gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આશા વર્કરોએ સરકાર સામે બાંયો ચઢાવી, ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે 100થી વધુની અટકાયત | anganwadi …

G METRO NEWS by G METRO NEWS
March 8, 2026
in GUJARAT
0 0
0
આશા વર્કરોએ સરકાર સામે બાંયો ચઢાવી, ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે 100થી વધુની અટકાયત | anganwadi …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gandhinagar News : રાજ્યની પાયાની સેવાઓ સંભાળતી આશાવર્કર અને આંગણવાડીની 1.40 લાખ બહેનો ફરી એકવાર સરકાર સામે મેદાને ઉતરી છે. પડતર પ્રશ્નો અને ખાસ કરીને ઓનલાઈન કામગીરીના બહિષ્કાર સાથે બહેનોએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ગજવી હતી. જોકે, આ પ્રદર્શન દરમિયાન આગેવાન ચંદ્રિકા સોલંકી સહિત આશરે 100 જેટલી મહિલાઓની પોલીસે અટકાયત કરી છે.

મોબાઈલ ફોનનું વચન હવામાં, ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર

આંગણવાડી બહેનોનો સૌથી મોટો આક્રોશ સરકારી મોબાઈલ ફોનને લઈને છે. વર્ષ 2022માં સરકારે નવા મોબાઈલ આપવાનું વચન આપ્યું હતું, જે હજુ સુધી પૂર્ણ થયું નથી. જૂના મોબાઈલ ચાલતા નથી અને એપ્લિકેશન નબળી હોવાથી ડેટા એન્ટ્રી કરવી મુશ્કેલ બની છે. ગ્રામીણ વિસ્તારોમાં નેટવર્ક નથી, પરિણામે બહેનો બાળકોને પોષણ આપવાને બદલે આખો દિવસ ડેટા એન્ટ્રીમાં જ વ્યસ્ત રહે છે. નાછૂટકે બહેનો પોતાના ખાનગી મોબાઈલથી સરકારી કામ કરવા મજબૂર છે. જેના વિરોધમાં હવે 80% બહેનોએ ઓનલાઈન કામગીરી સંપૂર્ણપણે બંધ કરી દીધી છે.

આ પણ વાંચો : ન્યૂઝીલેન્ડના આ 3 ખેલાડી ગમે ત્યારે પલટી શકે છે બાજી! ટીમ ઈન્ડિયાએ રહેવું પડશે સાવધાન

પગાર વધારો અને હાઈકોર્ટનો આદેશ

બહેનોનો આરોપ છે કે, સરકાર હાઈકોર્ટના આદેશોની પણ અવગણના કરી રહી છે. છેલ્લા ઘણા વર્ષોથી પગારમાં કોઈ નોંધપાત્ર વધારો કરાયો નથી. ચાર-ચાર બજેટ પસાર થયા હોવા છતાં, છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવા પહોંચાડતી આ બહેનો માટે કોઈ જોગવાઈ કરાઈ નથી. 2022માં પાંચ મંત્રીઓએ પગાર વધારાનું આશ્વાસન આપ્યું હતું, જે ચાર વર્ષ પછી પણ અમલમાં આવ્યું નથી.

અચોક્કસ મુદ્દતની હડતાલની ચીમકી

જો સરકાર તેમની 12 મુખ્ય માંગણીઓ સ્વીકારવામાં વિલંબ કરશે, તો આગામી દિવસોમાં આખા રાજ્યમાં આંગણવાડી અને આશા વર્કરો અચોક્કસ મુદ્દતની હડતાલ પર જઈ શકે છે. પાયાના સ્તરની આ કામગીરી અટકી પડતા ગ્રામીણ આરોગ્ય અને બાળકોના પોષણ અભિયાન પર મોટી અસર થવાની ભીતિ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:
GUJARAT

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

September 30, 2026
ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ
GUJARAT

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

September 30, 2026
Next Post
જામનગરના ધ્રોલમાં હોસ્ટેલમાં 11 સાયન્સની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો, પરિવાર પર આભ તૂટ્યો | 17 Year Ol…

જામનગરના ધ્રોલમાં હોસ્ટેલમાં 11 સાયન્સની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો, પરિવાર પર આભ તૂટ્યો | 17 Year Ol...

T20 વર્લ્ડ કપ ફાઈનલનો રોમાંચ: ભારત-ન્યૂઝીલેન્ડ મુકાબલા પહેલાં વડોદરામાં ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ…

T20 વર્લ્ડ કપ ફાઈનલનો રોમાંચ: ભારત-ન્યૂઝીલેન્ડ મુકાબલા પહેલાં વડોદરામાં ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ...

ભારતે ન્યૂઝીલેન્ડ સામે ફાઈનલ જીતવા કેટલો સ્કોર કરવો પડે? મૂળ ગુજરાતી કેનેડાના વાઈસ કેપ્ટન હર્ષ ઠાકરે…

ભારતે ન્યૂઝીલેન્ડ સામે ફાઈનલ જીતવા કેટલો સ્કોર કરવો પડે? મૂળ ગુજરાતી કેનેડાના વાઈસ કેપ્ટન હર્ષ ઠાકરે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોલકાતા પોલીસ પણ જેનાથી ધ્રૂજતી હતી તે ડૉન ‘સોના પપ્પુ’ જેલભેગો! 10 કલાક પૂછપરછ બાદ EDની કાર્યવાહી |…

કોલકાતા પોલીસ પણ જેનાથી ધ્રૂજતી હતી તે ડૉન ‘સોના પપ્પુ’ જેલભેગો! 10 કલાક પૂછપરછ બાદ EDની કાર્યવાહી |…

4 months ago
મણિપુરમાં 90 હથિયારો અને 700 વિસ્ફોટક સામગ્રી જપ્ત | 90 arms and 700 explosives seized in Manipur

મણિપુરમાં 90 હથિયારો અને 700 વિસ્ફોટક સામગ્રી જપ્ત | 90 arms and 700 explosives seized in Manipur

1 year ago
મૂળ બિહારના અભય સિંહ છે રશિયન ‘ધારાસભ્ય’, ભારતને કહ્યું- પુતિન આવે તો આ શસ્ત્ર ખાસ માગજો | who is ab…

મૂળ બિહારના અભય સિંહ છે રશિયન ‘ધારાસભ્ય’, ભારતને કહ્યું- પુતિન આવે તો આ શસ્ત્ર ખાસ માગજો | who is ab…

10 months ago
ઘર બહાર ઝઘડો જોઇ પિસ્તોલ સાથે બહાર આવ્યા ભાજપના મહિલા નેતા, ભૂલથી ફાયરિંગ થતાં મોત | BJP Leader Srir…

ઘર બહાર ઝઘડો જોઇ પિસ્તોલ સાથે બહાર આવ્યા ભાજપના મહિલા નેતા, ભૂલથી ફાયરિંગ થતાં મોત | BJP Leader Srir…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News