gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ગત નાણાં વર્ષમાં સોનાની આયાત મૂલ્યની દ્રષ્ટિએ વધી પરંતુ વોલ્યુમમાં ઘટાડો નોંધાયો | Gold imports incr…

G METRO NEWS by G METRO NEWS
April 19, 2025
in Business
0 0
0
ગત નાણાં વર્ષમાં સોનાની આયાત મૂલ્યની દ્રષ્ટિએ વધી પરંતુ વોલ્યુમમાં ઘટાડો નોંધાયો | Gold imports incr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : સમાપ્ત થયેલા નાણાં વર્ષમાં દેશની સોનાની આયાત મૂલ્યની દ્રષ્ટિએ વધી છે પરંતુ વોલ્યુમની દ્રષ્ટિએ તેમાં ઘટાડો જોવા મળ્યો છે. ઊંચા ભાવને કારણે સોનાનું આયાત બિલ ગયા નાણાં વર્ષમાં ઊંચુ રહેવા પામ્યું છે. 

સોનાના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઐતિહાસિક તેજીને પરિણામે આયાત આંક ઊંચો રહ્યો છે.ગત નાણાં વર્ષમાં સોનાની એકંદર આયાત ૨૭.૨૭ ટકા વધી ૫૮ અબજ ડોલર રહી હતી જે નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં ૪૫.૫૪ અબજ ડોલર જોવા મળી હતી. 

આયાતમાં વધારો સોનું એક સલામત ઈન્વેસ્ટમેન્ટ સાધન હોવાના રોકાણકારોના વિશ્વાસને સ્થાપિત કરે છે. વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે વૈશ્વિક બેન્કો દ્વારા સોનાની માગમાં વધારો થઈ રહ્યો છે જેને કારણે ભાવને ટેકો મળ્યો છે. 

ડોલરમાં નબળાઈ, ટેરિફ વોર તથા આર્થિક અનિશ્ચિતતાને પરિણામે સોનાના ભાવ હાલમાં રેકોર્ડ સપાટીએ બોલાઈ રહ્યા છે. 

માર્ચમાં સોનાની આયાત મૂલ્યની દ્રષ્ટિએ વાર્ષિક ધોરણે ૧૯૨ ટકા જેટલી વધી ૪.૪૭ અબજ ડોલર રહી છે.સોનાની સરખામણીએ માર્ચમાં ચાંદીની  આયાત મૂલ્યની દ્રષ્ટિએ ૮૫.૪૦ ટકા ઘટી ૧૧.૯૩ કરોડ ડોલર રહી હતી. સમાપ્ત થયેલા નાણાં વર્ષમાં ચાંદીની એકંદર આયાત વાર્ષિક ધોરણે ૧૧.૨૪ ટકા ઘટી ૪.૮૨ અબજ ડોલર રહ્યાનું વાણિજ્ય મંત્રાલયના ડેટા જણાવે છે.

ભારતની સોનાની આયાતમાં ૪૦ ટકા સાથે સ્વીત્ઝરલેન્ડનો સૌથી મોટો હિસ્સો છે જ્યારે ૧૬ ટકા સાથે યુએઈ બીજા ક્રમે અને દસ ટકા સાથે દક્ષિણ આફ્રિકા ત્રીજા ક્રમે રહ્યું છે. 

દેશના એકંદર આયાત બિલમાં સોનાનો હિસ્સો આઠ ટકા રહ્યો છે. 

નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં ૭૯૫.૩૨ ટનની સરખામણીએ નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં સોનાની આયાત ઘટી ૭૫૭.૧૫ ટન રહી હોવાનું પણ પ્રાપ્ત ડેટા જણાવે છે. 

સોનાના ઊંચા આયાત બિલને કારણે ગત નાણાં વર્ષમાં દેશની વેપાર ખાધ વધી ૨૮૨.૮૨ અબજ ડોલર સાથે ઓલ ટાઈમ હાઈ રહી હતી. ચીન બાદ ભારત સોનાનો બીજો મોટો વપરાશકાર દેશ છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હોર્મુઝની ખાડી બંધ થતાં 1 હજાર વર્ષ જૂના મિત્ર રાષ્ટ્રે ભારત સાથે મિત્રતા નિભાવી, નિકાસ 180% ઊછળી | …
Business

હોર્મુઝની ખાડી બંધ થતાં 1 હજાર વર્ષ જૂના મિત્ર રાષ્ટ્રે ભારત સાથે મિત્રતા નિભાવી, નિકાસ 180% ઊછળી | …

May 17, 2026
મે મહિનામાં મોંઘવારીની ‘લૂ’: 15 દિવસમાં દૂધથી લઈને પેટ્રોલ સુધી બધું જ મોંઘું, જાણો તમારા ખિસ્સા પર …
Business

મે મહિનામાં મોંઘવારીની ‘લૂ’: 15 દિવસમાં દૂધથી લઈને પેટ્રોલ સુધી બધું જ મોંઘું, જાણો તમારા ખિસ્સા પર …

May 17, 2026
નવા સપ્તાહમાંસેન્સેક્સ 76000 ઉપર બંધ થતાં 76777 જોવાશે | Sensex to close above 76000 sees 76777 in n…
Business

નવા સપ્તાહમાંસેન્સેક્સ 76000 ઉપર બંધ થતાં 76777 જોવાશે | Sensex to close above 76000 sees 76777 in n…

May 17, 2026
Next Post
દિલ્હીના દયાલપુરમાં મોડી રાતે 4 માળની ઈમારત ધરાશાયી, 4 લોકોના મોત, 10થી વધુ દટાયા | Four storey buil…

દિલ્હીના દયાલપુરમાં મોડી રાતે 4 માળની ઈમારત ધરાશાયી, 4 લોકોના મોત, 10થી વધુ દટાયા | Four storey buil...

ઇલેક્ટ્રિક વાહનોનું રજીસ્ટ્રેશન 17 ટકા વધીને 19.7 લાખ યુનિટને સ્પર્શી ગયું | Electric vehicle regist…

ઇલેક્ટ્રિક વાહનોનું રજીસ્ટ્રેશન 17 ટકા વધીને 19.7 લાખ યુનિટને સ્પર્શી ગયું | Electric vehicle regist...

જીએસટી રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં કરાતી હેરાનગતિ દૂર કરવા ખાસ સૂચના જારી કરાઈ | Special instructions i…

જીએસટી રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં કરાતી હેરાનગતિ દૂર કરવા ખાસ સૂચના જારી કરાઈ | Special instructions i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લેફ્ટના છેલ્લા કિલ્લામાં પડવા લાગી તિરાડ? સબરીમાલા મંદિરમાં સોનાની ચોરીનો કેસ ભારે પડ્યો! | Sabarima…

લેફ્ટના છેલ્લા કિલ્લામાં પડવા લાગી તિરાડ? સબરીમાલા મંદિરમાં સોનાની ચોરીનો કેસ ભારે પડ્યો! | Sabarima…

5 months ago
સગીરાઓના ફોટા વાયરલ કરી અભદ્ર લખાણ લખનાર આરોપીને ત્રણ વર્ષની કેદ | Accused who made photos of minors…

સગીરાઓના ફોટા વાયરલ કરી અભદ્ર લખાણ લખનાર આરોપીને ત્રણ વર્ષની કેદ | Accused who made photos of minors…

8 months ago
વિશ્વવિખ્યાત રાણીની વાવની મુલાકાત લેતા કેન્દ્રીય પ્રત્યક્ષ વેરા બોર્ડ (CBDT) ના સભ્ય શ્રીમતી મોના સિ…

વિશ્વવિખ્યાત રાણીની વાવની મુલાકાત લેતા કેન્દ્રીય પ્રત્યક્ષ વેરા બોર્ડ (CBDT) ના સભ્ય શ્રીમતી મોના સિ…

2 days ago
ગોલ્ડન ચોકડી પાસે ચેકપોસ્ટ પર ચરસ લાવતી કાર સાથે બે પેડલર પકડાયાઃ19 લાખની મતા કબજે | Two peddlers ca…

ગોલ્ડન ચોકડી પાસે ચેકપોસ્ટ પર ચરસ લાવતી કાર સાથે બે પેડલર પકડાયાઃ19 લાખની મતા કબજે | Two peddlers ca…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News