gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અમેરિકી પ્રમુખની આશ્ચર્યજનક પોસ્ટ ”રેર ગોલ્ડ ટ્રમ્પ સ્નીકર્સ” | US President’s surprising post ”R…

G METRO NEWS by G METRO NEWS
March 22, 2026
in INDIA
0 0
0
અમેરિકી પ્રમુખની આશ્ચર્યજનક પોસ્ટ ”રેર ગોલ્ડ ટ્રમ્પ સ્નીકર્સ” | US President’s surprising post ”R…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– યુદ્ધ વચ્ચે પ્રમુખનો વેપારી મિજાજ યથાવત્

– સોશિયલ મીડિયા પર ટ્રમ્પની પોસ્ટ પછી સમર્થકો-ટીકાકારો સામસામે આવી ગયા

નવી દિલ્હી: અમેરિકન પ્રમુખ ટ્રમ્પ વિવાદ હોય કે વિખવાદ હોય પણ સમાચારોમાં રહેતા શીખી ગયા છે. એકબાજુએ અમેરિકાના ઇરાન સાથે ચાલતા યુદ્ધના કારણે આખું વિશ્વ તકલીફોનો સામનો કરી રહ્યુ છે. આ જ સમયે સાઉદી અરેબિયાની રાજધાની રિયાદમાં આયોજિત એક સ્નીકર્ર્સ ઇવેન્ટમાં ખાસ કરીને રેર ગોલ્ડ ટ્રમ્પ સ્નીકર્સની પોસ્ટ કરીને ટ્રમ્પે તેના સમર્થકો અને ટીકાકારો બધાને આશ્ચર્યમાં મૂકી દીધા છે.  

ટ્રમ્પને કદાચ શાંતિ માટે તો નોબેલ ન મળે, પરંતુ સમાચારોમાં રહેવાની આવડતના લીધે નવી જ કેટેગરી શરુ નોબેલ આપવામાં આવી શકે ખરો. દરેકને લાગી રહ્યુ છે કે ટ્રમ્પ યુદ્ધ વચ્ચે પણ તેમનું બ્રાન્ડિંગ કરવાનું ભૂલતા નથી. આ સ્નીકર્સેની કિંમત લગભગ ૧,૮૦,૦૦૦ ડોલર બતાવવામાં આવી છે. ભારતીય રૂપિયામાં વાત કરીએ તો આ કિંમત લગભગ ૧.૫ કરોડ રૂપિયાની આસપાસ પહોંચે છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પર તસ્વીર પણ શેર કરી છે. કોઈ સ્નીકર એક્ઝિબિશનની આ તસ્વીરમાં મેટલિક ગોલ્ડ રંગના સ્નીકર્સને એક કાચના ડિસ્પ્લે બોક્સમાં મૂકવામાં આવેલું છે.

અમેરિકન પ્રમુખ દ્વારા શેર કરવામાં આવેલા આ જૂતાની ડિઝાઇન ઘણી આકર્ષક લાગી રહી છે. તેની તસ્વીર જોતા તેમા ચમકદાર ગોલ્ડ ફિનિશ, સફેદ મિડસોલ અને લાલ આઉટસોલ દેખાય છે. સાઇડમાં ટીનો સ્ટાઇલિશ લોગો બનેલો છે. તેનો પાછળનો ભાગ અમેરિકન ઝંડાથી પ્રેરિત ડિઝાઇન બતાવે છે, જે બ્રાન્ડિંગને મજબૂત બનાવે છે. જો કે યુદ્ધ વચ્ચે ફસાયેલા અમેરિકામાં અમેરિકન પ્રમુખના જૂતાની આ તસ્વીર અને તેની ઊંચી કિંમત ચર્ચાનોવિષય બની છે.

ટ્રમ્પે સોશિયલ મીડિયા પર તેને પોસ્ટ કરતાં તેના સમર્થકો અને ટીકાકારો મચી પડયા છે. કેટલાકે તો આ તસ્વીર એઆઈથી બનેલી ગણાવી. કેટલાકે તો તનો ભાવ વધુ પડતો ઊચો ગણાવ્યો. કેટલાય યુઝર્સે કિંમત પર સવાલ ઉઠાવતા તેને પબ્લિસિટી સ્ટન્ટ ગણાવ્યો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ભારતે આફ્રિકા-એશિયા પ્રશાંતના નવા માર્ગેથી ક્રૂડની ખરીદી શરૂ કરી | India starts buying crude oil thr…

ભારતે આફ્રિકા-એશિયા પ્રશાંતના નવા માર્ગેથી ક્રૂડની ખરીદી શરૂ કરી | India starts buying crude oil thr...

ડિજિટલ અરેસ્ટમાં સામેલ ડિવાઈસ આઈડી બ્લોક કરવા આદેશ | Order to block device IDs involved in digital a…

ડિજિટલ અરેસ્ટમાં સામેલ ડિવાઈસ આઈડી બ્લોક કરવા આદેશ | Order to block device IDs involved in digital a...

… તો ઈરાન ચાલ્યા જાવ : મુનીરે શિયા ધર્મગુરૂઓને તોછડાઈથી કહ્યું | Then go to Iran: Munir defiantly …

... તો ઈરાન ચાલ્યા જાવ : મુનીરે શિયા ધર્મગુરૂઓને તોછડાઈથી કહ્યું | Then go to Iran: Munir defiantly ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સમુદ્રથી લઈને આકાશ સુધી પાકિસ્તાનની ‘નો-એન્ટ્રી’, મોટો નિર્ણય લેવાની તૈયારીમાં ભારત | india airspace…

સમુદ્રથી લઈને આકાશ સુધી પાકિસ્તાનની ‘નો-એન્ટ્રી’, મોટો નિર્ણય લેવાની તૈયારીમાં ભારત | india airspace…

1 year ago
ભારતીય નૌસેનામાં અત્યાધુનિક યુદ્ધજહાજ ‘માહે’ સામેલ, દુશ્મનોની સબમરીનને ભારે પડશે | mahe 1st indigeno…

ભારતીય નૌસેનામાં અત્યાધુનિક યુદ્ધજહાજ ‘માહે’ સામેલ, દુશ્મનોની સબમરીનને ભારે પડશે | mahe 1st indigeno…

10 months ago
શહેરના બગીચાઓ સિનિયર સિટિઝન્સ ફ્રેન્ડલી નથી | gardens of vadodara are not senior citizen friendly

શહેરના બગીચાઓ સિનિયર સિટિઝન્સ ફ્રેન્ડલી નથી | gardens of vadodara are not senior citizen friendly

4 months ago
પાકિસ્તાને એરસ્પેસ બંધ કરતાં ભારતીય વિમાની કંપનીઓને મહિને 306 કરોડના નુકસાનનો અંદાજ | pakistan airsp…

પાકિસ્તાને એરસ્પેસ બંધ કરતાં ભારતીય વિમાની કંપનીઓને મહિને 306 કરોડના નુકસાનનો અંદાજ | pakistan airsp…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News