gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

અખાતના ડેટા સેન્ટર ઓપરેટરો હવે ભારતમાં રોકાણને પ્રાધાન્ય આપશે | Gulf data center operators will now …

G METRO NEWS by G METRO NEWS
March 22, 2026
in Business
0 0
0
અખાતના ડેટા સેન્ટર ઓપરેટરો હવે ભારતમાં રોકાણને પ્રાધાન્ય આપશે | Gulf data center operators will now …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ઈરાન યુદ્ધને પરિણામ ે અખાતી દેશો ખાસ કરીને  યુનાઈટેડ આરબ અમીરાતસ (યુએઈ)માં કાર્યરત મોટા ડેટા સેન્ટર ઓપરેટરો તથા કલાઉડ સર્વીસ પૂરી પાડતા એકમો ઈરાનના હુમલાનો સામનો કરી રહ્યા  છે ત્યારે ભારતમાં ઊભરી રહેલી ડેટા સેન્ટર બજારને વિકાસની તક સાંપડવાની શકયતા જોવાઈ રહી છે. 

કલાઉડ સર્વીસ પૂરી પાડતી મોટી કંપનીઓ પોતાની ડેટા કો-લોકેશન કામગીરીના વિસ્તરણ માટે ભારત તરફ નજર દોડાવી શકે છે.

અખાતની વર્તમાન કટોકટીએ ડિજિટલ અર્થતંત્રની હકીકત પર પ્રકાશ પાડયો છે, કારણ કે ડેટા ઈન્ફ્રાસ્ટ્રકચર વ્યૂહાત્મક માળખા બની ગયા છે. 

ભૌગોલિકરાજકીય તાણ વધી રહી છે ત્યારે કલાઉડ સર્વીસ પૂરી પાડતી વૈશ્વિક કંપનીઓ અને ઉપક્રમો એવા વિસ્તારો તરફ નજર દોડાવવા લાગ્યા છે જે ખર્ચની  દ્રષ્ટિએ પરવડી શકે તેવા હોય અને જ્યાં સ્થિરતાની ખાતરી પણ મળતી હોય. 

આ ઉપરાંત આ કંપની નિયમનકારી સ્પષ્ટતા તથા માળખાકીય સ્થિતિસ્થાપકતા પણ ઈચ્છતી હોય છે એમ આ ક્ષેત્રના નિષ્ણાતે જણાવ્યું હતું.

ભારતની ડેટા સેન્ટર ક્ષમતા ૨૦૩૦ સુધીમાં ૪ ગીગાવોટ પર પહોંચવા ધારણાં છે. ભારતમાં ડેટા સેન્ટરોના વિકાસકો તેમની ક્ષમતાને વધારવા અંદાજે ૨૦ અબજ ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ કરવા યોજના ધરાવે છે. 

પોતાના માળખાકીય સાધનોનું ડેટા સેન્ટર ઓપરેટરો તથા કલાઉડ સર્વીસ પૂરી પાડતા એકમો વૈવિધ્યકરણ કરવા માગે છે ત્યારે ભારત તેમને લાંબા ગાળાની સ્થિરતા પૂરી પાડવા ખાતરી ધરાવે છે. 

એશિયા પેસિફિક વિસ્તારમાં ડેટા માળખા માટે ભારતને વ્યૂહાત્મક સ્થળ તરીકે જોવાઈ રહ્યું હોવાનો પણ જાણકારોએ દાવો કર્યો હતો. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રૂપિયો તળિયે, મોંઘવારી આસમાને: 5 વર્ષમાં અમેરિકા-યુરોપના પ્રવાસ પેકેજમાં રૂ.7 લાખ સુધીનો વધારો | Wea…
Business

રૂપિયો તળિયે, મોંઘવારી આસમાને: 5 વર્ષમાં અમેરિકા-યુરોપના પ્રવાસ પેકેજમાં રૂ.7 લાખ સુધીનો વધારો | Wea…

March 22, 2026
સોનામાં રૂા.3500, ચાંદીમાં 7000નો કડાકો : ક્રૂડ ઉછળી 113 ડોલરને પાર | Gold falls by Rs 3500 silver b…

કન્ઝયૂમર ડયૂરેબલ્સના ઉત્પાદન ખર્ચમાં વધારો: એસી, ફ્રીઝ મોંઘા થશે | Increase in production costs of c…

Next Post
સીદસર રોડ પર પોલીસ પર શખ્સનો છરી વડે હુમલો | Man attacks police with knife on Sidsar Road

કન્ઝયૂમર ડયૂરેબલ્સના ઉત્પાદન ખર્ચમાં વધારો: એસી, ફ્રીઝ મોંઘા થશે | Increase in production costs of c...

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો | Retired army jawan caught with 40 bottles o…

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો | Retired army jawan caught with 40 bottles o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જૂનાગઢમાં ગેસ ગળતરથી સાળા-બનેવીના મોત, ભેંસાણમાં સેફ્ટી ટેન્ક સાફ કરતા સમયે બની હતી દુર્ઘટના | 2 Dea…

11 months ago
નળ સરોવરમાં પક્ષીઓના શિકારની આશંકા, વન વિભાગના દરોડામાં 38 પક્ષી કબજે, 3 આરોપી ફરાર | Nalsarovar Bir…

2 months ago
આણંદમાં 3 કલાકમાં અઢી ઈંચ વરસાદ ખાબકતા શહેર જળમગ્ન | Anand receives two and a half inches of rain in…

7 months ago
‘મિત્ર ટ્રમ્પને ખુશ કરવા શાંતિ બિલ લાવ્યા PM મોદી’, ન્યુક્લિયર સેક્ટરના ખાનગીકરણ મુદ્દે કોંગ્રેસનો આ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News