gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

હવાઈ મુસાફરોને મોટી રાહત! હવે વિમાનમાં પસંદગીની સીટ માટે એક્સ્ટ્રા પૈસા નહીં ચૂકવવા પડે | India Bans…

G METRO NEWS by G METRO NEWS
March 18, 2026
in Business
0 0
0
હવાઈ મુસાફરોને મોટી રાહત! હવે વિમાનમાં પસંદગીની સીટ માટે એક્સ્ટ્રા પૈસા નહીં ચૂકવવા પડે | India Bans…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Aviation Rules: ભારત સરકારના સિવિલ એવિએશન મંત્રાલયે હવાઈ મુસાફરોને મોટી રાહત આપતા ફ્લાઈટમાં સીટ પસંદ કરવા માટે લેવાતા વધારાના ચાર્જ પર રોક લગાવવાનો નિર્ણય લીધો છે. નવા નિર્દેશ મુજબ, હવે એરલાઇન્સ કંપનીઓએ કોઈપણ ફ્લાઈટની કુલ સીટોમાંથી ઓછામાં ઓછી 60% સીટ મુસાફરો માટે કોઈ પણ વધારાના શુલ્ક વગર ઉપલબ્ધ કરાવવી પડશે. આ મહત્ત્વના પગલાને કારણે વેબ ચેક-ઈન કે સીટ સિલેક્શન વખતે મુસાફરો પાસેથી વસૂલવામાં આવતા હિડન ચાર્જ નાબૂદ થશે અને મુસાફરી વધુ સસ્તી અને સુવિધાજનક બનશે.

એક જ PNR પર મુસાફરી કરતા મુસાફરોને હવે સાથે બેસવાની સુવિધા મળશે

સરકારના નવા આદેશ મુજબ, હવે એરલાઇન્સે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે કે એક જ PNR પર મુસાફરી કરતા મુસાફરોને સાથે અથવા આસપાસની સીટો જ મળે. આનાથી તે પરિવારો અને ગ્રુપમાં મુસાફરી કરતા લોકોને મોટી રાહત મળશે, જેમને અત્યાર સુધી સાથે બેસવા માટે વધારાના પૈસા ચૂકવવા પડતા હતા. આ ઉપરાંત, મંત્રાલયે એરલાઇન્સને રમતગમતના સાધનો, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને પાલતુ પ્રાણીઓને લઈ જવા માટેની નીતિઓ પણ વધુ પારદર્શક અને મુસાફરોને અનુકૂળ બનાવવા જણાવ્યું છે.

આ પણ વાંચો: ‘જલદી ફૂગ્ગો ફૂટશે; સોનું-ચાંદી અને ક્રિપ્ટોકરન્સી અત્યંત મોંઘાં થઇ જશે…’, દિગ્ગજની ફરી ‘ભવિષ્યવાણી’

વેબસાઇટ અને ઍરપૉર્ટ પર હવે પ્રાદેશિક ભાષાઓમાં મળશે માહિતી

મુસાફરોની સુવિધાને પ્રાથમિકતા આપતા મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ફ્લાઈટ મોડી પડે અથવા રદ થાય તેવા સંજોગોમાં મુસાફરોના અધિકારોનું ચુસ્તપણે પાલન થવું જોઈએ. એરલાઇન્સે આ અધિકારોની માહિતી પોતાની વેબસાઇટ અને ઍરપૉર્ટ કાઉન્ટર પર પ્રાદેશિક ભાષાઓમાં પણ આપવી પડશે. ભારતનું ડોમેસ્ટિક એવિએશન સેક્ટર દુનિયાનું ત્રીજું સૌથી મોટું બજાર બની ગયું હોવાથી, સરકાર ‘ઉડાન યાત્રી કેફે’ અને ફ્રી વાઈ-ફાઈ જેવી સુવિધાઓ દ્વારા હવાઈ મુસાફરીને વધુ સસ્તી અને સરળ બનાવવા પર ભાર મૂકી રહી છે.

હવાઈ મુસાફરોને મોટી રાહત!  હવે વિમાનમાં પસંદગીની સીટ માટે એક્સ્ટ્રા પૈસા નહીં ચૂકવવા પડે 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
જામનગરમાં નિર્માણાધીન બિલ્ડિંગના 7મા માળેથી પટકાતા બિલ્ડરના પુત્રનું મોત, પગ લપસતા બની ઘટના | Jamnag…

જામનગરમાં નિર્માણાધીન બિલ્ડિંગના 7મા માળેથી પટકાતા બિલ્ડરના પુત્રનું મોત, પગ લપસતા બની ઘટના | Jamnag...

અમદાવાદમાં બે યુવતીઓની કરતૂત, બે દિવસના માસૂમ બાળકને પાણીપુરીની લારી પર તરછોડી ગઈ | Ahmedabad Police…

અમદાવાદમાં બે યુવતીઓની કરતૂત, બે દિવસના માસૂમ બાળકને પાણીપુરીની લારી પર તરછોડી ગઈ | Ahmedabad Police...

જામનગરમાં મામા સાથેના ઝઘડાનો કરુણ અંજામ: બે પિતરાઈ ભાઈઓએ એક પછી એક ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | ja…

જામનગરમાં મામા સાથેના ઝઘડાનો કરુણ અંજામ: બે પિતરાઈ ભાઈઓએ એક પછી એક ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | ja...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાવધાન! ‘હર્બલ’ના નામે 10 રૂપિયામાં વેચાતી મચ્છર અગરબત્તી પડી શકે છે મોંઘી, ગુજરાત ગેરકાયદે ઉત્પાદનન…

સાવધાન! ‘હર્બલ’ના નામે 10 રૂપિયામાં વેચાતી મચ્છર અગરબત્તી પડી શકે છે મોંઘી, ગુજરાત ગેરકાયદે ઉત્પાદનન…

5 months ago
કેન્દ્ર સરકારે 24 એપ્રિલે બોલાવી સર્વદળીય બેઠક, રાજનાથ સિંહ કરી શકે છે અધ્યક્ષતા

કેન્દ્ર સરકારે 24 એપ્રિલે બોલાવી સર્વદળીય બેઠક, રાજનાથ સિંહ કરી શકે છે અધ્યક્ષતા

1 year ago
ગરબા સ્થળોએ સ્વચ્છતા જળવાય તે માટે વડોદરા મ્યુનિ. કમિશનર અરુણ બાબુની આયોજકોને તાકીદ | VMC Commission…

ગરબા સ્થળોએ સ્વચ્છતા જળવાય તે માટે વડોદરા મ્યુનિ. કમિશનર અરુણ બાબુની આયોજકોને તાકીદ | VMC Commission…

11 months ago

તમને પણ બ્રશ કરીને તરત ચા પીવાની ટેવ હોય તો ચેતજો! થઈ શકે છે આ સમસ્યા | avoid tea after brushing dental health risks

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News