gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દરબારગઢ પાસે પડતર જગ્યામાંથી 1 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 1 lakh seized from abandoned land…

G METRO NEWS by G METRO NEWS
March 10, 2026
in GUJARAT
0 0
0
દરબારગઢ પાસે પડતર જગ્યામાંથી 1 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 1 lakh seized from abandoned land…
0
VIEWS
Share on FacebookShare on Twitter

લખતરમાં
એલસીબીનો દરોડો

પોલીસે
દારૃનો જથ્થ કબજે કરી બુટલેગર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

લખતર – 
લખતરમાં એલસીબીએ દરોડો પાડી દરબારગઢ પાસે પડતર જગ્યામાંથી એક
લાખનો દારૃ ઝડપી પાડયો છે. પોલીસે દારૃનો જથ્થ કબજે કરી બુટલેગર સામે ગુનો નોંધી
તપાસ હાથ ધરી છે.

લખતર
તાલુકામાં પેટ્રોલિંગ દરમિયાન એલસીબીની ટીમને બાતમી મળી હતી કે લખતર શહેરના
દરબારગઢ પાસે પડતર જગ્યામાં ગેરકાયદેસર દારૃનું વેચાણ થાય છે. ચોક્કસ બાતમીના
આધારે એલીસીબીની ટીમે સ્થળ પર રેઇડ કરતા ઇંગ્લિશ દારૃની ૬૦ બોટલ તથા બિયરના ૯૬ ટીન
(કિં.રૃ.૧.૦૩ લાખ)નો મુદ્દામાલ મળી આવ્યો હતો. એલસીબીના દરોડા દરમિયાન આરોપી સ્થળ
પર હાજર નહીં મળી આવતા દારૃનો જથ્થો કબજે કરી દારૃની વેચાણ કરતા શખ્સ બલવીરસિંહ
રઘુવીરસિંહ ઝાલ (રહે.લખતર) વિરૃદ્ધ ગુનો નોંધી ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. બીજી
તરફ એલસીબીના દરોડાથી સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુરમાં માતા-પિતાની સંપત્તિના ભાગલા પાડવામાં ઝઘડો થતાં ભાઈએ ભાઇની કરી હત્યા | Property and Pe…
GUJARAT

June 10, 2026
અમદાવાદ: ધોળકાના વીરપુરમાં ખનિજ માફિયાઓ પર ત્રાટકી ખાણ ખનિજ વિભાગની ટીમ, 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ…

વલસાડના પારડીમાં શાકભાજીની આડમાં થતી ગાંજાની ખેતી ઝડપાઈ, શ્રમિકની ધરપકડ, જમીન માલિક વોન્ટેડ | Ganja …

Next Post
અંતિમ સમયે એરસ્પેસ બંધ થતા ભારતીય ફ્લાઇટો અટવાઇ | Indian flights stranded as airspace closes at last…

અંતિમ સમયે એરસ્પેસ બંધ થતા ભારતીય ફ્લાઇટો અટવાઇ | Indian flights stranded as airspace closes at last...

સુરેન્દ્રનગરમાં રેશનિંગ દુકાનદારોએ કમિશન અને પડતર પ્રશ્નો મુદ્દે રોષ | Ration shopkeepers in Surendr…

સુરેન્દ્રનગરમાં રેશનિંગ દુકાનદારોએ કમિશન અને પડતર પ્રશ્નો મુદ્દે રોષ | Ration shopkeepers in Surendr...

બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં ભરીશું | We will take strict action against …

બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં ભરીશું | We will take strict action against ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તમિલનાડુમાં ભાજપના સ્ટાર નેતા અન્નામલાઈ પ્રદેશ પ્રમુખ પદ છોડશે, કહ્યું- હું રેસમાં નથી

1 year ago
જૂન મહિનામાં ભારતના ઉત્પાદન ક્ષેત્રે તીવ્ર વૃદ્ધિ થવા છતાં ઈ-વે બિલમાં ઘટાડો | E way bill declines d…

11 months ago
2025માં DIIની ઈક્વિટીમાં ખરીદીનો આંક રૂપિયા સાત લાખ કરોડને પાર | DII’s equity buying to cross Rs 7 l…

6 months ago
સ્ટ્રોમ વોટરલાઈનની કામગીરી પ્રગતિ હેઠળ. શેલામાં ૩૦ કરોડના ખર્ચથી ૩૦ મીટર પહોળો રોડ જુન સુધીમાં કાર્ય…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News