gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ફોરલેનનો એસ.પી.રીંગરોડ સિકસલેન બનશે, સરદાર પટેલ રીંગરોડને ૨૧૮૯ કરોડના ખર્ચે અપગ્રેડ કરવા નિર્ણય | Fo…

G METRO NEWS by G METRO NEWS
March 7, 2026
in GUJARAT
0 0
0
ફોરલેનનો એસ.પી.રીંગરોડ સિકસલેન બનશે, સરદાર પટેલ રીંગરોડને ૨૧૮૯ કરોડના ખર્ચે અપગ્રેડ કરવા નિર્ણય | Fo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શુક્રવાર,
6 માર્ચ,2026

અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળની બોર્ડ બેઠકમાં
વર્ષ-૨૦૨૬-૨૭ના વાર્ષિક અંદાજપત્રની વિવિધ દરખાસ્તોને મંજૂરી અપાઈ હતી. ૭૬
કિલોમીટર લાંબા એવા સરદાર પટેલ રીંગ રોડને અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ એમ કુલ બે
પેકેજમાં રુપિયા ૨૧૮૯ કરોડના ખર્ચે અપગ્રેડ કરવાનો નિર્ણય કરવામા આવ્યો
છે.માળખાકીય સુવિધા માટે રુપિયા ૩૧૦૧.૭૩ કરોડના ખર્ચની જોગવાઈ કરાઈ છે. રુપિયા
૩૧૧૯.૯૩ કરોડ આવક થવાનો અંદાજ મુકાયો છે. આમ વર્ષાંતે રુપિયા ૧૮.૧૦ કરોડની પુરાંત
રહેશે. ટ્રાફિકના ભારણને હળવુ કરવા ભાટ
,
અસલાલી તથા ચિલોડા સર્કલ ઉપર અંડરપાસ બનાવવા મંજૂરી અપાઈ છે.ઔડા હસ્તકના વિવિધ
પ્લોટ વેચી રુપિયા ૧૩૦૦ કરોડ આવક મેળવાશે.રીંગરોડના અપગ્રેડેશન માટે આગામી
નાણાંકીય વર્ષમાં રુપિયા ૩૬૧ કરોડની જોગવાઈ કરવામા આવી છે.

સરદાર પટેલ રીંગરોડ સમગ્ર રાજયની ઘોરી નસ તરીકે ઉભરી રહયો છે.આ
રોડને ફોરલેનમાંથી સિકસ લેન બનાવવા નિર્ણય કર્યો છે.હાયબ્રીડ એન્યુઈટી મોડલ આધારીત
મેગા પ્રોજેકટ પૂર્વ અમદાવાદના ૩૭ કિલોમીટર તથા પશ્ચિમ અમદાવાદના ૩૯ કિલોમીટરના સરદાર
પટેલ રીંગરોડનું અપગ્રેડેશન કરાશે.ઔડાના સી.ઈ.ઓ. દેવાંગ દેસાઈએ બેઠકના અંતે કહ્યું
, વર્ષ દરમિયાન ઔડાએ
ઈમ્પેકટ ફીની આવક ઉપરાંત સરકાર તરફથી મળનારી વિવિધ ગ્રાન્ટ
, એશિયન ડેવલપમેન્ટ
બેન્ક તરફથી મળનારી લોનનો આવકના સ્તોત્ર તરીકે સમાવેશ કર્યો છે.ઔડા હસ્તકના પ્લોટોના
વેચાણ ઉપરાંત હાઉસીંગના લાભાર્થીઓના રુપિયા ૧૫.૩૬ કરોડ
,દુકાન વેચાણની રુપિયા
પાંચ કરોડ આવક મળી રુપિયા ૧૩૨૦.૩૬ કરોડની અંદાજીત આવકનો સમાવેશ કરવામા આવ્યો છે.એ.ડી.બી.
પ્રોજેકટ અંતર્ગત હાલમાં શેલા
,
સનાથલ, તેલાવ ખાતે
સ્ટ્રોમ વોટર નેટવર્ક તથા ડ્રેનેજ નેટવર્ક નાંખવાની કામગીરી ચાલી રહી છે.ઉપરાંત દહેગામ
, અસલાલી, મહેમદાવાદ અને સાણંદ
ખાતે તેમજ સરદાર પટેલ રીંગ રોડ ઉપર બાકરોલ
,હાથીજણ,રામોલ ,પાંજરાપોળ, નિકોલ, તપોવન,ઓગણજ,શિલજ  તેમજ સિંધુભવન જંકશન ઉપર ફલાયઓવરબ્રિજ, અંડરપાસની કામગીરી
ઝડપથી આગળ વધારવામા આવશે.

એસ.પી.રીંગરોડના સર્વિસ રોડને ૩-૪ માર્ગી બનાવાશે.

–સરદાર
પટેલ રીંગ રોડ ઉપર આવેલા સર્વિસ રોડ આવશ્યકતા પ્રમાણે ૩-૪ માર્ગી બનાવાશે.

–હયાત
ત્રાગડ અંડરપાસની બંને બાજુએ બીજા બે માર્ગી અંડરપાસ બનાવાશે.

– નિકોલ
વિસ્તારના રીંગ રોડ ઉપરના ભકિત સર્કલ ઉપર વ્હીકલ અંડરપાસ બનાવાશે

–પદયાત્રીઓની
સુરક્ષાને ધ્યાનમાં રાખી રીંગ રોડ ઉપર ફુટ ઓવરબ્રિજ બનાવાશે.

–રીંગ રોડ
ઉપર વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવામા આવશે.

–૯૦ મીટર
આઉટર રીંગરોડના નિર્માણ માટે રુપિયા ૯૦ કરોડનો ખર્ચ કરાશે.

–કલોલ,સાણંદ,મહેમદાવાદ,દહેગામ અને
બારેજામા નવા રસ્તા બનાવવા ૬૦૦ કરોડ ખર્ચાશે.

–બ્રિજની
કામગીરી માટે રુપિયા ૧૫૦ કરોડની જોગવાઈ કરાઈ.

–નવા
નાણાંકીય વર્ષમાં રુપિયા ૧૦ કરોડના ખર્ચથી ઔડા ભવન બનાવાશે.

–આગામી ૨૦
વર્ષના ફિઝીકલ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્લાન તૈયાર કરવા રૃપિયા ૬.૫૦ કરોડની જોગવાઈ કરાઈ.

–વોટર
ટ્રીટમેન્ટ પ્લાન્ટના ચાલુ કામ માટે રુપિયા ૫૦ કરોડ તેમજ સાણંદ અને નિઘરાડના વોટર
સપ્લાયના કામ માટે રુપિયા ૧૦૦ કરોડની ફાળવણી કરવામા આવી.

–ખોડીયાર, લીલાપુર,જાસપુર ,અસલાલી,જેતલપુર સહિતના
વિસ્તારમા ડ્રેનેજ નેટવર્ક અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા રુપિયા ૩૫૦ કરોડ
ખર્ચ કરાશે.કલોલ વિસ્તારમાં સ્ટ્રોમ વોટર નેટવર્ક માટે રુપિયા ૧૦૦ કરોડની ફાળવણી
કરવામા આવી છે.

સાણંદમાં સ્પોર્ટસ કોમ્પલેકસ બનાવાશે

સાણંદમાં ગાર્ડન અને લેક ડેવલપમેન્ટ ઉપરાંત
લાયબ્રેરી તેમજ પી.પી.પી. ધોરણે સ્પોટર્સ કોમ્પલેકસ બનાવાશે.મણીપુર -ગોધાવી ટી.પી.સ્કીમને
મોડલ ટી.પી
,સ્કીમ બનાવાશે.સાયકલ
ટ્રેક
,ફુટપાથ, સ્ટ્રીટલાઈટ, લેક ડેવલપમેન્ટનુ
આયોજન કરવામા આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મણાર ખાતે “હવામાનના પરિવર્તન હેઠળ: ટકાઉ અને સ્માર્ટ કૃષિ અને બાગાયત” વિષય પર સેમિનાર સંપન્ન
GUJARAT

મણાર ખાતે “હવામાનના પરિવર્તન હેઠળ: ટકાઉ અને સ્માર્ટ કૃષિ અને બાગાયત” વિષય પર સેમિનાર સંપન્ન

March 7, 2026
મોરબીમાં 100થી વધુ સિરામિક એકમ બંધ, 5000 જેટલાં શ્રમિક બેરોજગાર, યુદ્ધની માઠી અસર | iran israel war …
GUJARAT

મોરબીમાં 100થી વધુ સિરામિક એકમ બંધ, 5000 જેટલાં શ્રમિક બેરોજગાર, યુદ્ધની માઠી અસર | iran israel war …

March 7, 2026
ગાંધીનગરમાં હચમચાવતી ઘટના, મનપાની બે કર્મચારીએ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી | gandhiniagar gmc emp…
GUJARAT

ગાંધીનગરમાં હચમચાવતી ઘટના, મનપાની બે કર્મચારીએ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી | gandhiniagar gmc emp…

March 7, 2026
Next Post
વિવાદાસ્પદ બનેલી સેવન્થ ડે સ્કૂલને લીઝ ડીડની શરતભંગ બદલ શોકોઝ અપાઈ | Controversial

વિવાદાસ્પદ બનેલી સેવન્થ ડે સ્કૂલને લીઝ ડીડની શરતભંગ બદલ શોકોઝ અપાઈ | Controversial

વાડીમાં તૂટી પડેલા વીજ વાયર પર પગ પડતાં કરંટથી પિતાનું મોત, પુત્ર બેભાન | Father dies of electrocuti…

વાડીમાં તૂટી પડેલા વીજ વાયર પર પગ પડતાં કરંટથી પિતાનું મોત, પુત્ર બેભાન | Father dies of electrocuti...

અમદાવાદમાં સૌથી મોંઘો બગીચો બનાવાશે, શેલામાં ૧૨૮ કરોડના ખર્ચે લોટસ પાર્ક બનાવવા દરખાસ્ત મંજૂર કરાઈ |…

અમદાવાદમાં સૌથી મોંઘો બગીચો બનાવાશે, શેલામાં ૧૨૮ કરોડના ખર્ચે લોટસ પાર્ક બનાવવા દરખાસ્ત મંજૂર કરાઈ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓવરટાઈમ પર બમણું વેતન, મહિલાઓને નાઈટ શિફ્ટની છૂટ..: નવા લેબર કોડના 10 સૌથી મહત્ત્વપૂર્ણ લાભ | new la…

ઓવરટાઈમ પર બમણું વેતન, મહિલાઓને નાઈટ શિફ્ટની છૂટ..: નવા લેબર કોડના 10 સૌથી મહત્ત્વપૂર્ણ લાભ | new la…

3 months ago
ઘોઘંબા નજીક ગુજરાત ફ્લોરો કેમિકલ્સમાં ગેસ લીકેજ, 25 જેટલા લોકોને ગેસ ગળતરની અસર | panchmahal gas lea…

ઘોઘંબા નજીક ગુજરાત ફ્લોરો કેમિકલ્સમાં ગેસ લીકેજ, 25 જેટલા લોકોને ગેસ ગળતરની અસર | panchmahal gas lea…

6 months ago
બાલાસિનોરથી જંબુસરની એસટી બસ મનઘડત રીતે બંધ કરાતા રોષ | Outrage over arbitrary closure of ST bus fro…

બાલાસિનોરથી જંબુસરની એસટી બસ મનઘડત રીતે બંધ કરાતા રોષ | Outrage over arbitrary closure of ST bus fro…

4 days ago
ગોંડલ પંથકના જગ વિખ્યાત ગોંડલિયા મરચાનો પાક માવઠાના મારમાં સાફ | The world famous Gondaliya chilli c…

ગોંડલ પંથકના જગ વિખ્યાત ગોંડલિયા મરચાનો પાક માવઠાના મારમાં સાફ | The world famous Gondaliya chilli c…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News