gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનાનો ભાવ 1 લાખ રૂપિયાને પાર: મંદીની શક્યતાઓના કારણે ભાવમાં તેજી | Gold Price Hits ₹1 Lakh per 10g …

G METRO NEWS by G METRO NEWS
April 22, 2025
in Business
0 0
0
સોનાનો ભાવ 1 લાખ રૂપિયાને પાર: મંદીની શક્યતાઓના કારણે ભાવમાં તેજી | Gold Price Hits ₹1 Lakh per 10g …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gold Price Hits ₹1 Lakh : ટ્રેડવોરના કારણે દુનિયામાં મંદીની શક્યતાઓ વધી છે. મંદીની ભીતિ વચ્ચે ફોરેક્સ અને ઈક્વિટી માર્કેટમાં કડાકાના કારણે કિંમતી ધાતુમાં તોફાની તેજી આવી છે. ભારતમાં આજે સોનાનો ભાવ 10 ગ્રામદીઠ  1 લાખ રૂપિયાને પાર થયો છે. અમદાવાદમાં પણ ગઈકાલે સોનું રૂ. 99500 પ્રતિ 10 ગ્રામની સર્વોચ્ચ ટોચે પહોંચ્યું હતું. વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં ઉછાળાના પગલે એમસીએક્સ સોનું પણ આજે ફરી નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યું છે.

દિલ્હીમાં 10 ગ્રામદીઠ સોનાનો ભાવ આજે રૂ. 1650 ઉછળી રૂ. 99800એ પહોંચ્યો છે. જેનો રિટેલ ભાવ રૂ. 1,00,000 ક્રોસ થયો છે.  એમસીએક્સ સોનું રૂ. 98910 પ્રતિ 10 ગ્રામની ટોચે પહોંચ્યો છે. અમદાવાદમાં પણ સોનાનો ભાવ આજે ઉછાળા સાથે 1,00,000ની સપાટી વટાવે તેવી પ્રબળ શક્યતાઓ છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફેડ રિઝર્વના જેરોમ પોવેલના નિર્ણય પર કટાક્ષ કરતાં અમેરિકામાં રાજકીય તણાવ વધ્યો છે. ફેડ રિઝર્વે અમેરિકામાં ફુગાવાની શક્યતાઓ દર્શાવી છે. તેમજ ટેરિફના કારણે વૈશ્વિક સ્તરે આર્થિક મંદીના સંકટના કારણે રોકાણકારો બુલિયન તરફ ડાયવર્ટ થયા છે. સ્પોટ ગોલ્ડ 3494.66 ડોલર પ્રતિ ઔંસની ઓલટાઈમ હાઈ સપાટી નોંધાવ્યા બાદ 1.7 ટકા ઉછાળા સાથે 3482.26 ડોલર પ્રતિ ઔંસ પર ક્વોટ થઈ રહ્યું હતું.

એપ્રિલમાં સોનાનો ભાવ રૂ. 6000 વધ્યો

ચાલુ કેલેન્ડર વર્ષમાં અમદાવાદમાં સોનાનો ભાવ રૅકોર્ડ લેવલ સામે 26.43 ટકા વધ્યો છે. જે 31 ડિસેમ્બરે રૂ. 78700 પ્રતિ 10 ગ્રામ બોલાઈ રહ્યો હતો. જે ગઈકાલે રૂ. 99500 થયો છે. ચાંદીમાં પણ 12.14 ટકા રિટર્ન છૂટી રહ્યું છે.  એપ્રિલ મહિનામાં જ સોનાના ભાવમાં રૂ. 6000નો ઉછાળો નોંધાયો છે. 

સોનાનો ભાવ 1 લાખ રૂપિયાને પાર: મંદીની શક્યતાઓના કારણે ભાવમાં તેજી 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 62 પોઈન્ટ ઘટીને 80365 | Sensex falls 62 points to 80 365 at the end of v…
Business

વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 62 પોઈન્ટ ઘટીને 80365 | Sensex falls 62 points to 80 365 at the end of v…

September 30, 2025
ભારત-EFTA વેપાર કરાર ૧ ઓક્ટોબરથી અમલમાં આવશે | India EFTA trade agreement to come into effect from O…
Business

ભારત-EFTA વેપાર કરાર ૧ ઓક્ટોબરથી અમલમાં આવશે | India EFTA trade agreement to come into effect from O…

September 30, 2025
નોટબુક પરના GST દર શૂન્ય છતાંય રિટેલ ભાવ 20 ટકા સુધી વધવાની શક્યતા | Despite zero GST rate on notebo…
Business

નોટબુક પરના GST દર શૂન્ય છતાંય રિટેલ ભાવ 20 ટકા સુધી વધવાની શક્યતા | Despite zero GST rate on notebo…

September 30, 2025
Next Post
વિજ્ઞાનીઓએ ટેકનોલોજીની મદદથી ચમત્કાર સર્જ્યો, આંખની રેટિનાને હેક કરીને નવો રંગ શોધાયો | Hacking the …

વિજ્ઞાનીઓએ ટેકનોલોજીની મદદથી ચમત્કાર સર્જ્યો, આંખની રેટિનાને હેક કરીને નવો રંગ શોધાયો | Hacking the ...

દિલ્હી હાઇકોર્ટની સ્પષ્ટતા, જજ યશવંતના 52 કેસની ફરી સુનાવણી થશે | Judge Yashwant fifty two cases wil…

દિલ્હી હાઇકોર્ટની સ્પષ્ટતા, જજ યશવંતના 52 કેસની ફરી સુનાવણી થશે | Judge Yashwant fifty two cases wil...

મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ: ઠાકરે બાદ હવે પવાર પરિવારમાં ‘સમાધાન’ની ચર્ચા | ajit pawar and sharad…

મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ: ઠાકરે બાદ હવે પવાર પરિવારમાં 'સમાધાન'ની ચર્ચા | ajit pawar and sharad...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ઉદયપુર ચા રાજા’નો રૂ. 1.51 કરોડની નોટોથી દંગ કરતો શ્રૃંગાર

‘ઉદયપુર ચા રાજા’નો રૂ. 1.51 કરોડની નોટોથી દંગ કરતો શ્રૃંગાર

3 weeks ago
ઓનલાઈન ડિલીવરી કરતી કંપનીના કર્મચારીએ 13 ફોન ચોરી લીધા | Employee of online delivery company steals …

ઓનલાઈન ડિલીવરી કરતી કંપનીના કર્મચારીએ 13 ફોન ચોરી લીધા | Employee of online delivery company steals …

2 months ago
શેરોમાં સેન્ટીમેન્ટ ખરડાયું : વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 296 પોઈન્ટ ઘટીને 81185 | Sentiment in stoc…

શેરોમાં સેન્ટીમેન્ટ ખરડાયું : વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 296 પોઈન્ટ ઘટીને 81185 | Sentiment in stoc…

2 months ago
જૂની અદાવતમાં બે જૂથો સામસામે આવી ગયા ઃ યુવાનની હત્યાનો પ્રયાસ | Two groups clash over old enmity: A…

જૂની અદાવતમાં બે જૂથો સામસામે આવી ગયા ઃ યુવાનની હત્યાનો પ્રયાસ | Two groups clash over old enmity: A…

1 day ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News