gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માંડલના ઉઘરોજ ગામે શક્તિ માતાની પરંપરાગત માંડવી, લોકમેળો યોજાયો | Traditional Mandvi of Shakti Mata …

G METRO NEWS by G METRO NEWS
March 18, 2026
in GUJARAT
0 0
0
માંડલના ઉઘરોજ ગામે શક્તિ માતાની પરંપરાગત માંડવી, લોકમેળો યોજાયો | Traditional Mandvi of Shakti Mata …
0
VIEWS
Share on FacebookShare on Twitter

‘જય શક્તિ‘ ના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠયું

બળદો
દ્વારા રથ ખેંચવાની રાજાશાહી પરંપરા આજે પણ અકબંધ
, મંદિર શીખર ઉપર ધ્વજારોહણ કરાયું

માંડલ – 
માંડલ તાલુકો અને ચુંવાળ પંથકમાં અનેક ગ્રામ્ય વિસ્તારોમાં
શક્તિ માતાજીના મંદિરો આવેલા છે અને દર ફાગણ માસમાં તાલુકાના વિઠલાપુર અને ઉઘરોજ
સહિતના ગામોમાં લગભગ ૮૦૦ વર્ષ જુની પરંપરાગત માંડવી નીકળે છે અને લોકમેળામાં
હૈયેહૈયું દળાય છે.

ત્યારે
ફાગણ વદ-૧૩ ના રોજ ઉઘરોજ ગામમાં શક્તિ માતાજીની માંડવી નીકળી હતી. માતાજીના જે રથ
હોય છે તેને ફુલોથી સુંદર સજાવવામાં આવતો હોય છે અને પહેલાની રાજાશાહી પરંપરાથી
નગરના રાજાધિરાજ શક્તિ માતાજીના રથ ઉપર બેસે છે અને રથની આગળ બળદોને જોડી માતાજીની
માંડવી ગામમાં નીકળી હતી. માતાજીના મંદિર શીખર ઉપર માઈભક્તો દ્વારા ધ્વજારોહણ પણ
કરવામાં આવ્યું હતું. માતાજીના ગરબા સહિતના ધામક પ્રસંગોનું આયોજન કરાયું હતું. આ
પ્રસંગે લોકમેળાનું પણ ભવ્ય આયોજન કરાયું હતું અને દર્શનનો લાભ લેવા તાલુકામાંથી
અનેક ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…
GUJARAT

પહેલી મેથી હળવા પીણા પરનો જીએસટી ૨૮ ટકાથી વધારી ૪૦ ટકા કરી દેવાયો | 40 percent GST on soft drinks

May 3, 2026
સાઉદી અરેબિયા મોકલવાનું કહીને ૩૪ લોકો પાસેથી રૃા. ૧૫ લાખ પડાવ્યા | 15 lakhs a angei seni 34 aramas l…

વેપારી પરિવાર સાથે વતનમાં હતા અને મકાનમાં રૃા. ૩.૪૦ લાખની મતાની ચોરી | Rs 3 40 lakh ra solani seni i…

Next Post
જામજોધપુરનો ખેડૂત યુવાન બે વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાઈ જતાં રૂપિયા 14 લાખ ગુમાવ્યા | young farmer fro…

જામજોધપુરનો ખેડૂત યુવાન બે વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાઈ જતાં રૂપિયા 14 લાખ ગુમાવ્યા | young farmer fro...

ગુજરાતમાં 5 ન્યાયાધીશોને અચાનક ફરજિયાત નિવૃત્ત કરી દેવાતાં ખળભળાટ, કાયદા વિભાગનો નિર્ણય | gujarat 5 …

ગુજરાતમાં 5 ન્યાયાધીશોને અચાનક ફરજિયાત નિવૃત્ત કરી દેવાતાં ખળભળાટ, કાયદા વિભાગનો નિર્ણય | gujarat 5 ...

મેનકા ગુરુસ્વામીએ રચ્યો ઈતિહાસ, TMC વતી ભારતના LGBTQ+ સમુદાયથી પ્રથમ સાંસદ બન્યા | who is senior adv…

મેનકા ગુરુસ્વામીએ રચ્યો ઈતિહાસ, TMC વતી ભારતના LGBTQ+ સમુદાયથી પ્રથમ સાંસદ બન્યા | who is senior adv...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રશિયા સાથે અમેરિકા જ વેપાર કરતું હોવાનો ચીનનો દાવો | China claims that only America trades with Russ…

9 months ago
તત્કાલિન ચીફ ઓફિસરે દસ્તાવેજ ચકાસ્યા વગર કેવી રીતે મંજૂરી આપી? | How did the then Chief Officer give…

1 year ago
નેહરુ વોટચોરીથી દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા : અમિત શાહ | Nehru became the first Prime Minister o…

5 months ago
આર્ટસમાં અધ્યાપકોએ પોતાના જ વિભાગમાં ઈન્ટર્નશિપ કરાવવા મંજૂરી માગી | teachers of arts faculty of msu…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News