gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઈન્ડિયા હાઉસના ઉબેદ બંધુઓ પર આર્મ અને પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધાયો | Ubaid brothers of India Ho…

G METRO NEWS by G METRO NEWS
March 24, 2026
in GUJARAT
0 0
0
ઈન્ડિયા હાઉસના ઉબેદ બંધુઓ પર આર્મ અને પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધાયો | Ubaid brothers of India Ho…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બન્ને ભાઈ એક દિવસના રિમાન્ડ પર

– 50 જીવતા કટસ, 6 છરી અને વિદેશી દારૂની બોટલ પોલીસે કબ્જે કરી

ભાવનગર : શહેરના નવાપરા વિસ્તારમાં ફાયરિંગની ઘટનામાં સંડોવાયેલા બે શખ્સને ઝડપવા એસપી સહિતના પોલીસ કાફલાએ સાંઢિયાવાડ વિસ્તારમાં આવેલા ઈન્ડિયા હાઉસમાં મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. કલાકો સુધી ચાલેલા ઓપરેશનમાં પોલીસને ૫૦ જીવતા કાટસ છ છરી સહિત અનેક પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હતી. જે મામલે ગંગાજળિયા પોલીસ મથકમાં ઉબેદ બંધુઓ વિરૂધ્ધ ગંગાજળિયા પોલીસ મથકમાં આર્મ એક મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

શહેરના નવાપરા વિસ્તારમાં થયેલી ફાયરિંગની ઘટનામાં સંડોવાયેલા બે શખ્સો તૌફિક અને વલી હાલારીને ઝડપવા માટે ભાવનગર એસપી સહિતનો પોલીસ કાફલાએ સાંઢિયાવાડ વિસ્તારમાં આવેલા ઈન્ડિયા હાઉસમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસને ૫૦ જીવતા કાટસ, ૬ છરી, અને વિદેશી દારૂની એક બોટલ મળી આવી હતી. આ સમગ્ર મામલે પોલીસે ઉબેદુલ્લાહ ઉર્ફે ઉબેદ અબ્દુલ કરીમભાઇ શેખ અને તેનો ભાઈ ઇન્દાદુલ્લાહ ઉર્ફે ઇદાદ અબ્દુલ કરીમભાઇ શેખની ધરપકડ કરી હતી.ઉબેદ શેખ પર જીએસટી અધિકારીઓ પર હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી.અને ફરાર વલી હાલારી ઉબેદ નો પાર્ટનર છે.પોલીસે બન્ને ભાઈ વિરૂધ્ધ ગંગાજળિયા પોલીસ મથકમાં હથિયાર ધારાની કલમ ૨૫ ( ૧ – બી ) ( એ ) , ૨૯ મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.તદુપરાંત પોલીસની તપાસ દરમિયાન ઈન્ડિયા હાઉસમાંથી વિદેશી દારૂની બોટલ એક રૂ.૩૦૯૦ ની મળી આવતા પોલીસે ઉબેદુલ્લાહ ઉર્ફે ઉબેદ અબ્દુલ કરીમભાઇ શેખ અને તેનો ભાઈ ઇન્દાદુલ્લાહ ઉર્ફે ઇદાદ અબ્દુલ કરીમભાઇ શેખ પર પ્રોહીબીશન એક્ટ મુજબ વધુ એક ગુનો ગંગાજળિયા પોલીસ મથકમાં નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ગંગાજળિયા પોલીસે ઉબેદ બંધુઓ ને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

વન વિભાગ બન્ને ભાઈની પોલીસ કાર્યવાહી પૂર્ણ થાય ધરપકડ કરશે – આરએફઓ

સાંઢીયાવાડ વિસ્તારના ઇન્ડિયા હાઉસમાં પોલીસ અને વન વિભાગની ટીમના સર્ચ ઓપરેશન દરમિયાન માર્મો સેટ ( પોકેટ મંકી ),કાળિયારના સિંગ મળી આવતા વન વિભાગ દ્વારા કબજે લેવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે ઉબેદુલ્લાહ ઉર્ફે ઉબેદ અબ્દુલ કરીમભાઇ શેખ અને તેનો ભાઈ ઇન્દાદુલ્લાહ ઉર્ફે ઇદાદ અબ્દુલ કરીમભાઇ શેખ વિરૂધ્ધ શેડયુલ -૧ અને શેડયુલ – ૨ તેમજ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ હેઠળ વિવિધ ૮ કલમો તળે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે તદ ઉપરાંત પોલીસ કાર્યવાહી પૂર્ણ થઈ બંને ભાઈની ધરપકડ કરવામાં આવશે તેમ આરએફઓ પી.આર સરવૈયાએ જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફાયર કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈ ફરી રજૂઆત | Re presentation regarding pending issues of fire pers…
GUJARAT

ફાયર કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈ ફરી રજૂઆત | Re presentation regarding pending issues of fire pers…

June 24, 2026
પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ ટાંકીએ ધસી જઈ હોબાળો મચાવ્યો | Residents fed up with water problems …
GUJARAT

પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ ટાંકીએ ધસી જઈ હોબાળો મચાવ્યો | Residents fed up with water problems …

June 24, 2026
નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…
GUJARAT

નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…

June 24, 2026
Next Post
ગાડીએ મોટરસાયકલને ટક્કર મારતા બાઈક ચાલકનું મોત | Biker dies after car hits motorcycle

ગાડીએ મોટરસાયકલને ટક્કર મારતા બાઈક ચાલકનું મોત | Biker dies after car hits motorcycle

ચલાલી ગામે મૃતક પુત્રની જન્મતિથિની ઉજવણી વેળાએ હિંસક જૂથ અથડામણ | Violent group clash during celebra…

ચલાલી ગામે મૃતક પુત્રની જન્મતિથિની ઉજવણી વેળાએ હિંસક જૂથ અથડામણ | Violent group clash during celebra...

ઇસ્કોન કોમ્પ્લેક્સમાં પાર્કિંગ સુવિધા માત્ર નામની, રસ્તા પર વાહનોની લાંબી કતારો | Parking facility i…

ઇસ્કોન કોમ્પ્લેક્સમાં પાર્કિંગ સુવિધા માત્ર નામની, રસ્તા પર વાહનોની લાંબી કતારો | Parking facility i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દુષ્કર્મ કેસમાં સંડોવાયેલા આરોપીને 20 વર્ષની સજા | rape case gets 20 years in prison

દુષ્કર્મ કેસમાં સંડોવાયેલા આરોપીને 20 વર્ષની સજા | rape case gets 20 years in prison

10 months ago
તહેવારોમાં પણ અમદાવાદમાં મળશે 24/7 તબીબી સહાય, ‘ડોક્ટર ઓન કોલ’ મેડિકલ હેલ્પલાઇન શરૂ | Ahmedabad’s AM…

તહેવારોમાં પણ અમદાવાદમાં મળશે 24/7 તબીબી સહાય, ‘ડોક્ટર ઓન કોલ’ મેડિકલ હેલ્પલાઇન શરૂ | Ahmedabad’s AM…

8 months ago
પાણીધ્રા નજીક રસાયણ યુક્ત કેફી પીણું પીનાર વધુ એક યુવાનનું મોત | Another youth dies after drinking c…

પાણીધ્રા નજીક રસાયણ યુક્ત કેફી પીણું પીનાર વધુ એક યુવાનનું મોત | Another youth dies after drinking c…

3 weeks ago
‘બિલ વાંચો, પછી તર્ક આપો, ખોટું બોલી ગેરમાર્ગે ન દોરો’ વકફ બિલ મુદ્દે વિપક્ષ પર ભડક્યા રિજિજુ | Kire…

‘બિલ વાંચો, પછી તર્ક આપો, ખોટું બોલી ગેરમાર્ગે ન દોરો’ વકફ બિલ મુદ્દે વિપક્ષ પર ભડક્યા રિજિજુ | Kire…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News