gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોતીપુરા તાબે ભલાડાથી વિદેશી દારૂ સાથે એક બુટલેગર ઝડપાયો | A bootlegger was arrested with foreign li…

G METRO NEWS by G METRO NEWS
March 3, 2026
in GUJARAT
0 0
0
મોતીપુરા તાબે ભલાડાથી વિદેશી દારૂ સાથે એક બુટલેગર ઝડપાયો | A bootlegger was arrested with foreign li…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પોલીસની બાતમી આધારે કાર્યવાહી 

– પોલીસે વિદેશી દારૂ-બિયરની 34 બોટલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધ્યો 

નડિયાદ : મોતીપુરા તાબે ભલાડા ગામેથી ડાંગરના પૂળામાં સંતાડેલા વિદેશી દારૂ સાથે લીંબાસી પોલીસે રવિવારે રાત્રે એક બુટલેગરને ઝડપી પાડયો હતો. આ બનાવ અંગે લીંબાસી પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

લીંબાસી પોલીસ રવિવારે રાત્રે પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, ભલાડા ગામના મોતીપુરામાં રહેતો અજિત ઉર્ફે દુધી રમેશભાઈ પરમાર પોતાના ઘર આગળ ડાંગરના પૂળામાં વિદેશી દારૂ સંતાડી વેચાણ કરે છે.જેથી પોલીસે રેડ પાડતા ઘર આગળથી મળી આવેલા શખ્સની પૂછપરછ કરતા શખ્સે અજીત ઉર્ફે દુધી રમેશભાઈ પરમાર હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે ઘર આગળ ડાંગરના પૂળામાં તલાસી લેતા વિદેશી દારૂ-બિયર ટીન નંગ ૩૪ કિંમત રૂપિયા ૬,૮૦૦નો જથ્થો મળી આવ્યો હતો. આ બનાવ અંગે લીંબાસી પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
લીંબડી નજીક મહિલાએ ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કર્યો | Woman commits suicide by jumping under train nea…

લીંબડી નજીક મહિલાએ ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કર્યો | Woman commits suicide by jumping under train nea...

પ્રેસ લખેલા બોર્ડ વાળી એક કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઝડપાયા | 2 arrested with foreign liquo…

પ્રેસ લખેલા બોર્ડ વાળી એક કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઝડપાયા | 2 arrested with foreign liquo...

માથા દીઠ પાણી વપરાશમાં અવ્વલ, અમદાવાદી નાગરિકનો દૈનિક પાણી વપરાશ દૈનિક ૨૦૦ લીટરથી પણ વધુ | First in …

માથા દીઠ પાણી વપરાશમાં અવ્વલ, અમદાવાદી નાગરિકનો દૈનિક પાણી વપરાશ દૈનિક ૨૦૦ લીટરથી પણ વધુ | First in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દારૃની ખાલી બોટલ આપી રૃ.100 લઇ જાવ.. .FB પર પોસ્ટ મૂકી કાર્યક્રમ જાહેર કરનાર કોંગી કાર્યકર સ્વેજલ સા…

2 months ago
સામાન્ય વહીવટ વિભાગે IAS અધિકારીની બદલી, વધારાનો ચાર્જ અને નવી નિમણૂક કરી, જુઓ યાદી | Gujarat Genera…

મહારાષ્ટ્રમાં દિગ્ગજ નેતા ફરી NDA બન્યા મંત્રી, ઘણાં સમયથી હતા નારાજ, કહ્યું- જવાબદારી નિભાવીશ | mah…

1 year ago
યુદ્વના અંતના સંકેતે શેરોમાં તોફાની તેજીના સૂર

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News