gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઇન્દ્રણજ ગામ પાસે વટામણ રોડ પર ટ્રકમાંથી 15.71 લાખનો દારૂ પકડાયો | Liquor worth Rs 15 71 lakh seized…

G METRO NEWS by G METRO NEWS
March 1, 2026
in GUJARAT
0 0
0
ઇન્દ્રણજ ગામ પાસે વટામણ રોડ પર ટ્રકમાંથી 15.71 લાખનો દારૂ પકડાયો | Liquor worth Rs 15 71 lakh seized…
0
VIEWS
Share on FacebookShare on Twitter

તારાપુર- બગોદરા હાઇવે પર

મૂળીના વગડીયાના ટ્રક ચાલકની ધરપકડ, સાયલાના ચોરવીરા ગામના પાયલોટિંગ કરતો શખ્સ ફરાર

તારાપુર: તારાપુર- બગોદરા હાઇવે પર ઇન્દ્રણજ ગામ પાસે ટ્રકમાંથી દારૂ અને બિયરનો ૧૫.૭૧ લાખનો જથ્થો પકડી પાડયો હતો. પોલીસે દારૂ, બિયર, ટ્રક સહિત ૨૦.૭૬ લાખનો મુદ્દામાલ સાથે આરોપીની પકડી પાડયો હતો. પાયલોટિંગ કરતો અન્ય શખ્સ ફરાર થઇ ગયો હતો. 

તારાપુરથી બગોદર તરફ આવતી બાતમી વાળી ટ્રક આવતા પોલીસે વોચ ગોઠવી હતી અને તારાપુર મોટી ચોકડી ખાતે ટ્રક ઉભી રાખવા ઉશારો કર્યો હતો છતાં પણ ચાલકે ઉભી નહીં રાખીને બગોદરા તરફ દોડાવી મૂકી હતી.

 પોલીસે પીછો કરીને ઇન્દ્રણજ નજીક વટામણ રોડ પર ખાનગી કંપની સામે ટ્રક રસ્તાની નીચે ઉતરી ગઇ હતી અને ચાલક ભાગતા મેહુલભાઈ વાલજીભાઈ સીતાપરા (રહે.વગડીયા, તા.મુળી, જિ.સુરેન્દ્રનગર)ને પકડી પાડયી પાડયો હતો.  ડ્રાઇવરે જણાવ્યુ કે, દારૂનો જથ્થો મધ્યપ્રદેશના ખેડગાંવ વિસ્તારથી આરોપી દલસુખ ઉર્ફે બગલી મનજી માથાસુરિયા ( રહે. ચોરવીરા,તા. સાયલા, જિ. સુરેન્દ્રનગર) દ્વારા સંપર્ક કરીને ભરાવવામાં આવ્યો હતો. દલસુખ પોતાની કાર મારફતે આગળ પાયલોટિંગ કરી રહ્યો હતો. પોલીસે પીછો કરતી હોવાની જાણ થતાં દલસુખ નાસી છૂટયો હતો.  

પોલીસે દારૂ અને બિયરની ૫૪૨૪ બોટલ, આઇશર ટ્રક, તાડપત્રી સહિત ૨૦.૭૬ લાખનો મુદ્દામાલ પકડી પાડયો હતો. આ બંને આરોપી સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને ફરાર શખ્સની શોધખોળ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મહુવા માર્કેટીંગ યાર્ડમાં શુક્રવારે સવારથી સફેદ કાંદાની આવક બંધ કરાશે | import of white onions will …
GUJARAT

April 17, 2026
શામળદાસ કોલેજ પાસે બનાવેલ નવો ગેટ બંધ રહેતા રાહદારીઓને અડચણ | New gate near Shamaldas College closed…

લીલાસર્કલ આલેખ કોમ્પ્લેક્ષમાં લાગેલી આગ હોસ્પિટલમાં પ્રસરતા દોડધામ | Fire breaks out in Leelasarkal …

Next Post
અધેવાડાના આધેડનો મૃતદેહ મળી આવવા મામલે હત્યાનો ગુનો દાખલ | Murder case registered in connection with…

અધેવાડાના આધેડનો મૃતદેહ મળી આવવા મામલે હત્યાનો ગુનો દાખલ | Murder case registered in connection with...

આઇટેક કંપનીના કર્મચારીએ ઈલેક્ટ્રિશ્યનને છરીના ઘા ઝીંક્યા | I Tech company employee stabs electrician

અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા ખેડાના કંથરઇ ગામના યુવકનું મોત | A youth from Kantharai village in …

અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા ખેડાના કંથરઇ ગામના યુવકનું મોત | A youth from Kantharai village in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાકિસ્તાન સરહદ નજીક એર ફોર્સની ગર્જના: રાફેલ અને સુખોઈ કરશે શક્તિ-પ્રદર્શન | air force conduct drill…

9 months ago
ગીર ગઢડામાં માતાની નજરો સામે સિંહણ બે વર્ષની બાળકીને ઉઠાવી ગઇ, 1 કિ.મી. દૂર લાશ મળી | Lioness snatch…

5 months ago
જામનગરમાં નવાગામ ઘેડ નજીક ઇન્દિરા કોલોનીમાં સાસુ-વહુ વચ્ચેના ઝઘડામાં ઉલટી ગંગા : વહુએ સાસુ પર હુમલો …

8 months ago
AMC ને એક જ દિવસમાં પ્રોપર્ટી ટેક્સની 26 કરોડથી વધુ આવક, ગત વર્ષ કરતાં આ વખતે 103.56 કરોડનો વધારો | …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News