gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રંગપરના પૂર્વ સરપંચ સહિત 6 શખ્સને 7-7 વર્ષની સખત કેદ | 6 people including former Rangpar sarpanch se…

G METRO NEWS by G METRO NEWS
March 17, 2026
in GUJARAT
0 0
0
રંગપરના પૂર્વ સરપંચ સહિત 6 શખ્સને 7-7 વર્ષની સખત કેદ | 6 people including former Rangpar sarpanch se…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મૃતક યુવાનના માતા-પિતાને વળતર ચૂકવવા કોર્ટનો હુકમ

– 7 વર્ષ પૂર્વે થયેલી મારામારીની ઘટનામાં એક યુવાને સારવારમાં દમ તોડયો હતો

બોટાદ : બોટાદ તાલુકાના રંગપર ગામે સાત વર્ષ પૂર્વે થયેલી મારામારીની ઘટનામાં એક યુવાનનું મૃત્યુ થયું હતું. આ ચકચારી બનાવમાં રંગપરના પૂર્વ સરપંચ સહિત છ શખ્સને સાત-સાત વર્ષ સખત કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રંગપર ગામે રહેતા તેજાભાઈ વેલાભાઈ તાવિયાના કુટુંબી ભાઈને ગટરના કામે જેસબી ચલાવવા બાબતે તત્કાલિન સરપંચ રમેશ પ્રેમજીભાઈ કુકડિયા સાથે બોલાચાલી થતાં સરપંચે તેમને લાફો ઝીંકી દીધો હતો. જેથી અમીતભાઈ પ્રેમજીભાઈ તાવિયા અને તેજાભાઈ તાવિયા તેમની વાડીએથી બાઈક લઈને ચંદુ ગગજીભાઈ તાવિયાના ઘરે જતાં સરપંચ રમેશ પ્રેમજીભાઈ કુકડરિયા, જગદીશ પ્રેમજીભાઈ કુકડિયા, જયંતી પ્રેમજીભાઈ કુકડિયા, મુન્ના ધનજીભાઈ કુકડિયા, રવિ જેસાભાઈ કુકડીયા અને ડુટેસ રતુભાઈ પરમાર સહિતના શખ્સોએ પ્રાણઘાતક હથિયારોથી હુમલો કરી અમીતભાઈ તાવિયાને આરોપી રવિ કુકડિયાએ ખંભાના ભાગે છરીનો ઘા ઝીંકી દેતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ અંગે તેજાભાઈ તાવિયાએ તમામ શખ્સો સામે નોંધાવેલી ફરિયાદના આધારે પાળિયાદ પોલીસે આઈપીસી ૩૦૨, ૩૨૪, ૩૨૬, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, જીપીએ ૧૩૫ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી શખ્સોને ઝડપી લીધા હતા. દરમિયાનમાં આ અંગેનો કેસ બોટાદના ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ એમ.જે.પરાશરની કોર્ટમાં ચાલી જતાં જિલ્લા સરકારી વકીલ કે.એમ.મકવાણાની દલીલો, રજૂઆતો, ૫૨ દસ્તાવેજી પુરાવા, ૨૬ સાહેદોની તપાસને ગ્રાહ્ય રાખી પૂર્વ સરપંચ રમેશ કુકડિયા, ભરત કુકડિયા, રવિ કુકડિયા, રમેશ પરમાર, વિપુલ કુકડિયા અને જગદીશ કુકડિયાને ૭-૭ વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકારેલ છે. તેમજ મૃતકના માતા-પિતાને યોગ્ય વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર પેટ્રોલ પંપ પાસેથી રેઢી પડેલી કારમાંથી 744 નંગ બિયરના ટીન મળી આવ્યા | 744…
GUJARAT

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર પેટ્રોલ પંપ પાસેથી રેઢી પડેલી કારમાંથી 744 નંગ બિયરના ટીન મળી આવ્યા | 744…

March 17, 2026
રેલવે પ્રવાસીઓનો કીંમતી સામાન તફડાવતી આંતરરાજ્ય ગેંગના બે ઝડપાયા | Two members of gang involved in s…

સુરત પાલિકાની બેદરકારીથી તક્ષશિલા જેવી દુર્ઘટનાનો ભય : રાંદેર ઝોનમાં રહેણાંક સોસાયટી આસપાસ કોમર્શિયલ…

Next Post
નડિયાદ શહેરમાંથી જુગાર રમતા 4 શખ્સો ઝડપાયા | 4 people caught gambling in Nadiad city

કરમસદ-આણંદ મનપાનું વર્ષ 2026-27 નું રૂપિયા 1115.05 કરોડનું બજેટ રજૂ કરાયું | Karamsad Anand Municipa…

કરમસદ-આણંદ મનપાનું વર્ષ 2026-27 નું રૂપિયા 1115.05 કરોડનું બજેટ રજૂ કરાયું | Karamsad Anand Municipa...

ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં 2.42 લાખ મતદારો મતદાન કરશે | 2 42 lakh voters will cast their votes …

ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં 2.42 લાખ મતદારો મતદાન કરશે | 2 42 lakh voters will cast their votes ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાસ્તાપુર પાટિયાની નજીક ડમ્પરે ટક્કર મારતા બાઈક ચાલકનું મોત | Biker dies after being hit by dumper n…

2 months ago
કર્ણાટકમાં બેનર મુદ્દે વિવાદ, બે ધારાસભ્યોના સમર્થકો વચ્ચે લોહિયાળ સંઘર્ષ, એકનું મોત | Banner issue …

ગુજરાતમાં ‘ક્લાઈમેટ ચેન્જ’ની અસર: સવારે ઠંડી, બપોરે ગરમી! વાયરલ શરદી, ઉધરસ અને હૃદયરોગનું જોખમ વધ્યુ…

4 months ago
13500 કરોડના PNB કૌભાંડના આરોપી ભાગેડું મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ, 2021થી ફરાર હતો | pnb scam…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News