gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઇડીએ અનિલ અંબાણી જૂથની વધુ ૫૮૧ કરોડની સંપત્તિ ટાંચમાં લીધી | ed attach 581 crore assets of anil amba…

G METRO NEWS by G METRO NEWS
March 13, 2026
in INDIA
0 0
0
ઇડીએ અનિલ અંબાણી જૂથની વધુ ૫૮૧ કરોડની સંપત્તિ ટાંચમાં લીધી | ed attach 581 crore assets of anil amba…
1
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૧૨

અનિલ ધીરૃભાઇ અંબાણી ગુ્રપ (એડીએજી)ના ચેરમેન અનિલ અંબાણીની
કંપનીઓ આરએચએફએલ અને આરસીએફએલ સામે તપાસનાં ભાગરૃપે ૫૮૧ કરોડ રૃપિયાથી વધુની
સંપત્તિ જપ્ત કરવામાં આવી છે તેમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ એક  નિવેદનમાં જણાવ્યું છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ એક  નિવેદનમાં જણાવ્યું છે કે ગોવા, કેરળ, કર્ણાટક, પંજાબ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ
રાજસ્થાનમાં જમીનનાં પ્લોટ ટાંચમાં લેવા માટે ૧૧ માર્ચે પ્રિવેન્શન ઓફ મની
લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ એક કામચલાઉ આદેશ જારી કરવામાં આવ્યો હતો.

એજન્સીના જણાવ્યા અનુસાર આ સંપત્તિનું મૂલ્ય ૫૮૧.૬૫ કરોડ
રૃપિયા છે. આ સંપત્તિ રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ (આરએચએફએલ) અને રિલાયન્સ
કોમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ (આરસીએફએલ) સામેની તપાસનાં ભાગરૃપે ટાંચમાં લેવામાં
આવી છે.

૬ માર્ચે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) હેઠળ
રિલાયન્સ પાવર લિમિટેડ સામેનાં કેસમાં હાથ ધરવામાં આવેલા સર્ચ આપરેશન પછી આ
સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે.

ઇડીએ અગાઉ પણ એડીએજી કંપનીઓની સંપત્તિઓ ટાંચમાં લીધી હતી.
અત્યાર સુધીમાં એડીએજી કંપનીઓની ૧૬૩૧૦ કરોડ રૃપિયાની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી
છે.

આ તપાસ યસ બેંક,
યુનિયન બેંક ઓફ ઇન્ડિયા,
બેંક ઓફ મહારાષ્ટ્ર દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદોને આધારે સીબીઆઇએ દાખલ
કરેલી એફઆઇઆરને આધારે શરૃ કરવામાં આવી છે.

ઇડીએ જણાવ્યું હતું કે એડીએજીની આ બે કંપનીઓએ વિવિધ બેંકો
અને નાણાકીય સંસ્થાઓ પાસેથી પબ્લિક ફંડ એકત્ર કર્યુ હતું. જે પૈકી ૧૧
,૦૦૦ કરોડ
રૃપિયાની લોન એનપીએ બની ગઇ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘અમેરિકાના તેલના ખેલથી અમે સારી રીતે વાકેફ, કોઈના દબાણમાં…’, જયશંકરનો ટ્રમ્પને જવાબ | S Jaishankar…
INDIA

‘અમેરિકાના તેલના ખેલથી અમે સારી રીતે વાકેફ, કોઈના દબાણમાં…’, જયશંકરનો ટ્રમ્પને જવાબ | S Jaishankar…

June 12, 2026
ગોઝારો શુક્રવાર : બે રાજ્યોમાં ભયાનક અકસ્માત, 3 પોલીસકર્મી સહિત 9ના કમકમાટીભર્યા મોત | Deadly Highwa…
INDIA

ગોઝારો શુક્રવાર : બે રાજ્યોમાં ભયાનક અકસ્માત, 3 પોલીસકર્મી સહિત 9ના કમકમાટીભર્યા મોત | Deadly Highwa…

June 12, 2026
‘મોદી ને મરવા દીયા…’, કોંગ્રેસની હાઈલેવલ બેઠકમાં રાહુલ ગાંધીના કટાક્ષની દેશભરમાં ચર્ચા | Rahul Gan…
INDIA

‘મોદી ને મરવા દીયા…’, કોંગ્રેસની હાઈલેવલ બેઠકમાં રાહુલ ગાંધીના કટાક્ષની દેશભરમાં ચર્ચા | Rahul Gan…

June 12, 2026
Next Post
સરકારી ચોપડે લોકો સ્વસ્થ! અમદાવાદમાં બે વર્ષમાં પાણીજન્ય રોગના માત્ર 194 કેસ નોંધાયા | ahmedabad dis…

સરકારી ચોપડે લોકો સ્વસ્થ! અમદાવાદમાં બે વર્ષમાં પાણીજન્ય રોગના માત્ર 194 કેસ નોંધાયા | ahmedabad dis...

યુદ્વના પરિણામે શેરોમાં રોકાણકારોનું પતન : સેન્સેક્સ 829 પોઈન્ટ તૂટીને 76034 | Sensex falls 829 poin…

યુદ્વના પરિણામે શેરોમાં રોકાણકારોનું પતન : સેન્સેક્સ 829 પોઈન્ટ તૂટીને 76034 | Sensex falls 829 poin...

‘દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા શરૂ’, લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી | N…

‘દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા શરૂ', લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી | N...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં બોગસ પોલીસ બની આવેલા શખ્સ સહિત બેને મકરપુરા પોલીસે દબોચી લીધા | Makarpura police arrested …

વડોદરામાં બોગસ પોલીસ બની આવેલા શખ્સ સહિત બેને મકરપુરા પોલીસે દબોચી લીધા | Makarpura police arrested …

1 year ago
અમદાવાદમાં સગીરાની હત્યાની મોડસ ઓપરેન્ડીને લઇને મોટો ખુલાસો, 1ની ધરપકડ, મુખ્ય આરોપી ફરાર | ahmedabad…

અમદાવાદમાં સગીરાની હત્યાની મોડસ ઓપરેન્ડીને લઇને મોટો ખુલાસો, 1ની ધરપકડ, મુખ્ય આરોપી ફરાર | ahmedabad…

8 months ago
જામનગરમાં કાલાવડ નાકા બહાર એસ.ટી.ડિવિઝનના મુખ્ય માર્ગે ભારે વાહનના ચાલકોની દાદાગીરી | Heavy vehicle …

જામનગરમાં કાલાવડ નાકા બહાર એસ.ટી.ડિવિઝનના મુખ્ય માર્ગે ભારે વાહનના ચાલકોની દાદાગીરી | Heavy vehicle …

10 months ago
તળાજાના રાજપરા-૨ નજીક અકસ્માતમાં બેના મોત | Two killed in accident near Rajpara 2 of Talaja

તળાજાના રાજપરા-૨ નજીક અકસ્માતમાં બેના મોત | Two killed in accident near Rajpara 2 of Talaja

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News