gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

RTO ચલણની APK ફાઇલ ખોલતા જ રૂા. 11 લાખ ગુમાવ્યા | Rs 11 lakh lost after opening RTO challan APK file

G METRO NEWS by G METRO NEWS
March 6, 2026
in GUJARAT
0 0
0
RTO ચલણની APK ફાઇલ ખોલતા જ રૂા. 11 લાખ ગુમાવ્યા | Rs 11 lakh lost after opening RTO challan APK file
0
VIEWS
Share on FacebookShare on Twitter

સ્પોર્ટસની દુકાન ધરાવતા વેપારી ભોગ બન્યા : ફાઇલ ખોલતા જ ફોન હેક થઇ ગયો : થોડા દિવસો બાદ ખાતામાંથી રૂા. 10.87 લાખ ઉપડી ગયા

રાજકોટ, : અક્ષર માર્ગ પરની હરીહર સોસાયટીમાં રહેતા અને રજપુતપરામાં સ્પોર્ટસની દુકાન ધરાવતા સંદીપભાઇ પ્રવીણચંદ્ર ગાંધી (ઉ.વ. 62)ને આરટીઓના ટ્રાફીક ચલણની એપીકે ફાઇલ મોકલી ગઠીયાઓએ તેમના ખાતામાંથી રૂા. 10.87 લાખ ઉપાડી લીધા હતા. સાયબર ક્રાઇમ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ફરિયાદમાં સંદીપભાઇએ જણાવ્યું છે કે ગઇ તા. 26 ડિસેમ્બરનાં રોજ તેમના વ્હોટસેપમાં આરટીઓ ટ્રાફીક ચલણની ફાઇલ આવી હતી. જે ફાઇલ ઓપન કરતા તેમાં કાંઇ દેખાતુ ન હતું. એટલું જ નહીં તેમનો ફોન પણ હેક થઇ ગયો હતો. જેને કારણે ફાઇલની બહાર નીકળી ગયા હતા. 

ત્યારબાદ ગઇ તા. 6 જાન્યુઆરીના રોજ એચડીએફસી બેંકમાં પોતાના ખાતામાં રૂા. 41 હજારનો ચેક જમા કરાવી પરત આવતા હતા ત્યારે તેમના બેંક એકાઉન્ટમાંથી કટકે-કટકે રૂા. 10.87 લાખ ઉપડી ગયાના મેસેજ આવ્યા હતા. 4 ટ્રાન્ઝેક્શનમાં આ રકમ ઉપડી ગઇ હતી. તત્કાળ પેમેન્ટ સ્ટોપ કરાવ્યું હતું. આખરે સાયબર ક્રાઇમનાં હેલ્પલાઇન નંબર ઉપર ફરિયાદ કરી હતી. જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ રીતે આરટીઓ ચલણની એપીકે ફાઇલ મોકલી વપરાશકર્તાનો મોબાઇલ ફોન હેક કરી તેના બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લેવાની અનેક ઘટનાઓ બની ચુકી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

Next Post
ચાંદીના કારખાનેદાર સાથે લેબર કોન્ટ્રાક્ટર દ્વારા 55 લાખની છેતરપિંડી | Silver manufacturer cheated of…

ચાંદીના કારખાનેદાર સાથે લેબર કોન્ટ્રાક્ટર દ્વારા 55 લાખની છેતરપિંડી | Silver manufacturer cheated of...

માધવપુરમાં ભવ્ય શોભાયાત્રા સાથે ઠાકોરજીના લગ્નની કંકોતરી લખાઈ | Thakorji’s wedding was celebrated wi…

માધવપુરમાં ભવ્ય શોભાયાત્રા સાથે ઠાકોરજીના લગ્નની કંકોતરી લખાઈ | Thakorji's wedding was celebrated wi...

બિહારમાં નીતિશ યુગના અંતનો આરંભ રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી | The beginning of the end of the Nit…

બિહારમાં નીતિશ યુગના અંતનો આરંભ રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી | The beginning of the end of the Nit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરની આણદાબાવા સેવા સંસ્થામાં 8 ગુજરાત નેવલ યુનિટ એનસીસી દ્વારા સેવાકીય પ્રવૃત્તિનું ઉત્કૃષ્ટ આયો…

7 months ago
દેશમાં દર આઠ મિનિટે બાળક લાપતા થવું ગંભીર બાબત ઃ સુપ્રીમ | every eight minutes one child goes missin…

10 months ago
વડોદરામાં હિટ એન્ડ રન કેસમાં રક્ષિત ચૌરસિયાને ગુજરાત હાઈકોર્ટે આપ્યા જામીન, નશામાં બેફામ કાર ચલાવીને…

9 months ago
સરગાસણમાં બાંધકામ સાઈટ પરથી ૨૩.૭૩ લાખના કોપર વાયરની ચોરી | Copper wire worth Rs 23 73 lakh stolen fr…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News