gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વઢવાણ તાલુકાના 5 ગામમાં માલઢોર માટે પાણીની ગંભીર સમસ્યા | Serious problem of water for livestock in …

G METRO NEWS by G METRO NEWS
March 2, 2026
in GUJARAT
0 0
0
વઢવાણ તાલુકાના 5 ગામમાં માલઢોર માટે પાણીની ગંભીર સમસ્યા | Serious problem of water for livestock in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 150 થી વધુ માલધારી પરિવારોને હિજરતની નોબત

– વિકાસના નામે સીમ તળાવો પર દબાણ કરાતા 5,000 થી વધુ અબોલ પશુઓના જીવ જોખમમાં

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળાના પ્રારંભે જ પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. વઢવાણ તાલુકાના રાજપર, મૂળચંદ, બાળા, કોઠારીયા અને મેમકા સહિતના પાંચથી વધુ ગામોમાં અંદાજિત ૫,૦૦૦ થી વધુ પશુઓ અને વન્ય જીવો પીવાના પાણીના વલખા પડી રહ્યા છે. 

એક તરફ વહીવટી તંત્ર દ્વારા વિકાસના બહાને સીમ વિસ્તારના કુદરતી તળાવો પૂરીને ત્યાં સરકારી બિલ્ડિંગો અને આયુર્વેદિક હોસ્પિટલના બાંધકામ શરૂ કરી દેવાયા છે, તો બીજી તરફ માલધારીઓ માટે આખરી આશા સમાન ‘બોળાતળાવ’ હતું, પરંતુ નગરપાલિકાએ ઉનાળાની શરૂઆતે જ રિનોવેશનના નામે આ તળાવ પણ ખાલી કરી નાખતા સ્થિતિ અત્યંત ગંભીર બની છે.

સ્થાનિક માલધારીઓના જણાવ્યા મુજબ, વઢવાણના સીમ વિસ્તારોમાં વર્ષોથી પશુઓ માટે પાણીના સ્ત્રોત ઉપલબ્ધ હતા. પરંતુ કોઠારીયા નજીકના પાંચ જેટલા તળાવોમાં પુરાણ કરી દેવાતા પશુઓ તરસ્યા મરી રહ્યા છે. હાલમાં અંદાજિત ૫,૦૦૦થી વધુ માલઢોર તેમજ રોજ અને નીલગાય જેવા વન્ય જીવો માટે પાણીનું એક પણ ટીપું ઉપલબ્ધ નથી.  વધતી જતી ગરમી વચ્ચે પશુધન બચાવવા માટે માલધારીઓએ તંત્ર પાસે માંગ કરી છે કે ગ્રામીણ વિસ્તારોમાં મોટા અવાડા બનાવી તેમાં નિયમિત પાણી ભરવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે, તો અબોલ પશુઓના મોતની જવાબદારી તંત્રની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

ભોગાવોનું પ્રદૂષિત પાણીથી પશુઓમાં રોગચાળાની ભીતી

ભોગાવો નદીમાં હાલ ડ્રેનેજનું ગંદુ અને કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે. મજબૂરીવશ પશુઓ આ દૂષિત પાણી પીતા હોવાથી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. પાણીની શોધમાં વન્ય જીવો અને પશુઓની સાથે ૧૫૦થી વધુ માલધારી હિજરત કરવા મજબૂર બન્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત પાલિકાના ફાયરના વાહનો સામે જ આડેધડ પાર્કિંગ, આગ બુઝાવવા માટે અન્ય જગ્યાએથી વાહનો મોકલવા પડ્યા |…
GUJARAT

સુરત પાલિકાના ફાયરના વાહનો સામે જ આડેધડ પાર્કિંગ, આગ બુઝાવવા માટે અન્ય જગ્યાએથી વાહનો મોકલવા પડ્યા |…

March 2, 2026
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ એક્શનમાં, 100થી વધુ પોલીસકર્મીનું ફૂટ પેટ્રોલિંગ | Ahmeda…
GUJARAT

હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ એક્શનમાં, 100થી વધુ પોલીસકર્મીનું ફૂટ પેટ્રોલિંગ | Ahmeda…

March 2, 2026
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો ખડકાયો, ડ્રોન સર્વેલન્સ અને ફૂટ પેટ્રોલિંગ | Vadodara Polic…
GUJARAT

હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો ખડકાયો, ડ્રોન સર્વેલન્સ અને ફૂટ પેટ્રોલિંગ | Vadodara Polic…

March 2, 2026
Next Post
લોન માફીની લાલચ આપી નડિયાદના આધેડ સાથે 3.64 લાખની છેતરપિંડી | Nadiad middle aged man cheated of 3 64…

લોન માફીની લાલચ આપી નડિયાદના આધેડ સાથે 3.64 લાખની છેતરપિંડી | Nadiad middle aged man cheated of 3 64...

ચુડાના ભાણેજડા ગામમાંથી રૂ. 1.12 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | Foreign liquor worth Rs 1 12 lak…

ચુડાના ભાણેજડા ગામમાંથી રૂ. 1.12 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | Foreign liquor worth Rs 1 12 lak...

મહેમદાવાદ તાલુકાના જરાવત ગામેથી વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો | A man was arrested with foreign li…

મહેમદાવાદ તાલુકાના જરાવત ગામેથી વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો | A man was arrested with foreign li...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર જિલ્લામાં શ્રાવણ માસના અંતિમ દિવસે પણ જુગારીઓની જમાવટ: જુગારના છ સ્થળોએ દરોડામાં ત્રણ મહિલા સ…

જામનગર જિલ્લામાં શ્રાવણ માસના અંતિમ દિવસે પણ જુગારીઓની જમાવટ: જુગારના છ સ્થળોએ દરોડામાં ત્રણ મહિલા સ…

6 months ago
જામનગર શહેર આસપાસના 27 પુલ પૈકીના 20 પુલ સહી સલામત : સર્વેનો રીપોર્ટ આવ્યો | 20 out of 27 bridges ar…

જામનગર શહેર આસપાસના 27 પુલ પૈકીના 20 પુલ સહી સલામત : સર્વેનો રીપોર્ટ આવ્યો | 20 out of 27 bridges ar…

7 months ago
દારૃબંધીના ધજાગરાઃનેપાળથી આવેલા યુવકને કોને ત્યાં જવું છે તે ખબર નથી,દારૃ પી કોઇના ઘરમાં ઘૂસી ગયો | …

દારૃબંધીના ધજાગરાઃનેપાળથી આવેલા યુવકને કોને ત્યાં જવું છે તે ખબર નથી,દારૃ પી કોઇના ઘરમાં ઘૂસી ગયો | …

7 months ago
શુભ મુહૂર્તમાં શુભાંશુનું પૃથ્વી પર શુભાગમન | Shubhanshu Shukla Returns To Earth

શુભ મુહૂર્તમાં શુભાંશુનું પૃથ્વી પર શુભાગમન | Shubhanshu Shukla Returns To Earth

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News