gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પંચમહાલ: મોરવા હડફમાં તાલુકા પંચાયતની બેઠકોની ફાળવણી મુદ્દે વિરોધ, અનામતમાં અન્યાયના આક્ષેપ સાથે કલે…

G METRO NEWS by G METRO NEWS
March 4, 2026
in GUJARAT
0 0
0
પંચમહાલ: મોરવા હડફમાં તાલુકા પંચાયતની બેઠકોની ફાળવણી મુદ્દે વિરોધ, અનામતમાં અન્યાયના આક્ષેપ સાથે કલે…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Morva Hadaf Taluka Panchayat Seat : પંચમહાલ જિલ્લાના મોરવા હડફમાં જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યઓ, સરપંચો અને સ્થાનિક આગેવાનો દ્વારા ગોધરાની જિલ્લા સેવાસદન કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં જણાવાયું હતું કે, પંચમહાલ જિલ્લા પંચાયત અને મોરવા હડફ તાલુકા પંચાયતના મતદાર મંડળોની રચના તેમજ અનામત બેઠકોની ફાળવણીમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત(બક્ષીપંચ) વર્ગને અન્યાય થયો છે. 

પંચમહાલ: મોરવા હડફમાં તાલુકા પંચાયતની બેઠકોની ફાળવણી મુદ્દે વિરોધ, અનામતમાં અન્યાયના આક્ષેપ સાથે કલેક્ટરને રજૂઆત 2 - image

મોરવા હડફમાં તાલુકા પંચાયતની બેઠકોની ફાળવણી મુદ્દે વિરોધ

ગુજરાત સ્થાનિક સત્તામંડળ કાયદા સુધારા અધિનિયમ-2023 મુજબ 27 ટકા અનામતની જોગવાઈ હોવા છતાં મોરવા હડફ તાલુકામાં તે મુજબની ફાળવણી ન કરાઈ હોવાનું રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પ્રતિનિધિમંડળે જિલ્લા પંચાયતની કુલ બેઠકોમાં બક્ષીપંચ વર્ગને મળવાપાત્ર બેઠકો ઓછી ફાળવાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ મોરવા હડફ તાલુકા પંચાયતની બેઠકોમાં પણ 27 ટકા અનામત મુજબ ફાળવણી ન થતાં બાકી રહેલી બેઠકો અનામત જાહેર કરવાની માંગણી કરી હતી.

આ ઉપરાંત મતદાર મંડળોની રચનામાં ગામોને વિભાજિત કરીને અન્ય બેઠકોમાં જોડાણ કરવામાં આવ્યું હોવાનું જણાવતાં, બામણા બેઠકને પુનઃસ્થાપિત કરવાની તેમજ રસુલપુર અને કસનપુર ગામના વિભાજન મુદ્દે પુર્નવિચાર કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી.

આ પણ વાંચો: શરમજનક! નસવાડીના કુકરદામાં આઝાદીના 77 વર્ષ પછી પણ સગર્ભાને ઝોળીમાં ઉંચકી જવી પડી

પ્રતિનિધિમંડળે જણાવ્યું હતું કે, ગામોના વિસ્તારોને અલગ-અલગ બેઠકોમાં સામેલ કરવાથી વહીવટી અને વિકાસલક્ષી ગ્રાન્ટ ફાળવણીમાં વિસંગતતા ઊભી થવાની શક્યતા છે. તમામ મુદ્દાઓ પર તાત્કાલિક પુનઃવિચારણા કરી ન્યાયસંગત અનામત ફાળવણી અને મતદાર મંડળોની યોગ્ય રચના કરવા સંબંધિત સત્તાધિકારીઓને વિનંતી કરવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર મહાનગરપાલિકા વિસ્તારના ભયજનક અને જર્જરીત ઇમારતોને સેઇફ સ્ટેજે લઈ જવા અનુરોધ | Request to take…
GUJARAT

જામનગર મહાનગરપાલિકા વિસ્તારના ભયજનક અને જર્જરીત ઇમારતોને સેઇફ સ્ટેજે લઈ જવા અનુરોધ | Request to take…

April 19, 2026
અમદાવાદ: બાવળા-બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, કેરાળા બ્રિજ પાસે રિક્ષા પલટી ખાતા ચાલકનું મોત | Ahm…
GUJARAT

અમદાવાદ: બાવળા-બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, કેરાળા બ્રિજ પાસે રિક્ષા પલટી ખાતા ચાલકનું મોત | Ahm…

April 19, 2026
ધ્રોળ તાલુકાના લૈયારા ગામમાં એક વાડી માલિકે પોતાના શ્રમિકને પૂરતો ભાગ નહીં આપતાં શ્રમિકનો ઝેરી દવા પ…
GUJARAT

ધ્રોળ તાલુકાના લૈયારા ગામમાં એક વાડી માલિકે પોતાના શ્રમિકને પૂરતો ભાગ નહીં આપતાં શ્રમિકનો ઝેરી દવા પ…

April 19, 2026
Next Post
અમદાવાદના શાહઆલમમાં પાર્ક કરવાની ના પાડતા કારચાલક રોષે ભરાયો, દુકાનમાં ઘૂસી બાપ દીકરા પર છરીથી જીવલે…

અમદાવાદના શાહઆલમમાં પાર્ક કરવાની ના પાડતા કારચાલક રોષે ભરાયો, દુકાનમાં ઘૂસી બાપ દીકરા પર છરીથી જીવલે...

અમદાવાદમાં મોડી રાત્રે કાલુપુર બ્રિજ પાસે સેવના કારખાનામાં વિકરાળ આગ લાગતા દોડધામ | Massive Fire Bre…

અમદાવાદમાં મોડી રાત્રે કાલુપુર બ્રિજ પાસે સેવના કારખાનામાં વિકરાળ આગ લાગતા દોડધામ | Massive Fire Bre...

કોંગ્રેસે રાજ્યસભા ચૂંટણી માટે 6 ઉમેદવાર જાહેર કર્યા, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પણ મેદાને | Congre…

કોંગ્રેસે રાજ્યસભા ચૂંટણી માટે 6 ઉમેદવાર જાહેર કર્યા, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પણ મેદાને | Congre...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર પાલિકાની ફુડ શાખા દિવાળીના તહેવારોને લઈને હરકતમાં આવી : 76થી વધુ ફૂડના નમૂનાઓ લેવામાં આવ્યા |…

જામનગર પાલિકાની ફુડ શાખા દિવાળીના તહેવારોને લઈને હરકતમાં આવી : 76થી વધુ ફૂડના નમૂનાઓ લેવામાં આવ્યા |…

6 months ago
ગીતા મંદિર બસ સ્ટેન્ડે વૃદ્ધાનો ૨ લાખના દાગીના ચોરનારી મહિલા પકડાઇ | Emon fefin a turufi an solani p…

ગીતા મંદિર બસ સ્ટેન્ડે વૃદ્ધાનો ૨ લાખના દાગીના ચોરનારી મહિલા પકડાઇ | Emon fefin a turufi an solani p…

5 months ago
કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને કેબિનેટ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિ…

કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને કેબિનેટ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિ…

5 months ago
જામનગરની સમર્પણ હોસ્પિટલમાં ચાર દિવસ પહેલાં જ નર્સ તરીકે નોકરી પર ચડેલી એક યુવતીનું કાર અકસ્માતમાં ક…

જામનગરની સમર્પણ હોસ્પિટલમાં ચાર દિવસ પહેલાં જ નર્સ તરીકે નોકરી પર ચડેલી એક યુવતીનું કાર અકસ્માતમાં ક…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News