gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગરના રાયસણમાં શ્રમિકની હત્યા કરી મૃતદેહ ઝાડ પર લટકાવી દેવાયો, પોલીસમાં દોડધામ | Labourer Found…

G METRO NEWS by G METRO NEWS
February 25, 2026
in GUJARAT
0 0
0
ગાંધીનગરના રાયસણમાં શ્રમિકની હત્યા કરી મૃતદેહ ઝાડ પર લટકાવી દેવાયો, પોલીસમાં દોડધામ | Labourer Found…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gandhinagar Youth Death News : ગાંધીનગરના રાયસણ વિસ્તારમાં એક ફાર્મ હાઉસમાં શ્રમિકની હત્યા કરાયેલી લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ભય અને ચકચારનો માહોલ ફેલાયો છે. આ ઘટનાની વિગતો મુજબ, મૂળ ઉત્તર પ્રદેશના 40 વર્ષીય જગદેવ પાસવાનની લાશ આંબાવાડી ફાર્મ હાઉસમાં એક ઝાડ સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. 

ચોંકાવનારી બાબત એ છે કે મૃતકના હાથ પાછળના ભાગે લાલ કપડાથી બાંધેલા હતા, જેના પરથી પોલીસે પ્રાથમિક અનુમાન લગાવ્યું છે કે જગદેવને ગળેટુંપો આપીને મારી નાખ્યા બાદ પુરાવા મિટાવવા તેને લટકાવી દેવામાં આવ્યો હતો. મૃતક જગદેવ માત્ર એક દિવસ પહેલા જ મજૂરી કામ માટે ગાંધીનગર આવ્યો હતો અને સાઇટ પર તેના સંબંધીઓ સાથે રહેતો હતો. 

24 ફેબ્રુઆરીની રાત્રે અજાણ્યા શખસો તેને લેબર કોલોનીમાંથી પાસેના ફાર્મમાં લઈ ગયા હોવાનું મનાય છે. સવારે અન્ય મજૂરોએ ઝાડ પર લટકતી લાશ જોઈને બૂમરાણ મચાવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઇન્ફોસિટી પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) ડોગ સ્ક્વોડ અને ફિંગર પ્રિન્ટ એક્સપર્ટની મદદથી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

પોલીસ તપાસ દરમિયાન ડોગ સ્ક્વોડ વારંવાર લેબર કોલોનીની કેટલીક ઓરડીઓ પાસે જતી હોવાથી પોલીસને આસપાસના લોકો પર જ શંકા ગઈ છે. હાલમાં પોલીસે જગદેવના સગા-સંબંધીઓ અને તેની સાથે રહેતા અન્ય મજૂરો સહિત છથી વધુ શકમંદોની અટકાયત કરી પૂછતાછ શરૂ કરી છે. પત્નીના અવસાન બાદ રોજગારી માટે આવેલા જગદેવની હત્યા પાછળ અંગત અદાવત છે કે અન્ય કોઈ કારણ, તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પૂ.મોરારીબાપુ દ્વારા શકરપુરા ગામની સ્વ. દીકરીઓને અપાયેલી શ્રદ્ધાંજલિથી ગામલોકો ભાવુક
GUJARAT

September 6, 2026

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
Next Post
મહાનગરપાલિકા ચૂંટણી 2026: રાજ્ય ચૂંટણી આયોગે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરી, જુઓ યાદી | gujarat munici…

મહાનગરપાલિકા ચૂંટણી 2026: રાજ્ય ચૂંટણી આયોગે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરી, જુઓ યાદી | gujarat munici...

ગોધરામાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે કેમેરા સામે ફિનાઈલ ગટગટાવ્યું, વીડિયો વાઈરલ | godhra panch…

ગોધરામાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે કેમેરા સામે ફિનાઈલ ગટગટાવ્યું, વીડિયો વાઈરલ | godhra panch...

બરોડા ડેરીના ડિરેક્ટરોએ એક સાથે ફોર્મ ભર્યા, આવતીકાલે છેલ્લો દિવસ | Baroda Dairy directors fill out …

બરોડા ડેરીના ડિરેક્ટરોએ એક સાથે ફોર્મ ભર્યા, આવતીકાલે છેલ્લો દિવસ | Baroda Dairy directors fill out ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દર મહિના ભાડુ અપાવવાનું કહીને આરોપીએ ૩૦ વધુ વાહન બારોબાર વેચ્યા | sarkhej police nabbed accused in p…

7 months ago
ધોળકા પાલિકા નજીક સંતોકબા હોસ્પિટલ સામે ગટરના દૂષિત પાણી ફરી વળ્યા | Contaminated sewage water overf…

11 months ago
પાલિકાએ બનાવેલી SOP અંતર્ગત 116 માર્કેટને નોટિસ આપી, પણ બાંહેધરી આપી માત્ર 4 માર્કેટે | Notices give…

9 months ago
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે 633 બુટલેગરોની યાદી કરી જાહેર, દારૂબંધી વચ્ચે ગુનાખોરી ડામવાનો પ્રયાસ | S…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News