gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મધ્યપ્રદેશના સનૌધામાં પ્રેમપ્રકરણના કારણે ભડકી હિંસા, લવ જેહાદના આરોપમાં તોડફોડ-આગચંપી, પોલીસ ફોર્સ …

G METRO NEWS by G METRO NEWS
April 19, 2025
in INDIA
0 0
0
મધ્યપ્રદેશના સનૌધામાં પ્રેમપ્રકરણના કારણે ભડકી હિંસા, લવ જેહાદના આરોપમાં તોડફોડ-આગચંપી, પોલીસ ફોર્સ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Madhya Pradesh Violence: મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં મોટી બબાલ થઈ છે. લવ જેહાદનો આરોપ લગાવીને એક સમુદાયના લોકોએ બીજા સમુદાય સાથે ઝઘડી પડ્યા હતા. જોતજોતામાં વિવાદ હિંસક થઈ ગયો. ઘટનાથી આક્રોશિત લોકોએ ભારે તોડફોડ અને આગચંપી કરી હતી. ભીડના કારણે કેટલાક ઘરો અને દુકાનોને પણ આગના હવાલે કરી દેવાઈ હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ દોડતી થઈ હતી. હાલ, સમગ્ર વિસ્તારમાં ભારે ફોર્સ તૈનાત કરી દેવાઈ છે.

મળતી માહિતી અનુસાર, સાગર જિલ્લાના સાનૌધાની એક યુવતી શુક્રવાર રાત્રે ઘરેથી ભાગી ગઈ. તેમના સમુદાય વિશેષના એક યુવક સાથે પ્રેમ પ્રસંગની વાત સામે આવી છે. સવારે યુવતીના ઘરવાળાઓએ વિશેષ સમુદાયના યુવકની શોધખોળ શરૂ કરી હતી. જ્યારે તેમને જાણ થઈ કે યુવક પણ ઘરેથી ગાયબ છે તો લોકોમાં આક્રોષ વધી ગયો. ઘટનાથી ગુસ્સે ભરાયેલા સમુદાયના લોકોએ લવ જેહાદનો આરોપ લગાવતા હોબાળો કર્યો હતો.

જોતજોતામાં આસપાસના વિસ્તારમાંથી લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ત્યારબાદ ભડકેલી ભીડે ઘરોમાં તોડફોડ શરૂ કરી દીધી અને અનેક ઘરો-વાહનોને આગ ચાંપી દીધી. માહિતી મળતા જ પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યાં સુધીમાં હોબાળો ખુબ વધી ગયો હતો. પોલીસે લોકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી. આસપાસના પોલીસ સ્ટેશનોમાંથી પણ ફોર્સ બોલાવવામાં આવી. ઘરોમાં લાગેલી આગને બુઝાવવામાં આવી હતી.

એ પણ જણાવવામાં આવી રહ્યું છે કે, યુવતીના આજે જ લગ્ન થવાના હતા. તે પહેલા તે સમુદાય વિશેષના યુવક સાથે ઘરેથી ગાયબ થઈ ગઈ. ઘટના સ્થળ પર એસપી, એડિશનલ એસપી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પહોંચી ગયા હતા. પોલીસ અધિકારીઓએ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, સમગ્ર કેસની તપાસ કરાઈ રહી છે. આ મામલે જે પણ કાયદાકીય કાર્યવાહી થશે તેને અમલમાં લવાશે. વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
‘કુણાલની હત્યા પહેલા કરી હતી રેકી…’ લેડી ડૉન ઝિકરાની પૂછપરછમાં મોટા ખુલાસા, બે દિવસના રિમાન્ડ મંજૂ…

'કુણાલની હત્યા પહેલા કરી હતી રેકી...' લેડી ડૉન ઝિકરાની પૂછપરછમાં મોટા ખુલાસા, બે દિવસના રિમાન્ડ મંજૂ...

મતભેદ ભૂલાવી ફરી એક થશે ઠાકરે બંધુ? રાજ ઠાકરેની ઓફર બાદ ઉદ્ધવસેનાએ મૂકી આ શરત | Raj Thackeray Hints …

મતભેદ ભૂલાવી ફરી એક થશે ઠાકરે બંધુ? રાજ ઠાકરેની ઓફર બાદ ઉદ્ધવસેનાએ મૂકી આ શરત | Raj Thackeray Hints ...

દિલ્હીના મુસ્તફાબાદમાં બિલ્ડિંગ ધરાશાયી થતા અત્યાર સુધીમાં 11 લોકોના મોત, 4 ઈજાગ્રસ્તો સારવાર હેઠળ

દિલ્હીના મુસ્તફાબાદમાં બિલ્ડિંગ ધરાશાયી થતા અત્યાર સુધીમાં 11 લોકોના મોત, 4 ઈજાગ્રસ્તો સારવાર હેઠળ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાંસદ કંગના રણૌતના એક નિવેદનથી હિમાચલ પ્રદેશમાં ભાજપની વધી મુશ્કેલી, કોંગ્રેસે મોકાનો ફાયદો ઉઠાવ્યો …

સાંસદ કંગના રણૌતના એક નિવેદનથી હિમાચલ પ્રદેશમાં ભાજપની વધી મુશ્કેલી, કોંગ્રેસે મોકાનો ફાયદો ઉઠાવ્યો …

12 months ago
લ્યો બોલો, ભાવનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમ માટે વગર ટેન્ડરે 1.50 કરોડના રોડનુ કામ મંજૂર કરાયુ | Road…

લ્યો બોલો, ભાવનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમ માટે વગર ટેન્ડરે 1.50 કરોડના રોડનુ કામ મંજૂર કરાયુ | Road…

10 months ago
16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ’, ભારતના આ રાજ્યનો ઐતિહાસિક નિર્ણય | karnataka g…

16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ’, ભારતના આ રાજ્યનો ઐતિહાસિક નિર્ણય | karnataka g…

4 months ago
કુલગામમાં ઓપરેશન અમલમાં આતંકીઓ સામે લડતા બે જવાન શહીદ : 10થી વધુ ઘાયલ

કુલગામમાં ઓપરેશન અમલમાં આતંકીઓ સામે લડતા બે જવાન શહીદ : 10થી વધુ ઘાયલ

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News