gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વેટરન વેસ્ટઝોન ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલમાં વડોદરાની ટીમનો ચાર રનથી વિજય | Vadodara team win…

G METRO NEWS by G METRO NEWS
February 28, 2026
in GUJARAT
0 0
0
વેટરન વેસ્ટઝોન ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલમાં વડોદરાની ટીમનો ચાર રનથી વિજય | Vadodara team win…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વેટરન ક્રિકેટર્સ એસોસિએશન અને બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા સ્વ. અંશુમન ગાયકવાડની સ્મૃતિમાં આયોજિત વેટરન વેસ્ટ ઝોન ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં વડોદરાની ટીમે ગુજરાત સામે ૪ રનથી વિજય મેળવી ચેમ્પિયન ટ્રોફી હાંસલ કરી છે.

પ્રથમ બેટિંગ કરતાં વડોદરાએ ૧૦ વિકેટ ગુમાવી ૧૮૩રનનો સ્કોર ઉભો કર્યો હતો. ઈર્શાદ સિંધીએ ૪૨ રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી, જ્યારે શત્રુંજય ગાયકવાડે ૪૦ અને રાજેશ ડામોરે ૩૭રન બનાવી ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. ગુજરાત તરફથી નિરવ પટેલે ૪૦ રન આપી ૪ વિકેટ ઝડપી હતી.

જવાબમાં ગુજરાતની ટીમે ૮ વિકેટ ગુમાવી ૧૭૯ રન બનાવ્યા હતા. અંકિત રાણા અણનમ ૪૬ રન પર રહ્યા હતા, જ્યારે વિવેક જૈને ૪૬ રનની નોંધપાત્ર ઇનિંગ રમી હતી.

વડોદરાના બોલર મુર્તઝા વોહરાએ ૨૯ રન આપી ૩ વિકેટ ઝડપી હતી. અંતે વડોદરાએ ૪ રનથી રોમાંચક વિજય મેળવી ખિતાબ જીત્યો હતો.જ્યારે રનર્સ અપ ગુજરાતને નારાયણ રાવ સાઠમ ટ્રોફીથી સન્માનિત કરાઈ હતી.

આત્રિ દિવસીય સ્પર્ધામાં વેસ્ટ ઝોનની પાંચ ટીમો મુંબઈ, મહારાષ્ટ્ર, ગુજરાત, સૌરાષ્ટ્ર અને વડોદરાની ટીમોએ ભાગ લીધો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
આજે નંદેસરીનો એક્યુઆઈફરી ઓરેન્જ ઝોનમાં, કાર્યવાહી છતાં સ્પષ્ટ ઘટાડો કેમ નહીં | Today Nandesari aquif…

આજે નંદેસરીનો એક્યુઆઈફરી ઓરેન્જ ઝોનમાં, કાર્યવાહી છતાં સ્પષ્ટ ઘટાડો કેમ નહીં | Today Nandesari aquif...

સમય બચાવવાની લ્હાયમાં ફૂટઓવરબ્રિજ હોવા છતાં રેલવે ટ્રેક પર શોર્ટકટનો ખતરનાક ટ્રેન્ડ | Dangerous tren…

સમય બચાવવાની લ્હાયમાં ફૂટઓવરબ્રિજ હોવા છતાં રેલવે ટ્રેક પર શોર્ટકટનો ખતરનાક ટ્રેન્ડ | Dangerous tren...

અમદાવાદ: ધો.12ની પરીક્ષામાં વિદ્યાર્થિની મોબાઈલ સાથે ઝડપાઈ, કૉપી કેસ નોંધાયો, ખંડ નિરીક્ષક સસ્પેન્ડ …

અમદાવાદ: ધો.12ની પરીક્ષામાં વિદ્યાર્થિની મોબાઈલ સાથે ઝડપાઈ, કૉપી કેસ નોંધાયો, ખંડ નિરીક્ષક સસ્પેન્ડ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વઢવાણ માર્કેટ યાર્ડમાં 12 દિવસના વિલંબ બાદ ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ | After a delay of 12…

5 months ago
જામનગર શહેરમાં ફાયર સેફ્ટી ચેકિંગ દરમિયાન ત્રણ વ્યાવસાયિક એકમોને સીલ કરાયા | Three commercial units …

1 month ago
‘કોકરોચ પાર્ટી’નું આગામી પ્રદર્શન ક્યારે અને ક્યાં? દિલ્હી બાદ મહારાષ્ટ્રમાં પણ ધર્મેન્દ્ર પ્રધાન નિ…

સરકારની વિરુદ્ધ કે વિપક્ષની તરફેણમાં સ્ટોરી ન ચલાવશો…’, ચૂંટણી ટાણે ક્રાઈમ બ્રાન્ચે ઈન્ફ્લુએન્સર્સ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News