gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પૂજ્ય શ્રી મોરારિબાપુની રામકથા યોજાવાના સ્થળ કૈલાસ ટેકરી સગાપરા ધાર પાલિતાણા ખાતે ભૂમિપૂજન અને અન્ય …

G METRO NEWS by G METRO NEWS
March 14, 2026
in GUJARAT
0 0
0
પૂજ્ય શ્રી મોરારિબાપુની રામકથા યોજાવાના સ્થળ કૈલાસ ટેકરી સગાપરા ધાર પાલિતાણા ખાતે ભૂમિપૂજન અને અન્ય …
0
VIEWS
Share on FacebookShare on Twitter

કલાથી શ્રીકૃષ્ણ સંદેશ આપનાર ફિલ્મ લાલાની ટીમ લોકાદરથી ગદગદ

આગામી તા.૧૮થી ૨૬ એપ્રિલ ૨૦૨૬ દરમિયાન શ્રી કૈલાસ ટેકરી, સગાપરા ધાર ખાતે પૂજ્ય શ્રી મોરારિબાપુની રામકથા યોજાનાર છે. એ સ્થાને ભૂમિપૂજન અને હનુમંત યજ્ઞ તથા શ્રીભીડભંજન મહાદેવ પાલિતાણાથી શ્રીજડેશ્વર મહાદેવ સુધીની સંતદર્શન યાત્રાના ત્રિવિધ આધ્યાત્મિક આયોજનમાં સમગ્ર પંથકના ભક્તજન સાધકગણે ઉત્સાહભેર જોડાઈને પોતાનો ભક્તિ ભાવ પ્રકટ કર્યો હતો.

૬ કિલોમીટર જેટલી લાંબી યાત્રામાં બગીમાં સંતો બિરાજમાન હતા અને ખુલ્લી જીપમાં લાલો ફિલ્મનાં મુખ્ય પાત્રો લાલો અને તુલસી તથા તેની ટીમ હતી. માર્ગ પર પુષ્પવર્ષા થતી રહી. ઠેર ઠેર શરબત, છાશ, પાણી અને ઠંડા પીણાંનું વિતરણ વિવિધ સામાજિક સેવાકીય સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલ. સાથોસાથ લોકોએ રાસગરબાની રમઝટ બોલાવી હતી. તો સ્વયંસેવકો અને પોલીસ પ્રશાસનની સેવા ઉત્તમ રહી.

હનુમંત યજ્ઞ પૂર્ણાહુતિમાં યાત્રા સમાપન થયા બાદ સંતો, ભક્તોએ પ્રસાદ લાભ સગાપરા આશ્રમ ખાતે લીધેલ. આવા જ ઉત્સાહ અને શિસ્તથી શ્રી રામકથામાં પોતાનાં ભાગે આવેલ સેવા નિષ્ઠાપૂર્વક નિ:સ્વાર્થભાવે કરવાનાં આહ્વાન સાથે સ્વયંભૂ લોકઉત્સાહ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરાઈ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લાલપુરના મેઘપર નજીક રાજ બિહારી હોટલમાંથી નશાકારક ચોકલેટનો જથ્થો ઝડપાયો | A quantity of intoxicating …
GUJARAT

June 14, 2026
કાલાવડના કોર્પોરેટરને ફેસબુક સ્ટોરી મુદ્દે અપહરણની ધમકી: 1 શખ્સ સામે કાલાવડ પોલીસમાં ફરિયાદ | Kalava…

જામનગર એસટી બસ સ્ટેશન ખાતે વૃદ્ધ મહિલાને બસની ટક્કર, પગમાં 25 ટાંકા આવ્યા | Elderly woman hit by bus…

Next Post
મિડલ ઈસ્ટ યુદ્ધ મુદ્દે ધર્મસંકટમાં બ્રિક્સ! ઈરાનની આશાઓ પર ભારતે કહ્યું- પ્રયત્નો કરી રહ્યા છીએ | ir…

મિડલ ઈસ્ટ યુદ્ધ મુદ્દે ધર્મસંકટમાં બ્રિક્સ! ઈરાનની આશાઓ પર ભારતે કહ્યું- પ્રયત્નો કરી રહ્યા છીએ | ir...

અમેરિકાના તેલ ડેપોને રાખના ઢગલામાં ફેરવી દઈશું, વૈશ્વિક સંકટ વચ્ચે ઈરાનની ધમકી | Iran Threatens to D…

અમેરિકાના તેલ ડેપોને રાખના ઢગલામાં ફેરવી દઈશું, વૈશ્વિક સંકટ વચ્ચે ઈરાનની ધમકી | Iran Threatens to D...

Explainer: LPG માટે કતારો પણ PNG ગ્રાહકો ‘નિશ્ચિંત’! જાણો પાઇપલાઇન ગેસની ‘રાહત’ પાછળનું કારણ | US Is…

Explainer: LPG માટે કતારો પણ PNG ગ્રાહકો 'નિશ્ચિંત'! જાણો પાઇપલાઇન ગેસની 'રાહત' પાછળનું કારણ | US Is...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રૂવાની આવાસ યોજનામાં 120 માંથી 34 ભાડુઆત, મનપાએ નોટિસ ફટકારી | 34 out of 120 tenants in Ruwani housi…

4 months ago
BAPS સ્વામિનારાયણ મંદિર મહુવા તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સંયુક્ત આયોજિત મેદસ્વિતા નિવારણ યોગ …

9 months ago
રાજકોટ અકસ્માત કેસ: સિટી બસના કોન્ટ્રાક્ટની શરતો- ડ્રાઈવરોનો ઓવરટાઈમ પણ જવાબદાર? | Rajkot City Bus A…

1 year ago
‘હું ડરતો નથી, જે ડરતા હોય છે, તેઓ NSG રાખે છે’ કરણી સેનાની ધમકીનો અખિલેશે આપ્યો જવાબ

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News