gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ તબીબોને પકડી પાડવા માટે એસ.ઓ.જી શાખાનું સર્ચ ઓપરેશન | SOG bra…

G METRO NEWS by G METRO NEWS
March 15, 2026
in GUJARAT
0 0
0
જામનગર નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ તબીબોને પકડી પાડવા માટે એસ.ઓ.જી શાખાનું સર્ચ ઓપરેશન | SOG bra…
1
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે કેટલાક બોગસ તબીબો ચેડા કરી રહ્યા છે,  તેવી માહિતીના આધારે એસ.ઓ.જી. શાખાની ટુકડીએ ગઈકાલે જામનગર તાલુકાના દરેડ, સચાણા ઉપરાંત મેઘપર પંથકમાં દરોડાઓ પાડ્યા હતા, અને એકી સાથે ચાર બોગસ તબીબોને ઝડપી લીધા છે, અને તેઓ સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરની એસ.ઓ.જી. શાખાની ટુકડીએ ગઈકાલે સૌપ્રથમ સચાણા ગામમાં ચેકિંગ હાથ ધર્યું હતું, જયાં વલીમામદ અહમદભાઈ કક્કલની ઓરડી ભાડે રાખીને દવાખાનું ચલાવી રહેલા મૂળ પશ્ચિમ બંગાળના વતની મધુમંગલ આનંદભાઈ બિશ્વાસ નામના બોગસ તબીબ ને ઝડપી લીધો હતો.

જે પોતાના પાસે કોઈપણ પ્રકારની મેડિકલ ને લગતી ડીગ્રી ન હોવા છતાં ગરીબ દર્દીઓને તપાસી લઈ તેના આરોગ્ય સાથે ચેડાં કરી રહેલો મળી આવ્યો હતો. 

જેથી તેની દુકાનમાંથી મેડિકલ પ્રેક્ટિસ ને લગતા સાધનો કબજે કરી લીધા છે, અને તેની સામે પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં મેડિકલ પ્રેક્ટિસનર્સ એક્ટ 1963ની કલમ 30 મુજબ ગુનો દાખલ કરાવ્યો છે.

આ ઉપરાંત જામનગર નજીક દરેડ વિસ્તારમાં એક ભાડાની ઓરડીમાં દવાખાનું ચલાવી રહેલા જગદીશ હમીરભાઈ મકવાણા નામના શખ્સ ને પણ ઝડપી લીધો હતો. જેની પાસે કોઈપણ પ્રકારની ડીગ્રી ન હોવા છતાં મેડીકલ પ્રેક્ટિસ કરી રહ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જેથી તેની સામે પણ પંચકોષી બી. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો છે.

એસ.ઓ.જી.ની ટુકડીએ લાલપુર નજીક મેઘપર ગામમાં પણ જુદા જુદા બે સ્થળોએ દરોડા પાડ્યા હતા, અને ત્યાંથી પ્રોવાસ નિત્યાનંદ બિશ્વાસ નામના પશ્ચિમ બંગાળના એક શખ્સ તેમજ મિલ્ટન રતનભાઇ બિશ્વાસ નામના  બે બોગસ તબીબો ને પણ ઝડપી લીધા હતા. તેઓ બંને સામે પણ  પડાણા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે, અને તેઓના દવાખાનામાંથી પણ મેડિકલ પ્રેક્ટિસ અંગેના જરૂરી સાધનો અને દવાઓનો જથ્થો કબજે કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતમાલા હાઇવે પર સ્કોર્પિયો આગળ જતી ટ્રકની સાથે અથડાતા યુવાનનું મોત | scorpio and truck accident on…
GUJARAT

ભારતમાલા હાઇવે પર સ્કોર્પિયો આગળ જતી ટ્રકની સાથે અથડાતા યુવાનનું મોત | scorpio and truck accident on…

May 1, 2026
સમાના વૃધ્ધ દંપતીને લૂંટ્યા બાદ લૂંટારાઓએ છાણીની ઓફિસમાં તરત જ ભાગ પાડી લીધા | After robbing an elde…
GUJARAT

સમાના વૃધ્ધ દંપતીને લૂંટ્યા બાદ લૂંટારાઓએ છાણીની ઓફિસમાં તરત જ ભાગ પાડી લીધા | After robbing an elde…

May 1, 2026
ગરમીમાં ઓવરહિટીંગનેકારણે વધુ એક એપાર્ટમેન્ટમાં આગ,નિઝામપુરામાં લોકો બહાર દોડી ગયા | Fire breaks out …
GUJARAT

ગરમીમાં ઓવરહિટીંગનેકારણે વધુ એક એપાર્ટમેન્ટમાં આગ,નિઝામપુરામાં લોકો બહાર દોડી ગયા | Fire breaks out …

May 1, 2026
Next Post
વડોદરાના છાણી વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવતી કારે બાઈક સવારને હવામાં ફંગોળ્યો, ઘટનાના CCTV વાઈરલ | Vado…

વડોદરાના છાણી વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવતી કારે બાઈક સવારને હવામાં ફંગોળ્યો, ઘટનાના CCTV વાઈરલ | Vado...

જામનગર જિલ્લાના જોડીયા પંથકમાંથી રેતીની ગેરકાયદે હેરાફેરી કરતા બે ડમ્પર ઝડપાયા | Two dumpers caught …

જામનગર જિલ્લાના જોડીયા પંથકમાંથી રેતીની ગેરકાયદે હેરાફેરી કરતા બે ડમ્પર ઝડપાયા | Two dumpers caught ...

અમદાવાદ: ઈન્સ્ટાગ્રામ મિત્રતા બાદ યુવકે બે સંતાનોની માતાને લગ્ન માટે દબાણ કર્યું, વીડિયો વાઈરલ કરતા …

અમદાવાદ: ઈન્સ્ટાગ્રામ મિત્રતા બાદ યુવકે બે સંતાનોની માતાને લગ્ન માટે દબાણ કર્યું, વીડિયો વાઈરલ કરતા ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સીનસપાટા ભારે પડ્યા! પ્રતિબંધ છતાં ડુમસમાં મર્સિડીઝની એન્ટ્રી, બીચ પર ફસાઈ જતાં ક્રેઈન બોલાવવી પડી |…

સીનસપાટા ભારે પડ્યા! પ્રતિબંધ છતાં ડુમસમાં મર્સિડીઝની એન્ટ્રી, બીચ પર ફસાઈ જતાં ક્રેઈન બોલાવવી પડી |…

6 months ago
રૂા.6 લાખની મત્તા સાથેનું પર્સ માત્ર રૂા.100માં વેચાયું !! | A purse worth Rs 6 lakh was sold for ju…

રૂા.6 લાખની મત્તા સાથેનું પર્સ માત્ર રૂા.100માં વેચાયું !! | A purse worth Rs 6 lakh was sold for ju…

9 months ago
બોર્ડની પરીક્ષાનો ડર કાઢવા સુરત શિક્ષણ સમિતિની સ્કૂલનો નવતર પ્રયોગ : ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓની ઉત્ત…

બોર્ડની પરીક્ષાનો ડર કાઢવા સુરત શિક્ષણ સમિતિની સ્કૂલનો નવતર પ્રયોગ : ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓની ઉત્ત…

1 year ago
આણંદ જિલ્લામાં પુષ્યનક્ષત્રના દિવસે 60 કિલો સોનું વેચાયું | 60 kg of gold sold on Pushya Nakshatra d…

આણંદ જિલ્લામાં પુષ્યનક્ષત્રના દિવસે 60 કિલો સોનું વેચાયું | 60 kg of gold sold on Pushya Nakshatra d…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News