gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ભારતમાં અબજપતિઓની સંખ્યામાં વધારો, ચીન-અમેરિકા બાદ દુનિયામાં ત્રીજા સ્થાને: હુરુન રિપોર્ટ | Hurun Gl…

G METRO NEWS by G METRO NEWS
March 7, 2026
in Business
0 0
0
ભારતમાં અબજપતિઓની સંખ્યામાં વધારો, ચીન-અમેરિકા બાદ દુનિયામાં ત્રીજા સ્થાને: હુરુન રિપોર્ટ | Hurun Gl…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Hurun Global Rich List 2026: હુરુન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જાહેર કરવામાં આવેલા ‘હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ 2026’માં ભારતની આર્થિક પ્રગતિની ચમક જોવા મળી છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં અબજપતિઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે અને ભારત હવે વિશ્વમાં અબજપતિઓની સંખ્યાની દૃષ્ટિએ ત્રીજા સ્થાને પહોંચી ગયું છે.

અબજપતિઓની સંખ્યા 300ને પાર

રિપોર્ટ અનુસાર, ભારતમાં અબજપતિઓની કુલ સંખ્યા વધીને 308 થઈ ગઈ છે, જે ગયા વર્ષની સરખામણીએ 24 વધુ છે. વૈશ્વિક સ્તરે અમેરિકા પ્રથમ અને ચીન બીજા ક્રમે છે. ભારતીય અબજપતિઓની કુલ સંપત્તિમાં 10 ટકાનો વધારો થયો છે, જે હવે 112.6 લાખ કરોડ રૂપિયા પર પહોંચી છે.

આ પણ વાંચો: રસોડાના બજેટ પર યુદ્ધની અસર: ઘરેલું ગેસ સિલિન્ડર ₹60 અને કોમર્શિયલ ₹115 મોંઘો

મુંબઈ અબજપતિઓનું મનપસંદ શહેર

ભારતની આર્થિક રાજધાની મુંબઈ અબજપતિઓનું મનપસંદ શહેર બની રહ્યું છે. મુંબઈમાં હાલ 95 અબજપતિઓ વસે છે. આ વર્ષે મુંબઈમાં 15 નવા અબજપતિઓ ઉમેરાયા છે, જે ન્યૂયોર્ક (14) અને લંડન (9) કરતાં પણ વધારે છે. વૈશ્વિક સ્તરે અબજપતિ શહેરોની યાદીમાં ન્યૂયોર્ક (146) ટોચ પર છે, જ્યારે એશિયામાં ચીનનું શેનઝેન 133 અબજપતિઓ સાથે આગળ છે.

કયા સેક્ટરમાં સૌથી વધુ અમીરો?

ભારતમાં અબજપતિઓ હવે માત્ર પરંપરાગત ઉદ્યોગો પૂરતા મર્યાદિત નથી રહ્યા. હેલ્થકેર સેક્ટરમાં સૌથી વધુ 53 અબજપતિઓ છે. ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્ટ્સ સેક્ટરમાં 36 અબજપતિઓ સાથે બીજા ક્રમે જ્યારે એનર્જી સેક્ટરમાં અબજપતિઓની સંખ્યા ઓછી હોવા છતાં સંપત્તિની દૃષ્ટિએ આ સેક્ટર સૌથી શક્તિશાળી છે. દેશની કુલ અબજપતિ સંપત્તિના 16 ટકા એટલે કે 18.3 લાખ કરોડ રૂપિયા માત્ર આ 8 અબજપતિઓ પાસે છે.

મહિલા શક્તિ અને ઉંમરનું સમીકરણ

હુરુન રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતના અબજપતિઓમાં મહિલાઓનો હિસ્સો 7 ટકા છે. દેશમાં 23 મહિલા અબજપતિઓ પાસે કુલ 9.8 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે. ભારતીય અબજપતિઓની સરેરાશ ઉંમર 67 વર્ષ નોંધાઈ છે, જે વૈશ્વિક સરેરાશ (65 વર્ષ) કરતાં થોડી વધારે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
‘મેં જ ગૃહમંત્રીને કીધું હતું…’, રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણૂક અંગે જયરાજસિંહનું નિ…

'મેં જ ગૃહમંત્રીને કીધું હતું...', રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણૂક અંગે જયરાજસિંહનું નિ...

રાજકોટ: પાનના ગલ્લાવાળા પાસેથી હવે આચાર્યોએ દંડ ઉઘરાવવો પડશે? DDOના ફતવા સામે શિક્ષકો લાલઘૂમ | Rajko…

રાજકોટ: પાનના ગલ્લાવાળા પાસેથી હવે આચાર્યોએ દંડ ઉઘરાવવો પડશે? DDOના ફતવા સામે શિક્ષકો લાલઘૂમ | Rajko...

2 વર્ષમાં જ ભાવનગર-સોમનાથ હાઈવે પર ‘ભ્રષ્ટાચાર’ના ગાબડા, રાજુલામાં બ્રિજ પર 40 મીટર લાંબી તિરાડો | B…

2 વર્ષમાં જ ભાવનગર-સોમનાથ હાઈવે પર 'ભ્રષ્ટાચાર'ના ગાબડા, રાજુલામાં બ્રિજ પર 40 મીટર લાંબી તિરાડો | B...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાણીગેટની દુકાનમાંથી ચોરી કરનાર સગીર ઝડપાયો | Minor caught for stealing from Panigate shop

પાણીગેટની દુકાનમાંથી ચોરી કરનાર સગીર ઝડપાયો | Minor caught for stealing from Panigate shop

11 months ago
ગાંધીનગર: બજેટના વિરોધમાં AAPનો દેખાવ, ટ્રેક્ટર લઈને વિધાનસભા પહોંચ્યા ધારાસભ્ય હેમંત ખવા | Gandhina…

ગાંધીનગર: બજેટના વિરોધમાં AAPનો દેખાવ, ટ્રેક્ટર લઈને વિધાનસભા પહોંચ્યા ધારાસભ્ય હેમંત ખવા | Gandhina…

5 months ago
ભરૂચમાં ‘જનતા કા રાજ’ના સભ્યોનો આતંક? ઉમલ્લાના વેપારીને ઢોર માર મરાયો, પોલીસે સામાન્ય ફરિયાદ નોંધી |…

ભરૂચમાં ‘જનતા કા રાજ’ના સભ્યોનો આતંક? ઉમલ્લાના વેપારીને ઢોર માર મરાયો, પોલીસે સામાન્ય ફરિયાદ નોંધી |…

12 months ago
વડોદરા: પાયલોટને માર્ગદર્શન આપતી પી.એ.પી.આઇ. સિસ્ટમનું ઈન્સ્ટોલેશન અટવાયું | Vadodara Installation o…

વડોદરા: પાયલોટને માર્ગદર્શન આપતી પી.એ.પી.આઇ. સિસ્ટમનું ઈન્સ્ટોલેશન અટવાયું | Vadodara Installation o…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News