gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મિનિ વાવાઝોડું: રાજકોટમાં દોઢ ઈંચ વરસાદ; ધોરાજી, ઉપલેટા અને જેતપુરમાં કુદરતનું રૌદ્ર રૂપ | High Spee…

G METRO NEWS by G METRO NEWS
March 19, 2026
in GUJARAT
0 0
0
મિનિ વાવાઝોડું: રાજકોટમાં દોઢ ઈંચ વરસાદ; ધોરાજી, ઉપલેટા અને જેતપુરમાં કુદરતનું રૌદ્ર રૂપ | High Spee…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajkot Weather : ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની સાથે કમોસમી વરસાદી માહોલને પગલે ભયાવહ દ્રશ્યો સામે આવી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં મિનિ વાવાઝોડુંની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે આજે(19 માર્ચ) 37 તાલુકામાં મેઘગર્જના અને ભારે પવન સાથે માવઠું પડ્યું છે. જેમાં રાજકોટમાં દોઢ ઈંચ કમોસમી વરસાદ થયો છે. તેમજ ધોરાજી, ઉપલેટા અને જેતપુરમાં કુદરતનું રૌદ્ર રૂપ જોવા મળ્યું છે.

રાજકોટમાં દોઢ ઈંચ વરસાદ

રાજ્યમાં કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ સહિતના વિસ્તારોમાં મિનિ વાવાઝોડું જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક સ્થળોએ ભારે પવન ફૂંકાવવાને પગલે ધૂળની ડમરીઓ ઊડી રહી છે, કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. રાજકોટ જિલ્લાના જેતપુર શહેર, ધોરાજી અને ઉપલેટા સહિતના અનેક સ્થળોએ વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ ખાબક્યો છે.

મિનિ વાવાઝોડું: રાજકોટમાં દોઢ ઈંચ વરસાદ; ધોરાજી, ઉપલેટા અને જેતપુરમાં કુદરતનું રૌદ્ર રૂપ 2 - image

જેતપુરમાં ભારે પવનની સ્થિતિ

જેતપુર શહેર અને આસપાસના પંથકમાં જોરદાર પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઊડી હતી. ભારે પવનના કારણે જેતપુર પોલીસ સ્ટેશનનું મુખ્ય બોર્ડ પણ ધરાશાયી થયું હતું. તેમજ શહેરમાં વીજ પુરવઠાને અસર પહોંચી હોવાનું જણાય છે. 

ધોરાજી-ઉપલેટામાં ધોધમાર કમોસમી વરસાદ

કચ્છ-સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પટલો આવતા પવનની ગતિ તેજ બનવાની સાથે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા હતા. જેમાં રાજકોટના ધોરાજી-ઉપલેટામાં ગાજવીજ સાથે ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો છે. 

આ પણ વાંચો: કચ્છમાં વંટોળ-અમદાવાદમાં આંધી, રાજકોટમાં 1 ઈંચ વરસાદ: ગુજરાતમાં જુઓ ક્યાં કેવો માહોલ

ખેડૂતોમાં ભારે ચિંતા

રાજ્યમાં ભારે પવન, કરા સાથે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના તૈયાર પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેને પગલે ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ખેડૂતોના તૈયાર થયેલા અને ખેતરમાં ઉભેલા પાકને નુકસાનથી બચાવવા માટે રાજ્યના કૃષિ વિભાગ દ્વારા અગાઉથી જ સાવચેતીના પગલાં સૂચવતી વિશેષ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રાફિક અને પાવર બ્લોક | Traffic and power block at Vadodara railway station
GUJARAT

વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રાફિક અને પાવર બ્લોક | Traffic and power block at Vadodara railway station

June 19, 2026
અમદાવાદ : મહિલાને પરિણીત યુવક સાથે પ્રેમ કરવો ભારે પડ્યો | A weires ngeni ena fefin an epwe tongei e…
GUJARAT

અમદાવાદ : મહિલાને પરિણીત યુવક સાથે પ્રેમ કરવો ભારે પડ્યો | A weires ngeni ena fefin an epwe tongei e…

June 19, 2026
ઓપરેશન મ્યુલ હન્ટ: અમદાવાદના શાહીબાગમાંથી સાયબર ઠગાઈના નાણાં સગેવગે કરતો આરોપી ઝડપાયો | Rs 2 35 lakh…
GUJARAT

ઓપરેશન મ્યુલ હન્ટ: અમદાવાદના શાહીબાગમાંથી સાયબર ઠગાઈના નાણાં સગેવગે કરતો આરોપી ઝડપાયો | Rs 2 35 lakh…

June 19, 2026
Next Post
અરવલ્લી: માલપુર, મેઘરજ અને શામળાજીના ડુંગરો પર લાગી આગ, છતાં વન વિભાગ નિષ્ક્રિય હોવાનો આરોપ | Araval…

અરવલ્લી: માલપુર, મેઘરજ અને શામળાજીના ડુંગરો પર લાગી આગ, છતાં વન વિભાગ નિષ્ક્રિય હોવાનો આરોપ | Araval...

ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા સુવેન્દુ અધિકારી કોર્ટ પહોંચ્યા, પોલીસ પર કર્યો ગંભીર આક્ષેપ | West Bengal…

ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા સુવેન્દુ અધિકારી કોર્ટ પહોંચ્યા, પોલીસ પર કર્યો ગંભીર આક્ષેપ | West Bengal...

અમેરિકાના રિપોર્ટથી ફફડ્યું પાકિસ્તાન ! ‘ખતરનાક મિસાઈલ’ મુદ્દે તુરંત કરવી પડી સ્પષ્ટતા | US Intel Re…

અમેરિકાના રિપોર્ટથી ફફડ્યું પાકિસ્તાન ! ‘ખતરનાક મિસાઈલ’ મુદ્દે તુરંત કરવી પડી સ્પષ્ટતા | US Intel Re...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ક્રીમીનલ ઈતિહાસવાળા કાર્યકરને પણ ચૂંટણી એજન્ટ બનાવી શકાશે | A worker with a criminal history can als…

ક્રીમીનલ ઈતિહાસવાળા કાર્યકરને પણ ચૂંટણી એજન્ટ બનાવી શકાશે | A worker with a criminal history can als…

2 months ago
વડોદરા: નિયમભંગ કરનાર હોટલ-લારીઓ પર ફૂડ વિભાગની તવાઈ, અખાદ્ય જથ્થાનો નાશ કરી દંડ ફટકારાયો | Action t…

વડોદરા: નિયમભંગ કરનાર હોટલ-લારીઓ પર ફૂડ વિભાગની તવાઈ, અખાદ્ય જથ્થાનો નાશ કરી દંડ ફટકારાયો | Action t…

5 months ago
જામનગર શહેરમાં ઇંગ્લિશ દારૂ સાથે નીકળેલા બે શખ્સો પકડાયા : અન્ય એક સપ્લાયરનું નામ ખુલ્યું | Two peop…

જામનગર શહેરમાં ઇંગ્લિશ દારૂ સાથે નીકળેલા બે શખ્સો પકડાયા : અન્ય એક સપ્લાયરનું નામ ખુલ્યું | Two peop…

5 months ago
જામનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના કલ્યાણ અને પાક વીમા મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો, રાહત પેકેજને ગ…

જામનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના કલ્યાણ અને પાક વીમા મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો, રાહત પેકેજને ગ…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News