gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજે પ્રભાસક્ષેત્રમાં ભગવાન શ્રીકૃષ્ણના ગોલોકધામ ગમન નિમિત્તે ધર્મવંદના | Today on the occasion of Lo…

G METRO NEWS by G METRO NEWS
March 18, 2026
in GUJARAT
0 0
0
આજે પ્રભાસક્ષેત્રમાં ભગવાન શ્રીકૃષ્ણના ગોલોકધામ ગમન નિમિત્તે ધર્મવંદના | Today on the occasion of Lo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 3102 વર્ષ પહેલાં ચૈત્ર શુક્લ પ્રતિપદાના દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ પ્રભાસના દેહોત્સર્ગ સ્થળેથી મધ્યાહનના બપોરે 2 વાગ્યાને 27 મિનિટ અને 30 સેકન્ડે સ્વધામ ગમન કર્યું હતું. 

પ્રભાસપાટણ, : મથુરાની જેલમાં પ્રાગટય પામી અનેક લીલાઓ સાથે ભગવાન શ્રીકૃષ્ણએ દ્વારકાના રાજા બની આખરે પાવન પ્રભાસભૂમિમાં નીત્યલીલા માફક પ્રભાસક્ષેત્રમાં સોમનાથના સાનિધ્યમાં હીરણ નદીના કાંઠે ચૈત્ર સુદ એકમના દેહોત્સવર્ગ કરી ગોલોકધામ પ્રસ્થાન કર્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણએ વૈકુંઠગમન કર્યું તે ગોલોકધામ દિનની પ્રભાસેત્રમાં દર વર્ષે વિશેષ ઉજવણી થાય છે. તા. 19 ના ગોલોકધામ ઉત્સવ ઉજવાશે.

દાઉજીએ જ્યાંથી પાતાળ લોક પ્રવેશ કર્યો હતો તે ગુફા ખાતે પૂજ્ય જ્ઞાાનાનંદ સરસ્વતીએ પ્રભાસમાં ચાતુર્માસ દરમિયાન કરેલ શાસ્ત્રોક્ત અભ્યાસ સાથે કરેલ કાલગણના બાદ ઘોષિત કર્યું હતું કે 3102 વર્ષ પહેલાં ચૈત્ર શુક્લ પ્રતિપદાના દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ પ્રભાસના દેહોત્સર્ગ સ્થળેથી મધ્યાહનના બપોરે ૨ વાગ્યાને 27 મિનિટ અને 30 સેકન્ડે સ્વધામ ગમન કર્યું હતું. આ તિથિને સ્વિકૃતિ અપાતા દર વર્ષે ચૈત્ર સુદ એકમે ગોલોકધામ ઉત્સવ ઉજવાય છે. 

પ્રભાસક્ષેત્રમાં દર વર્ષની પરંપરા પ્રમાણે હિરણ નદીના કાંઠે ગોલોકધામ-દેહોત્સર્ગ ખાતે પ્રસ્થાન મહોત્સવ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઉજવાશે. ગોલોકધામ ઉત્સવ અંતર્ગત સવારે 6.30 વાગ્યે મંગળા આરતી, 7 વાગ્યે દૈનિક પૂજન, ૮ વાગ્યે શૃંગાર આરતી, ૮.૩૦ વાગ્યે નૂતન ધ્વજારોહણ, ગૌપૂજન, વૃક્ષારોપણ, 9 વાગ્યે હોમાત્મક વિષ્ણુયાગનો પ્રારંભ થશે.

બપોરે 1.45 વાગ્યે બળદેવજી પૂજન, ચરણ પાદુકા પૂજન, 2.27 વાગ્યે શંખનાદ, બાંસુરીવાદન, જયઘોષ, 3 વાગ્યે ગીતા પાઠ, 5.30 વાગ્યે વિષ્ણુયાગની પૂર્ણાહુતિ ૫.૩૦થી 7 સાંસ્કૃતિક કાર્યક્રમ તથા સાંજે 7 વાગ્યે ચરણ પાદુકા મહાઆરતી તથા પ્રસાદ વિતરણ થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પ…
GUJARAT

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પ…

June 18, 2026
શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અમદાવાદ સિવિલ હોસ…
GUJARAT

શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અમદાવાદ સિવિલ હોસ…

June 18, 2026
પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…
GUJARAT

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

June 18, 2026
Next Post
ચૈત્રી નવરાત્રિ : સવારે શુભ મૂહુર્તે માતાજીનાં મંદિરમાં ઘટસ્થાપન થશે | Ghatsthapan will be held in t…

ચૈત્રી નવરાત્રિ : સવારે શુભ મૂહુર્તે માતાજીનાં મંદિરમાં ઘટસ્થાપન થશે | Ghatsthapan will be held in t...

ધાક જમાવવા અસામાજિક તત્વોએ માફિયા જેવા ડાયલોગ વાળી રિલ્સ બનાવી | A fori ekkewe reel ren ekkewe porau…

ધાક જમાવવા અસામાજિક તત્વોએ માફિયા જેવા ડાયલોગ વાળી રિલ્સ બનાવી | A fori ekkewe reel ren ekkewe porau...

પટ્ટાથી મારતાં બે યુવકો નીચે પડયા ભાગવા જતાં છરીના ઘા મારતાં યુવક ગંભીર | Ewe aluwol a atake ren efo…

પટ્ટાથી મારતાં બે યુવકો નીચે પડયા ભાગવા જતાં છરીના ઘા મારતાં યુવક ગંભીર | Ewe aluwol a atake ren efo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવલખી પેલેસ કમ્પાઉન્ડમાં ચોરીની ઘટના, શકમંદોની પૂછપરછ | Theft incident in Navlakhi Palace compound s…

નવલખી પેલેસ કમ્પાઉન્ડમાં ચોરીની ઘટના, શકમંદોની પૂછપરછ | Theft incident in Navlakhi Palace compound s…

1 year ago
રાજ્યમાં અનેક સરકારી ઈમારતો પણ ભયજનક, પ્રજાની સલામતી પણ જોખમમાં, કર્મચારીઓમાં ડર | Many Government B…

રાજ્યમાં અનેક સરકારી ઈમારતો પણ ભયજનક, પ્રજાની સલામતી પણ જોખમમાં, કર્મચારીઓમાં ડર | Many Government B…

11 months ago
પોરબંદર એરપોર્ટ પર ત્રણ વર્ષ બાદ વિમાની સેવા શરૂ, અઠવાડિયામાં બે દિવસ ફ્લાઈટ થશે ઉપલબ્ધ | Porbandar …

પોરબંદર એરપોર્ટ પર ત્રણ વર્ષ બાદ વિમાની સેવા શરૂ, અઠવાડિયામાં બે દિવસ ફ્લાઈટ થશે ઉપલબ્ધ | Porbandar …

1 year ago
પાલડીમાં CCTV બંધ કરી દેરાસરમાંથી 1.64 કરોડના મુગટની ચોરી, પૂજારી અને સફાઈ કર્મચારી ફરાર | Paldi Jai…

પાલડીમાં CCTV બંધ કરી દેરાસરમાંથી 1.64 કરોડના મુગટની ચોરી, પૂજારી અને સફાઈ કર્મચારી ફરાર | Paldi Jai…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News