકતા જ સોલર સેક્ટરમાં ભૂકંપ, ભારતની જાણીતી કંપનીઓના શેર્સમાં કડાકો | Waaree En…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Solar Stockes and USA Tariff : અમેરિકા દ્વારા ભારતીય સોલર પેનલ્સ પર 125.87% જેટલી તોતિંગ કાઉન્ટરવેલિંગ ડ્યુટી લાદવાના સમાચારની સીધી અસર શેરબજાર પર જોવા મળી રહી છે. આ મોટા વૈશ્વિક આંચકાને કારણે ભારતીય સોલર જાયન્ટ Waaree Energies Limited ના સ્ટોકમાં મોટો કડાકો બોલાયો છે. આ રીતે જ પ્રીમિયર એનર્જી લિમિટેડ નામની કંપનીના શેર્સમાં પણ મસમોટો કડાકો આવ્યો હતો. 

સ્ટોક માર્કેટમાં ગાબડું

અમેરિકન કોમર્સ ડિપાર્ટમેન્ટ દ્વારા સોલર ઈમ્પોર્ટ પર ભારે ડ્યુટી લાદવાના સમાચાર આવતા જ વારી એનર્જીસ (Waaree Energies Limited) ના શેરધારકોમાં વેચવાલીનો દોર શરૂ થયો છે. NSE પર ઉપલબ્ધ ડેટા મુજબ, આ સ્ટોક આજે તેના પાછલા બંધ ભાવ ₹3023.50 ની સરખામણીએ સીધો 15% જેટલો તૂટ્યો છે.  અમેરિકાથી આવેલા સમાચારના પ્રત્યાઘાત રૂપે શેરનો ભાવ ₹2570 ના નીચલા સ્તરે પહોંચી ગયો હતો, જે પ્રતિ શેર અંદાજે ₹453 નો ઘટાડો દર્શાવે છે. જોકે ત્યારબાદ વારીના સ્ટોકમાં થોડીક રિકવરી આવી હતી અને તેનો સમાચાર લખવા સુધીનો ભાવ 2674 રૂપિયા રહ્યો હતો. પ્રીમયર એનર્જી લિમિટેડના શેર્સની વાત કરીએ તો તેનું જૂનું ક્લોઝિંગ 777 રૂપિયાની આસપાસ હતું જે આજે સીધું 111 રૂપિયા તૂટ્યું હતું અને પછી રિકવરી બતાવતા 736 રૂપિયાની આજુબાજુ પહોંચી ગયું હતું. 

વારી એનર્જીસના સ્ટોકની સ્થિતિ નીચે મુજબ રહી છે:

પાછલો બંધ ભાવ (Prev. Close): ₹3023.50

આજનો ઓપન ભાવ (Open): ₹2819.00

આજનો નીચો ભાવ (Low): ₹2570.00

વર્તમાન ટ્રેડિંગ ભાવ: ₹2674.40 (-11.55%)

શા માટે તૂટ્યો શેર?

અમેરિકા ભારતીય સોલર ઉદ્યોગ માટે સૌથી મોટું નિકાસ બજાર છે. વારી એનર્જીસ જેવી અગ્રણી કંપનીઓનો મોટો બિઝનેસ અમેરિકા સાથે જોડાયેલો છે. હવે 125.87% જેટલી જંગી ડ્યુટી લાગવાથી અમેરિકામાં ભારતીય સોલર પેનલ્સ મોંઘી થશે, જેની સીધી અસર કંપનીના પ્રોફિટ માર્જિન અને ઓર્ડર બુક પર પડી શકે છે. આ સમાચારને પગલે બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યું છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ટેરિફ અંગે ટ્રમ્પની જાહેરાતોએ કન્ફ્યૂઝન પેદા કર્યું, અમેરિકાના બે વિભાગો વચ્ચે ‘માથાકૂટ’ | Confusion…

ટેરિફ અંગે ટ્રમ્પની જાહેરાતોએ કન્ફ્યૂઝન પેદા કર્યું, અમેરિકાના બે વિભાગો વચ્ચે 'માથાકૂટ' | Confusion...

ગુજરાતમાં ડ્રીમ પ્રોજેક્ટ ‘કલ્પસર’ 18 વર્ષ પછી પણ ફાઈલમાં, 6 CM બદલાયા પણ હજુ DPRના ઠેકાણા નથી | kal…

ગુજરાતમાં ડ્રીમ પ્રોજેક્ટ 'કલ્પસર' 18 વર્ષ પછી પણ ફાઈલમાં, 6 CM બદલાયા પણ હજુ DPRના ઠેકાણા નથી | kal...

GST ઓર્ડરમાં AI દ્વારા સર્જેલા ‘બનાવટી’ ચુકાદાનો ઉપયોગ, ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ | gujarat high court …

GST ઓર્ડરમાં AI દ્વારા સર્જેલા 'બનાવટી' ચુકાદાનો ઉપયોગ, ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ | gujarat high court ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દ્વારકામાં દે ધનાધન: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામા મેધમહેર, કલ્યાણપુરમાં 10.75 ઇંચ ખાબક્ય…

દ્વારકામાં દે ધનાધન: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામા મેધમહેર, કલ્યાણપુરમાં 10.75 ઇંચ ખાબક્ય…

11 months ago
ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે વધશે વેપાર : PM મોદીએ PM રોબ જેટન સાથે કરી ખાસ ચર્ચા | PM Modi and Nether…

ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે વધશે વેપાર : PM મોદીએ PM રોબ જેટન સાથે કરી ખાસ ચર્ચા | PM Modi and Nether…

4 months ago
વડોદરાના વેપારીને ખંભાતના વ્યાજખોરનો ત્રાસ રૃા.૩૦ લાખ મુદ્દલ અને રૃા.૨૨ લાખ વ્યાજ ચૂકવ્યુ છતા રૃા.૭ …

વડોદરાના વેપારીને ખંભાતના વ્યાજખોરનો ત્રાસ રૃા.૩૦ લાખ મુદ્દલ અને રૃા.૨૨ લાખ વ્યાજ ચૂકવ્યુ છતા રૃા.૭ …

12 months ago
ભાવનગર કોર્પોરેશન, જિલ્લાની 3 ન.પા., 10 તા.પં.ની ચૂંટણી જાહેર | Elections announced for 3 N P A 10 T…

ભાવનગર કોર્પોરેશન, જિલ્લાની 3 ન.પા., 10 તા.પં.ની ચૂંટણી જાહેર | Elections announced for 3 N P A 10 T…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News