gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં EDએ ‘અનસ ગ્રુપ’ સાથે સંકળાયેલા 9 સ્થળોએ પાડયા દરોડા, કરોડોના બેનામી વ્યવહારો મળ્યા | ED r…

G METRO NEWS by G METRO NEWS
February 25, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં EDએ ‘અનસ ગ્રુપ’ સાથે સંકળાયેલા 9 સ્થળોએ પાડયા દરોડા, કરોડોના બેનામી વ્યવહારો મળ્યા | ED r…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદમાં ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) એ આજે મોટી કાર્યવાહી કરતા તમાકુના વેપાર સાથે સંકળાયેલા ‘અનસ ગ્રુપ’ પર સપાટો બોલાવ્યો છે.  શહેરના નવ જેટલા સ્થળોએ પાડવામાં આવેલા દરોડામાં એમ્બર, ઉમદા અને સમા ફિલ્ટર ખૈની જેવી બ્રાન્ડ્સના ઉત્પાદકો અને તેમના ભાગીદારોને ત્યાં તપાસનો ધમધમાટ જોવા મળ્યો હતો. ફેમા (FEMA) કાયદાના ઉલ્લંઘન હેઠળ કરાયેલી આ તપાસમાં એજન્સીને મોટા પ્રમાણમાં બેનામી નાણાકીય વ્યવહારો અને વિદેશી મિલકતોના પુરાવા હાથ લાગ્યા છે.

કરોડોની રોકડ અને દાગીના મળ્યા

તપાસ દરમિયાન અધિકારીઓ સ્તબ્ધ થઈ ગયા, જ્યારે સ્થળ પરથી 1.01 કરોડની રોકડ સાથે લાખોનું વિદેશી ચલણ અને કરોડોની કિંમતનું સોનું-ચાંદી જપ્ત કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં અનસ ગ્રુપના ભાગીદારો અને તેમના પરિવારના સભ્યોની દુબઈમાં પણ મોટું રોકાણ અને પ્રોપર્ટી હોવાનું સામે આવ્યું છે. જપ્ત કરાયેલા 1.6 કિલો સોનાના બાર પર વિદેશી ચિન્હો હોવાથી આ કેસમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નાણાકીય હેરાફેરી થઈ હોવાની આશંકા વધુ પ્રબળ બની છે.

અનસ ગ્રુપે હવાલાથી નાણાં મોકલ્યા!

આ ગ્રુપ મુખ્યત્વે ‘અંબર ટોબેકો’, ‘ઉમદા ટોબેકો’ અને ‘સમા ફિલ્ટર ખૈની’ જેવી બ્રાન્ડ હેઠળ તમાકુના વ્યવસાય સાથે સંકળાયેલું છે. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ કરવામાં આવેલી આ તપાસમાં ગ્રુપના માલિકો અને તેના પરિવારના સભ્યોની દુબઈ સ્થિત વિદેશી મિલકતોના દસ્તાવેજો મળી આવ્યા છે, જે હવાલા દ્વારા નાણાં મોકલવાનો સંકેત છે.

આ પણ વાંચો: અમદાવાદ: વસ્ત્રાપુરમાં 2 યુવક પર છરા અને લાકડીથી જીવલેણ હુમલો કરનારા 5 શખસ 10 દિવસે ઝડપાયા

આ દરોડાની વિગતો આપતા ED તરફથી કહેવામાં આવ્યું છે, ‘કુલ 1.01 કરોડ રૂપિયા રોકડા અને 33.34 લાખ રૂપિયાની આસપાસ વિદેશી ચલણ જપ્ત કર્યું છે. આ ઉપરાંત, 2.5 કરોડ રૂપિયાની કિંમતના 1.6 કિલો વિદેશી માર્કિંગવાળા સોનાના બિસ્કિટ અને 2 કરોડ રૂપિયાની કિંમતના 80 કિલો ચાંદીના બાર મળી આવ્યા છે’. મહત્વનું છે કે EDએ રોકડ અને કિંમતી ધાતુઓ ઉપરાંત અનેક વાંધાજનક દસ્તાવેજો અને રેકોર્ડ્સ પણ કબજે કર્યા છે, જે અનસ ગ્રુપના ભાગીદારો દ્વારા કરવામાં આવેલા વિદેશી રોકાણોના પુરાવા આપે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પૂ.મોરારીબાપુ દ્વારા શકરપુરા ગામની સ્વ. દીકરીઓને અપાયેલી શ્રદ્ધાંજલિથી ગામલોકો ભાવુક
GUJARAT

પૂ.મોરારીબાપુ દ્વારા શકરપુરા ગામની સ્વ. દીકરીઓને અપાયેલી શ્રદ્ધાંજલિથી ગામલોકો ભાવુક

September 6, 2026
પૂ.મોરારીબાપુ દ્વારા શકરપુરા ગામની સ્વ. દીકરીઓને અપાયેલી શ્રદ્ધાંજલિથી ગામલોકો ભાવુક
GUJARAT

પૂ.મોરારીબાપુ દ્વારા શકરપુરા ગામની સ્વ. દીકરીઓને અપાયેલી શ્રદ્ધાંજલિથી ગામલોકો ભાવુક

September 6, 2026
Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
Next Post
અમદાવાદ: વસ્ત્રાપુરમાં 2 યુવક પર છરા અને લાકડીથી જીવલેણ હુમલો કરનારા 5 શખસ 10 દિવસે ઝડપાયા | 5 Arres…

અમદાવાદ: વસ્ત્રાપુરમાં 2 યુવક પર છરા અને લાકડીથી જીવલેણ હુમલો કરનારા 5 શખસ 10 દિવસે ઝડપાયા | 5 Arres...

PM મોદીએ ઈઝરાયલની સંસદમાં ગુજરાતના રાજવીનો કર્યો ઉલ્લેખ, કહ્યું,-‘તેમને આશરો આપ્યો હતો’ | Who Was Ja…

PM મોદીએ ઈઝરાયલની સંસદમાં ગુજરાતના રાજવીનો કર્યો ઉલ્લેખ, કહ્યું,-'તેમને આશરો આપ્યો હતો' | Who Was Ja...

વડોદરા રેલવે સ્ટેશન ખાતે ગુજરાત પોલીસ ચોકીના સ્થળાંતરની માગ | Demand for relocation of Gujarat Polic…

વડોદરા રેલવે સ્ટેશન ખાતે ગુજરાત પોલીસ ચોકીના સ્થળાંતરની માગ | Demand for relocation of Gujarat Polic...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભરૂચના દયાદરા ગામ પાસે ગંભીર અકસ્માત : બે બાઈક સામસામે ધડાકાભેર ભટકાતા બંને બાઇક ચાલકોના મોત, એક ઘાય…

ભરૂચના દયાદરા ગામ પાસે ગંભીર અકસ્માત : બે બાઈક સામસામે ધડાકાભેર ભટકાતા બંને બાઇક ચાલકોના મોત, એક ઘાય…

12 months ago
અદાણી સ્પોર્ટ્સલાઈનની ગુજરાત જાયન્ટ્સે નવી જર્સી લોન્ચ અને નવા કેપ્ટનની જાહેરાત કરી

અદાણી સ્પોર્ટ્સલાઈનની ગુજરાત જાયન્ટ્સે નવી જર્સી લોન્ચ અને નવા કેપ્ટનની જાહેરાત કરી

1 year ago
હિન્દુ દેવી-દેવતાઓ અંગે CM રેવંત રેડ્ડીની ટિપ્પણીથી ભારે વિવાદ, ભાજપે કરી માફીની માંગ | Telangana CM…

હિન્દુ દેવી-દેવતાઓ અંગે CM રેવંત રેડ્ડીની ટિપ્પણીથી ભારે વિવાદ, ભાજપે કરી માફીની માંગ | Telangana CM…

9 months ago
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના 3 કર્મચારી વિરૃધ્ધ તપાસના આદેશ | Investigation ordered against 3 employ…

ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના 3 કર્મચારી વિરૃધ્ધ તપાસના આદેશ | Investigation ordered against 3 employ…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News