gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં IT એન્જિનિયરનાં આપઘાત કેસમાં ઘટસ્ફોટ, દુકાનમાંથી છરો ખરીદતા CCTV સામે આવ્યા | IT engineer’s …

G METRO NEWS by G METRO NEWS
April 18, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં IT એન્જિનિયરનાં આપઘાત કેસમાં ઘટસ્ફોટ, દુકાનમાંથી છરો ખરીદતા CCTV સામે આવ્યા | IT engineer’s …
0
VIEWS
Share on FacebookShare on Twitter

IT engineer’s Self-Destruction : સુરતના વેસુ વિસ્તારમાં રહેતા 35 વર્ષીય અક્ષત મુકેશભાઈ શાહ 15 એપ્રિલે (મંગળવાર) બપોરે તેનું ગળું કપાયેલી હાલતમાં તથા હાથ અને પગના ભાગે તિક્ષણ હથિયારના નિશાન મળ્યા હતા. જે યુવકે આત્મહત્યા કરી છે કે હત્યા તે અંગે તપાસ કરવા માટે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં ચોંકવનારો ખુલાસો થયો છે. અક્ષત હોટલમાં આવતાં પહેલાં નજીકની દુકાનમાં છરી ખરીદતો જોવા મળે છે અને ત્યારબાદ હોટલમાં જઇને તેણે જાતે શરીર પર છરીના ઘા મારી આત્મહત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. 

શું હતો સમગ્ર મામલો? 

મૂળ મહેસાણાના ઊંઝાનો વતની અને હાલમાં વેસુ વિસ્તારમાં વીરભદ્રા નાઇટ્સમાં રહેતો 35 વર્ષીય અક્ષત મુકેશભાઈ શાહ 15 એપ્રિલે (મંગળવાર) બપોરે તેનું ગળું કપાયેલી હાલતમાં તથા હાથ અને પગના ભાગે તિક્ષણ હથિયારના નિશાન મળ્યા હતા. જેથી તેને તરત સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. જોકે તેના ગળાના ભાગે ઉંડા ઘા, બંને હાથની કોણીની ઉપર અને નીચે ભાગ અને બંને પગના ઘુંટણના ઉપર અને નીચે ભાગે ઈજાના નિશાન હતા. આ ઈજા તિક્ષણ હથિયારથી થઈ હતી. 

અક્ષતના મોત અંગે તેમના પરિવાર સહિતને જાણ થતા મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. અક્ષતે આત્મહત્યા કરી કે તેની હત્યા થઈ, તે અંગે રહસ્ય સર્જાયું હતું. પોલીસે જણાવ્યું હતું કે વેસુની હોટલું એલિગન્ટના સીસીટીવી કેમેરામાં એકલો દેખાતા હોટલના બાથરૂમમાં લોહીના ડાખ મળ્યા હતા. જેથી તેણે જાતે શરીરે ચપ્પુ વડે ઘા માર્યા બાદ ચોથા માળેથી નીચે પટકાયાની શક્યતા વ્યક્ત કરાઇ હતી. તેની પાસેથી સ્યુસાઇટ નોટ મળી હતી. જેથી તેણે આત્મહત્યા કરી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. 

અક્ષતને એક દોઢ વર્ષનો પુત્ર છે. તે બેંગ્લોર ખાતે આવેલી એક ખાનગી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતો હતો અને વર્ક ફોર્મ હોમ તરીકે છેલ્લા ત્રણ વર્ષથી કામ કરતો હતો. વેસુ વિસ્તારમાં એક કોમ્પ્લેક્સમાં ઓફિસમાં કામ કરતો હતો. તેની પત્ની ડેન્ટીસ્ટ છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ખાનગી બસમાં કોથળા ભરીને રાજકોટ લઈ જવાતી 100 કિલો ચાંદી ઝડપાઈ, ગીતા મંદિર પાસે SGSTની કાર્યવ…
GUJARAT

અમદાવાદ: ખાનગી બસમાં કોથળા ભરીને રાજકોટ લઈ જવાતી 100 કિલો ચાંદી ઝડપાઈ, ગીતા મંદિર પાસે SGSTની કાર્યવ…

May 17, 2026
દેવભૂમિ દ્વારકા: ગોમતીઘાટમાં સ્નાન કરતી વખતે રાજકોટના બે સગા ભાઈઓ ડૂબ્યા, એકનો બચાવ, બીજો લાપતા | Tw…
GUJARAT

દેવભૂમિ દ્વારકા: ગોમતીઘાટમાં સ્નાન કરતી વખતે રાજકોટના બે સગા ભાઈઓ ડૂબ્યા, એકનો બચાવ, બીજો લાપતા | Tw…

May 17, 2026
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, વિદેશી સિગારેટના જથ્થા સાથે બે શખસો ઝડપાયા | Ahmedabad …
GUJARAT

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, વિદેશી સિગારેટના જથ્થા સાથે બે શખસો ઝડપાયા | Ahmedabad …

May 17, 2026
Next Post
ગુજરાતમાં આપ-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન નહીં, વિસાવદર-કડીની પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે | Congre…

ગુજરાતમાં આપ-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન નહીં, વિસાવદર-કડીની પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે | Congre...

વડોદરા કોર્પોરેશનમાં લોકોના પ્રશ્નો ઝોન સ્તરે ઉકેલાય તે માટે વધુ ભાર મુકાશે | More emphasis will be …

વડોદરા કોર્પોરેશનમાં લોકોના પ્રશ્નો ઝોન સ્તરે ઉકેલાય તે માટે વધુ ભાર મુકાશે | More emphasis will be ...

જામનગરના જોડીયા પંથકમાં ટ્રકમાં કતલખાને લઈ જવાતા 50 જેટલા અબોલ પશુઓને બચાવાયા | 50 stray cattle were…

જામનગરના જોડીયા પંથકમાં ટ્રકમાં કતલખાને લઈ જવાતા 50 જેટલા અબોલ પશુઓને બચાવાયા | 50 stray cattle were...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હાથીખાનામાં ટેમ્પો ડ્રાઇવરને ચપ્પુ બતાવી મારી નાંખવાની  ધમકી

હાથીખાનામાં ટેમ્પો ડ્રાઇવરને ચપ્પુ બતાવી મારી નાંખવાની ધમકી

1 year ago
ખાણ ખનિજ વિભાગની બેદરકારીથી લોકો હેરાન ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરોના કારણે પાલેજ-નારેશ્વર રોડ બિસ્માર |…

ખાણ ખનિજ વિભાગની બેદરકારીથી લોકો હેરાન ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરોના કારણે પાલેજ-નારેશ્વર રોડ બિસ્માર |…

2 months ago
સોના- ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડયા : રૂપિયા સામે ડોલર ઉંચકાયો | Gold and silver prices surged: Do…

સોના- ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડયા : રૂપિયા સામે ડોલર ઉંચકાયો | Gold and silver prices surged: Do…

1 year ago
સ્તન સ્પર્શનો પ્રયાસ રેપનો પ્રયાસ નહીં પણ યૌન ઉત્પીડન : હાઇકોર્ટ | Attempt to touch breasts is not a…

સ્તન સ્પર્શનો પ્રયાસ રેપનો પ્રયાસ નહીં પણ યૌન ઉત્પીડન : હાઇકોર્ટ | Attempt to touch breasts is not a…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News