gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કારની ટક્કરથી બાઈક ચાલક યુવાન બાદ સારવારમાં ભાભી અને દીકરીનું પણ મોત | After a young biker was hit b…

G METRO NEWS by G METRO NEWS
March 3, 2026
in GUJARAT
0 0
0
કારની ટક્કરથી બાઈક ચાલક યુવાન બાદ સારવારમાં ભાભી અને દીકરીનું પણ મોત | After a young biker was hit b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બોરસદના જંત્રાલ-વીરસદ રોડ ઉપર અકસ્માત

– એક જ પરિવારના 3  સભ્યોના કરૂણ મોતથી પંથકમાં અરેરાટી : વીરસદ પોલીસે કારચાલક સામે ગુનો નોંધ્યો

આણંદ : બોરસદના જંત્રાલ-વીરસદ રોડ પર આવેલી એક સ્કૂલ નજીક ગતરોજ પુરપાટ ઝડપે જઈ રહેલી એક કારની ટક્કરે બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બાઈક ઉપર સવાર ચાલકની ભાભી અને ચાલકની પુત્રી ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સોમવારે સારવાર દરમિયાન બંનેના મોત થયા હતા. આ બનાવ અંગે વીરસદ પોલીસે કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બોરસદના કંસારી રોડ ઉપર આવેલી એક પોલ્ટ્રી ફાર્મ નજીક રહેતા ગણપતભાઈ ભીમસંગભાઈ પરમારનો ૩૨ વર્ષીય પુત્ર હરેશ ઉર્ફે પીન્ટો રવિવારની સાંજના પોતાના બાઈક ઉપર ભાઈની પત્ની જ્યોત્સનાબેન અને આઠ વર્ષીય દીકરી પ્રિયાબેનને બેસાડી વીરસદથી જંત્રાલ તરફ જઈ રહ્યો હતો. દરમિયાન એક સ્કૂલ નજીકથી તે પસાર થઈ રહ્યાં હતા, ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવી ચડેલી એક કારના ચાલકે બાઈકને ટક્કર મારતા ત્રણેય જણ રોડ ઉપર પટકાયા હતા. આ અકસ્માતમાં હરેશ ઉર્ફે પીન્ટાને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે ભાભી અને આઠ વર્ષીય પુત્રીને ઇજાઓ પહોંચતા તેઓને તુરંત જ ૧૦૮ ઈમરજન્સી વાન મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સોમવારે સારવાર દરમિયાન ભાભી અને દીકરીનું પણ મોત થતા સમગ્ર પરિવાર સહિત ગ્રામજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. આ બનાવ અંગે વિરસદ પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લઠ્ઠાકાંડ આરોપી ૧.૨૫ લાખના ૨ કિલો ૪૦૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો | A ares ren safeien opuchopuc…
GUJARAT

April 18, 2026
નવસારીના સોની ટ્રેનમાં સૂતા રહ્યા અને બેગમાંથી રૃા.૧.૯૦ લાખના દાગીના ચોરાયા | Ekkewe pisek mi auchea…

પતિને બીજી મહિલા સાથે આડા સંબંધથી પત્નીને મારઝૂડ કરી તગેડી મૂકી | Pwúlúwan we a wichi pwúlúwan we me…

Next Post
બાલાસિનોરથી જંબુસરની એસટી બસ મનઘડત રીતે બંધ કરાતા રોષ | Outrage over arbitrary closure of ST bus fro…

બાલાસિનોરથી જંબુસરની એસટી બસ મનઘડત રીતે બંધ કરાતા રોષ | Outrage over arbitrary closure of ST bus fro...

૯મીએ ભાવનગર મહાપાલિકાની પાંચ વર્ષની ટર્મ પૂર્ણ થશે, વહીવટદાર મુકાશે | Bhavnagar Municipal Corporatio…

૯મીએ ભાવનગર મહાપાલિકાની પાંચ વર્ષની ટર્મ પૂર્ણ થશે, વહીવટદાર મુકાશે | Bhavnagar Municipal Corporatio...

ઘોઘામાં બાઈક અને કાર અથડાતા યુવાનનું મોત | Youth dies in bike car collision in Ghogha

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભવનાથનો મેળો: નાગા સાધુઓની ‘જટા’ પાછળનું રહસ્ય, કેમ શિવના વૈરાગી સ્વરૂપનું કરે છે અનુકરણ? | Junagadh…

2 months ago
ગોબલજ પાસે ટ્રકમાંથી રૂપિયા 93.95 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | Foreign liquor worth Rs 93 95 l…

4 months ago
વિશ્વના ટોચના બીજા ક્રમના અબજોપતિએ લીધો અનેરો નિર્ણય, પોતાની 95 ટકા સંપત્તિ દાન કરશે | /billionaire …

7 months ago
દલોલી સીમ પાસે ટ્રેક્ટરની ટક્કરે બાઇક ચાલકનું મોત | Biker dies after being hit by tractor near Dalol…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News