gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુવાનીમાં અપહરણ કર્યું,આધેડ વયે પકડાયો,20વર્ષ પહેલાં સગીરાનું અપહરણ કરનાર દુકાનદાર મહારાષ્ટ્રમાંથી પ…

G METRO NEWS by G METRO NEWS
March 13, 2026
in GUJARAT
0 0
0
યુવાનીમાં અપહરણ કર્યું,આધેડ વયે પકડાયો,20વર્ષ પહેલાં સગીરાનું અપહરણ કરનાર દુકાનદાર મહારાષ્ટ્રમાંથી પ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ શહેરના મકરપુરા વિસ્તારમાં એક સગીરાનું અપહરણ કરી ફરાર થઇ ગયેલા દુકાનદારને શોધતાં પોલીસને નાકે દમ આવી ગયો હતો.આખરે ૨૦ વર્ષ બાદ તેને મહારાષ્ટ્ર ખાતેથી દબોચી લેવામાં સફળતા મળી હતી.

૨૦વર્ષ પહેલાં મકરપુરામાં નોનવેજની દુકાન ધરાવતો ફિરોજખાન દુકાનની સામે જ રહેતી એક સગીરાને ફોસલાવીને ફરાર થઇ જતાં પોલીસ તેને શોધી રહી હતી.જ્યારે સગીરાનો ઘણા સમય પહેલાં જ છૂટકારો થઇ ગયો હતો.

૨૦ વર્ષમાં આરોપીનો ચહેરો પણ બદલાઇ ગયો હોવાથી પોલીસને તેના કોઇ જ સગડ મળતા નહતા.આરોપીને મોંઢે એક મસો હોવાની અને પડીકીની ટેવ વાળો હોવાની અને મહારાષ્ટ્રના વસઇ વિરારના ઔધોગિક વિસ્તારમાં રહેતો હોવા સિવાય  બીજીકોઇ જ માહિતી પોલીસ પાસે નહિ હોવાથી  ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આરજી જાડેજાએ વારંવાર ટીમો મોકલી હતી.

યુવાનીમાં અપહરણ કર્યું,આધેડ વયે પકડાયો,20વર્ષ પહેલાં સગીરાનું અપહરણ કરનાર દુકાનદાર મહારાષ્ટ્રમાંથી પકડાયો 2 - imageચાર દિવસ પહેલાં મોકલેલી એક ટીમે  ફૂડ ડિલિવરી બોય,ટ્રાન્સપોર્ટના ડ્રાઇવર-ક્લિનર,કસ્ટમર જેવા વેશ ધારણ કરી આ વિસ્તારમાં પડાવ નાંખી ફિરોજખાન મુસ્તાકખાન પઠાણ(ઉં.૫૫ વર્ષ)(રહે. એક્રોપોલિસ એપાર્ટમેન્ટ,વિરાર વેસ્ટ, પાલઘર,મહારાષ્ટ્ર,મૂળ યુપી)ને લોકેટ કરવામાં સફળતા મેળવી હતી.ફિરોજ  ઇન્ફિનિટી સ્કવેર બિલ્ડિંગમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હોવાનું કન્ફર્મ થતાં તેને દબોચી લઇ વડોદરા લવાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાના વોર્ડ નં.1માં 31 મતનો તફાવત : કોંગ્રેસની રિકાઉન્ટિંગની માગ, હાઈકોર્ટ જવાની તૈયારી | Differe…
GUJARAT

April 28, 2026
વડોદરાના વોર્ડ નં.13માં અણધાર્યું પરિણામ આવ્યું : ત્રણ ટર્મથી અજય રહેલા સુર્વે પરાજિત, ભાજપે ક્લીન સ…

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ-1માં મોટો ઉલટફેર : કોંગ્રેસનો ગઢ તૂટ્યો | Major rever…

Next Post
કરજણમાં સાડા ચાર કરોડના વિદેશી દારૃનો નાશ કરાયો | Foreign liquor worth Rs 4 5 crore destroyed in Kar…

કરજણમાં સાડા ચાર કરોડના વિદેશી દારૃનો નાશ કરાયો | Foreign liquor worth Rs 4 5 crore destroyed in Kar...

મોભા ગામમાં કાકાની હત્યા કરનારા આરોપીને દસ વર્ષની સજા | Accused who killed uncle in Mobha village ge…

મોભા ગામમાં કાકાની હત્યા કરનારા આરોપીને દસ વર્ષની સજા | Accused who killed uncle in Mobha village ge...

વિદેશી ફંડોએ રૂ.10,717 કરોડના શેરો ફૂંક્યા : સેન્સેક્સ 1470 પોઈન્ટ ગબડીને 74564 | Foreign funds dump…

વિદેશી ફંડોએ રૂ.10,717 કરોડના શેરો ફૂંક્યા : સેન્સેક્સ 1470 પોઈન્ટ ગબડીને 74564 | Foreign funds dump...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ચૂંટણી પંચે હવે ભાજપ કાર્યાલયમાં કામ કરવું જોઈએ’, ઉદ્ધવ જૂથની મહિલા નેતાએ લગાવ્યો ગડબડીનો આરોપ

4 months ago
ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટરનો આક્રોશ : કોર્પોરેટરો કે અધિકારીઓ પૂર્વ કોર્પોરેટરના કામ કરતા નથી તો …

દિલ્હીમાં સત્તા ગુમાવનાર કેજરીવાલ માટે ગુજરાતથી ગુડ ન્યૂઝ, સરવેના પરિણામોએ ચોંકાવ્યા | Gujarat Surve…

3 months ago
માઇનસ ૨.૧ ડિગ્રી સાથે શ્રીનગરમાં સિઝનની સૌથી ઠંડી રાત | tempreture below 0 in kashmir

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News