gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રસૂતાને એમ્બ્યુલન્સ સુધી લઇ જવા સ્ટ્રેચરમાં સુવડાવી ગ્રામજનો ચાલતા લઇ ગયા | The villagers walked t…

G METRO NEWS by G METRO NEWS
March 1, 2026
in GUJARAT
0 0
0
પ્રસૂતાને એમ્બ્યુલન્સ સુધી લઇ જવા સ્ટ્રેચરમાં સુવડાવી ગ્રામજનો ચાલતા લઇ ગયા | The villagers walked t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નસવાડી,નસવાડી તાલુકાના કુપ્પા ગામની સગર્ભાને પ્રસૂતિનો દુઃખાવો ઉપડયો હતો. પરંતુ, ગામ સુધી ૧૦૮ એમ્બ્યુલન્સ પહોંચી નહીં શકતા ગ્રામજનો બે કિલોમીટર સુધી કાચા રસ્તે પગપાળા ચાલીને તેને સ્ટ્રેચરમાં ઉચકી ને એમ્બ્યુલન્સ સુધી લઇ ગયા હતા.

નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં  છેવાડાનું કુપ્પા ગામ આવેલું છે. આઝાદીના વર્ષો પછી પણ કુપ્પા ગામે પહોંચવા માટે પાકા રસ્તા ની સુવિધા  મળી નથી. કુપ્પા ગામની રમીલાબેન દિનેશભાઈ ડુંગરાભીલ સગર્ભા હતી અને તેની પ્રથમ પ્રસૂતિ હતી તેને પ્રસૂતિનો દુઃખાવો ઉપડતા ઘરે જ પ્રસૂતિ થઈ ગઈ હતી અને બાળક ને જન્મ આપ્યો હતો. પ્રસૂતિ બાદ મહિલા અને બાળકની તબિયત વધુ લથડતા મહિલાને  દુગ્ધા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્દમાં સારવાર માટે લઈ જવાની હતી. મહિલાને  સ્ટ્રેચરમાં રાત્રે  બેટરીના અજવાળામાં કુપ્પાથી  બે કિલોમીટર  ચાલીને સાકડીબારી ગામે ઉભેલી ૧૦૮ એમ્બ્યુલન્સ સુધી મહામુસીબતે પરિવારજનો લઇ  ગયા હતા. અંધારા માં કાચા રસ્તા ઉપર પગ માં પથ્થરો પણ વાગતા હતા. ખભા ઉપર વજન હોવાથી ઢાળ વાળા રસ્તા ઉપર યુવાનો ને ચાલવામાં ભારે તકલીફનો સામનો કરવો પડયો હતો. મહામુસીબતે આ મહિલા ને ૧૦૮ એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવી હતી. મહિલાને દુગ્ધા ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવી ત્યારે  તંત્ર ના અધિકારીઓ ઊંઘી રહ્યા હતા. જ્યારે બીજી તરફ ગરીબ પરિવાર પ્રસૂતાને જીવના જોખમે લાવ્યો  હતો. વિકાસની ગુલબાંગો વચ્ચે આઝાદીના વર્ષો પછી પણ કુપ્પા ગામના લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ અને નસવાડી તાલુકામાં ડુંગર વિસ્તારમાં ઘણી વખત કાચા રસ્તાના કારણે મહિલાઓને પ્રસૂતિનો દુઃખાવો ઉપડે ત્યારે તેઓને  ઝોળીમાં લઈ જવાનો પણ વારો આવતો હતો.  હવે ઝોળી ની જગ્યા સ્ટ્રેચરે  લીધી છે, પરંતુ પરિસ્થિતિ અને મુશ્કેલીઓ હજી પહેલા જેવી જ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોલીસની છત્રછાયામાં અમદાવાદમાં સ્પાના સંચાલકો બેફામ બન્યા | CID crime start start investigation afte…
GUJARAT

March 3, 2026
કરમની કઠણાઇ! રક્ષિત ચોરસિયા અકસ્માત કેસનું એક વર્ષ, નબીરો બહાર છૂટો ફરે છે અને પીડિતોને ચાલવામાં પણ …

VIDEO: ખાંભાના બોરાળા ગામે કૂવામાં ખાબકેલા મગરનું વનવિભાગે કર્યું રેસ્ક્યુ, નજીકની નદીમાં છોડવામાં આ…

Next Post
દંપતિના ઝઘડામાં દિકરીને પિતાના પ્રેમથી વંચિત ન રાખી શકાય : કોર્ટ | Daughter cannot be deprived of fa…

દંપતિના ઝઘડામાં દિકરીને પિતાના પ્રેમથી વંચિત ન રાખી શકાય : કોર્ટ | Daughter cannot be deprived of fa...

વાઘોડિયારોડ પર શેરી કૂતરાના કારણે ભયનો માહોલ | Street dogs create fear on Waghodia Road

હોળી, ધૂળેટીમાં જાહેરમાં લોકો પર રંગ, કેમિકલ ફેંકવા પર પ્રતિબંધ | Ban on throwing colors chemicals o…

હોળી, ધૂળેટીમાં જાહેરમાં લોકો પર રંગ, કેમિકલ ફેંકવા પર પ્રતિબંધ | Ban on throwing colors chemicals o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગર-સાબરમતી ટ્રેન 6 માસ માટે આંશિક રીતે કેન્સલ | Bhavnagar Sabarmati train partially cancelled fo…

3 months ago
કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈ પાકિસ્તાન એજન્ટ, હું સાબિત કરીને બતાવીશ: CM હિમંત બિસ્વા સરમા | gaurav gog…

4 months ago
મોટી ભોયણમાં પોલીસનો દરોડો જુગાર રમતા ૧૪ શખ્સની ધરપકડ | Police raid a large hall arrest 14 people fo…

5 months ago
બે દિવસ પહેલા ગૂમ થયેલા યુવકની લાશ નદીમાંથી મળી | Body of youth who went missing two days ago found …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News