gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

1 રૂપિયાની નોટના ચક્કરમાં 10 લાખનો ચૂનો, કેશિયર સાથે છેતરપિંડીના કેસ વિશે જાણી ચોંકી જશો | Insurance…

G METRO NEWS by G METRO NEWS
April 20, 2025
in INDIA
0 0
0
1 રૂપિયાની નોટના ચક્કરમાં 10 લાખનો ચૂનો, કેશિયર સાથે છેતરપિંડીના કેસ વિશે જાણી ચોંકી જશો | Insurance…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mumbai News: મુંબઈમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક સરકારી વીમા કંપનીના કેશિયરને અમુક શખસોએ એક રૂપિયાની નોટને બદલે ભારે ઈનામ આપવાનું કહી છેતરપિંડી આચરી અને 10 લાખથી વધારે રૂપિયા પડાવી લીધા. 

શું હતી ઘટના?

પીડિત વીમા કંપનીના કેશિયરે આ વિશે માહિતી આપતા પોલીસને જણાવ્યું કે, મુંબઈમાં સાંતાક્રૂઝ પશ્ચિમી નિવાસી 45 વર્ષીય શખસે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વીમા કંપનીની ચર્ચગેટ બ્રાન્ચમાં કામ કરનારા વ્યક્તિએ પોલીસને જણાવ્યું કે, 23 ફેબ્રુઆરીએ સોશિયલ મીડિયા પર રીલ જોતા સમયે મારી નજર એક જાહેરાત પર પડી. જાહેરાતમાં એક રૂપિયાની નોટ લાવનારને 4.53 લાખ રૂપિયાનું ઈનામ આપવાનું વચન આપવામાં આવ્યું હતું. તેમાં એક વોટ્સએપ નંબર પણ હતો. મેં વોટ્સએપ નંબર પર એક રૂપિયાની નોટનો ફોટો મોકલ્યો, ત્યારબાદ પંકજ સિંહ નામના વ્યક્તિએ મારો સંપર્ક કર્યો. તેણે જણાવ્યું કે, તે સિક્કાની દુકાનમાં કામ કરે છે. ફોન કરનારા વ્યક્તિએ એક ફોર્મ ભરવાનું કહ્યું અને રજિસ્ટ્રેશન માટે 6160 રૂપિયા જમા કરાવ્યા. ફોન કરનારે વચન આપ્યું હતું કે, પહેલાં ટ્રાન્સફર કરવામાં આવેલી રકમ પરત કરવામાં આવશે.’

આ પણ વાંચોઃ યુપીનો અજબ કિસ્સો, ઘૂંઘટ ઊઠાવતા જ વરરાજાના હોંશ ઊડી ગયા, મામલો પોલીસ સ્ટેશને પહોંચી ગયો

10 લાખથી વધુની છેતરપિંડી

વધુમાં તેમણે જમાવ્યું કે, ‘થોડીવાર બાદ ફરી ફોન આવ્યો અને પહેલાં આપેલી રકમ ખોટી છે અને 6107 રૂપિયા ટ્રાન્સફર કરવા પડશે. ત્યારે પણ મને વચન આપવામાં આવ્યું કે, પહેલાં ટ્રાન્સફર કરવામાં આવેલી રકમ પરત મળી જશે. ત્યારબાદ પંકજ સિંહે અન્ય એક વ્યક્તિ સાથે મુલાકાત કરાવી, જેણે પોતાનો પરિચય અરૂણ શર્માના રૂપે આપ્યો. તેણે એક રૂપિયાની નોટની બદલે ઈનામ જીતવા વિશે RBIનો એક પત્ર મોકલ્યો અને બાદમાં બંનેને વિવિધ વાતોમાં ફસાવીને કેશિયર પાસેથી 10.38 લાખ રૂપિયા વસુલી લીધા.’

આ પણ વાંચોઃ જસ્ટિસ વર્માના ઘરેથી મળેલી રોકડ પોલીસે જપ્ત કેમ ન કરી? અધિકારીઓએ કર્યો મોટો ખુલાસો

બાદમાં પીડિત કેશયરને પોતાની સાથે છેતરપિંડીનો અનુભવ થતાં, આરોપીએ કહ્યું કે, મને 6 લાખ રૂપિયા આપો અને ઈનામની રકમ 25.56 લાખ રૂપિયા થઈ શકે છે. બાદમાં પીડિતે પોલીસમાં IT એક્ટ હેઠળ અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાર ધામ યાત્રા માટે 10 લાખથી વધુ શ્રદ્ધાળુનું રજિસ્ટ્રેશન, જાણો કયા ધામના દ્વાર ક્યારે ખૂલશે | Char …
INDIA

ચાર ધામ યાત્રા માટે 10 લાખથી વધુ શ્રદ્ધાળુનું રજિસ્ટ્રેશન, જાણો કયા ધામના દ્વાર ક્યારે ખૂલશે | Char …

March 25, 2026
કેન્દ્ર સરકારના ત્રણ મોટા નિર્ણય: દેશમાં 100 નવા એરપોર્ટ અને 200 હેલિપેડ બનાવવાની મંજૂરી, જાણો વિગતવ…
INDIA

કેન્દ્ર સરકારના ત્રણ મોટા નિર્ણય: દેશમાં 100 નવા એરપોર્ટ અને 200 હેલિપેડ બનાવવાની મંજૂરી, જાણો વિગતવ…

March 25, 2026
ચૂંટણી પહેલા CM મમતા આક્રમક, ભાજપ-ચૂંટણી પંચ પર કર્યો ગંભીર આક્ષેપ | Mamata Banerjee Attacks BJP & E…
INDIA

ચૂંટણી પહેલા CM મમતા આક્રમક, ભાજપ-ચૂંટણી પંચ પર કર્યો ગંભીર આક્ષેપ | Mamata Banerjee Attacks BJP & E…

March 25, 2026
Next Post
યુપીનો અજબ કિસ્સો, ઘૂંઘટ ઊઠાવતા જ વરરાજાના હોંશ ઊડી ગયા, મામલો પોલીસ સ્ટેશને પહોંચી ગયો | Groom marr…

યુપીનો અજબ કિસ્સો, ઘૂંઘટ ઊઠાવતા જ વરરાજાના હોંશ ઊડી ગયા, મામલો પોલીસ સ્ટેશને પહોંચી ગયો | Groom marr...

જમ્મુ-કાશ્મીરમાં આભ ફાટતાં અનેક મકાન ધરાશાયી, 8ના મોત, હજુ વાવાઝોડાની આગાહી | jammu kashmir weather …

જમ્મુ-કાશ્મીરમાં આભ ફાટતાં અનેક મકાન ધરાશાયી, 8ના મોત, હજુ વાવાઝોડાની આગાહી | jammu kashmir weather ...

સુપ્રીમ કોર્ટને ડરાવવાનો નિર્લજ્જ પ્રયાસ…’, ભાજપના નેતાઓની ટિપ્પણી પર મહુઆ મોઈત્રા વરસ્યાં | Shame…

સુપ્રીમ કોર્ટને ડરાવવાનો નિર્લજ્જ પ્રયાસ...', ભાજપના નેતાઓની ટિપ્પણી પર મહુઆ મોઈત્રા વરસ્યાં | Shame...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

16 સપ્ટેમ્બરે ગુજરાતની તમામ પ્રાથમિક શાળાના સમયમાં ફેરફાર, રાજ્યમાં યોજાશે મહારક્તદાન કેમ્પ | gujara…

16 સપ્ટેમ્બરે ગુજરાતની તમામ પ્રાથમિક શાળાના સમયમાં ફેરફાર, રાજ્યમાં યોજાશે મહારક્તદાન કેમ્પ | gujara…

7 months ago
અમદાવાદના ફતેવાડીમાં જાહેર રોડ પર ચાકુબાજીનો વીડિયો વાઈરલ, પોલીસ દોડતી થઈ | Viral Video of Public Ro…

અમદાવાદના ફતેવાડીમાં જાહેર રોડ પર ચાકુબાજીનો વીડિયો વાઈરલ, પોલીસ દોડતી થઈ | Viral Video of Public Ro…

2 months ago
રેલવે બ્રિજ પાસે અડચણરૂપ ઉભેલી ટ્રોલીને અથડાતા એક્ટિવા ચાલકનું મોત | Activa driver dies after hittin…

રેલવે બ્રિજ પાસે અડચણરૂપ ઉભેલી ટ્રોલીને અથડાતા એક્ટિવા ચાલકનું મોત | Activa driver dies after hittin…

4 months ago
ચોટીલા નજીક ટ્રિપલ અકસ્માતની ઘટના, દર્શન કરી પરત ફરતા અમદાવાદના ઠાકોર પરિવારના બે સભ્યોના કરૂણ મોત |…

ચોટીલા નજીક ટ્રિપલ અકસ્માતની ઘટના, દર્શન કરી પરત ફરતા અમદાવાદના ઠાકોર પરિવારના બે સભ્યોના કરૂણ મોત |…

5 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News