gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અરવિંદ કેજરીવાલની દીકરી હર્ષિતાના લગ્નની પહેલી તસવીર આવી સામે, જુઓ Photos | The first picture of Arv…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2025
in INDIA
0 0
0
અરવિંદ કેજરીવાલની દીકરી હર્ષિતાના લગ્નની પહેલી તસવીર આવી સામે, જુઓ Photos | The first picture of Arv…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Arvind Kejriwal’s daughter wedding Photos : અરવિંદ કેજરીવાલની દીકરી હર્ષિતાના લગ્નની પહેલી તસવીર સામે આવી છે. જેમાં અરવિંદ કેજરીવાલે તેમની પુત્રીના લગ્નમાં સફેદ શેરવાની પહેરી હતી. જ્યારે સુનિતા કેજરીવાલ લાલ સાડીમાં જોવા મળી રહી છે.

અરવિંદ કેજરીવાલની દીકરી હર્ષિતાના લગ્નની પહેલી તસવીર આવી સામે, જુઓ Photos 2 - image

આ તસવીરમાં અરવિંદ કેજરીવાલ, તેમની પત્ની સુનીતા કેજરીવાલ, પુત્રી હર્ષિતા, પુત્ર પુલકિત કેજરીવાલ, સંભવ જૈન અને તેમનો પરિવાર જોવા મળી રહ્યો છે. આ દરમિયાન વરરાજા અને કન્યાએ લગ્ન સમારોહમાં હાજર લોકોનું હાથ જોડીને સ્વાગત કર્યું અને તેમના આશીર્વાદ લીધા હતા.

સંભવ જૈન અને હર્ષિતાએ આઇઆઇટી દિલ્હીમાં સાથે અભ્યાસ કર્યો છે. બંનેએ થોડા દિવસ પહેલા સાથે મળીને એક સ્ટાર્ટઅપ શરુ કર્યું હતું. સગાઈ અને અન્ય વિધિઓ ગઈકાલે ગુરુવાર(17 એપ્રિલ)ના રોજ થઈ હતી. અરવિંદ કેજરીવાલ અને તેમની પત્ની સુનિતા કેજરીવાલ તેમની પુત્રીની સગાઈમાં નાચતા જોવા મળ્યા હતા.

અરવિંદ કેજરીવાલની દીકરી હર્ષિતાના લગ્નની પહેલી તસવીર આવી સામે, જુઓ Photos 3 - image

17 એપ્રિલના રોજ યોજાયેલા કાર્યક્રમમાં ખૂબ ઓછા મહેમાનો હાજર રહ્યા હતા. પંજાબના સીએમ ભગવંત માને તેમાં ભાગ લીધો હતો. તે ડાન્સ કરતાં પણ જોવા મળ્યા હતા.

અરવિંદ કેજરીવાલની દીકરી હર્ષિતાના લગ્નની પહેલી તસવીર આવી સામે, જુઓ Photos 4 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કર્ણાટકની સ્કૂલે ધો. 1ના વિદ્યાર્થીઓનું ‘ટોપર્સ લિસ્ટ’ જાહેર કર્યું, સોશિયલ મીડિયા યુઝર્સે ઉઠાવ્યા સ…
INDIA

May 11, 2026
ગભરાશો નહીં, અફવાથી બચો: એનર્જી સપ્લાયની સમીક્ષા બાદ રાજનાથ સિંહનું મોટું નિવેદન | defence minister …

SIRએ TMCનો ખેલ બગાડ્યો? મમતા બેનરજીના દાવા પર સુપ્રીમ કોર્ટે કહ્યું- તમે અરજી કરવા સ્વતંત્ર | suprem…

Next Post
વલસાડમાં એક બહેનના મોતના આઘાતમાં બીજી બહેનનું પણ મોત, પરિવારમાં શોકનું મોજુ | Another sister also di…

વલસાડમાં એક બહેનના મોતના આઘાતમાં બીજી બહેનનું પણ મોત, પરિવારમાં શોકનું મોજુ | Another sister also di...

ભાયાવદર નગરપાલિકા કચેરી જાણે ભાજપનું કાર્યાલય બની ! | Bhayavadar Municipality office has become a BJ…

ભાયાવદર નગરપાલિકા કચેરી જાણે ભાજપનું કાર્યાલય બની ! | Bhayavadar Municipality office has become a BJ...

સેપ્ટિક ટેન્કની સફાઈ વખતે ઝેરી ગેસની અસરથી સાળા-બનેવીનાં મોત | Brother in law dies due to toxic gas …

સેપ્ટિક ટેન્કની સફાઈ વખતે ઝેરી ગેસની અસરથી સાળા-બનેવીનાં મોત | Brother in law dies due to toxic gas ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં જાહેર માર્ગ પર પરિણીતાને આંખ મારી બિભત્સ ઇશારા કરતા વિધર્મી યુવક સામે પોલીસ ફરિયાદ | Polic…

1 month ago
હેલ્થકેર, ઓટો, બેંકિંગ, મેટલ શેરોમાં ફંડોની તેજી : સેન્સેક્સ 341 પોઈન્ટ ઉછળી 74170 | Funds surge in …

1 year ago
ગુજરાતમાં આયુષ્માન કાર્ડ હશે તો પણ નહીં મળે હૃદય રોગની સારવાર, ખાનગી હૉસ્પિટલોએ બાંયો ચડાવી | gujara…

છોટાઉદેપુર: સિમેન્ટની આડમાં શરાબની હેરાફેરી, ટેન્કરને ગેસ કટરથી કાપતા પોલીસ પણ ચોંકી ઉઠી | Chhota Ud…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News