gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મુળીના ભવાનીગઢના ઉપસરપંચને ખનીજ ચોરી બદલ પદભ્રષ્ટ કરાયા | Upsarpanch of Bhawanigadh Muli dismissed f…

G METRO NEWS by G METRO NEWS
March 25, 2026
in GUJARAT
0 0
0
મુળીના ભવાનીગઢના ઉપસરપંચને ખનીજ ચોરી બદલ પદભ્રષ્ટ કરાયા | Upsarpanch of Bhawanigadh Muli dismissed f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ડેપ્યુટી કલેક્ટરની દરખાસ્ત પર ડીડીઓની કાર્યવાહી

આસુન્દ્રાળી ગામમાં ચોટીલા ડે. કલેકટરના દરોડામાં ગેરકાયદે કાર્બોસેલનું
ખનનમાં ઉપરસંપનું નામ ખુલ્યું હતું

સુરેન્દ્રનગર –  ચોટીલા ડેપ્યુટી
કલેકટર દ્વારા ગત ઓગસ્ટ ૨૦૨૫માં મુળી તાલુકાના આસુન્દ્રાળી ગામની સીમમાં સરકારી
તેમજ ખાનગી માલિકીની જમીનમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરી સ્થળ પરથી ગેરકાયદેસર
કાર્બોસેલનું ખનન ઝડપી પાડયું હતું.

દરોડા સમયે સ્થળ પર થી રેઇડ દરમિયાન ૦૧ ટ્રેકટર, ૦૨
કમ્પ્રેસર
, ૪૦ મેટ્રીક ટન કાર્બોસેલ (કોલસો) તથા ૦૪ ચરખી મળી
કુલ રૃ.૧૧ લાખનો ગેરકાયદેસર મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. જેમાં વધુ તપાસ
દરમિયાન આ ગેરકાયદેસર ખનીજ ચોરી ભવાનીગઢ ગામના ઉ૫સરપંચ રતાભાઇ વિરાભાઇ જોગરાણા
દ્રારા કરવામાં આવતી હોવાનુ ઘ્યાને આવતા ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી.મકવાણા
દ્વારા ઉ૫સરપંચને હોદા પરથી દૂર કરવાની કાર્યવાહી કરવા જીલ્લા વિકાસ અઘિકારીને
દરખાસ્ત કરતા જિલ્લા વિકાસ અઘિકારી કે.એસ. યાજ્ઞિાક દ્વારા ગત તા.૧૮ માર્ચ ૨૦૨૬ ના
રોજ ભવાનીગઢ ગામના ઉપસરપંચને હોદા પર થી દૂર કરવાનો હુકમ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

GLOBAL ICON PRIYANKA CHOPRA JONAS TO STAR OPPOSITE ACADEMY AWARD® WINNER RUSSELL CROWE IN SCI-FI ACT…

Next Post
અમદાવાદના કોટ વિસ્તારમાં મતદારો ઘટયા, અમદાવાદમાં મ્યુનિ.ચૂંટણીમાં આઠ લાખ મતદારોનો ધરખમ ઘટાડો | Voter…

અમદાવાદના કોટ વિસ્તારમાં મતદારો ઘટયા, અમદાવાદમાં મ્યુનિ.ચૂંટણીમાં આઠ લાખ મતદારોનો ધરખમ ઘટાડો | Voter...

જૂની કલેક્ટર કચેરી પરિસરમાં વર્ષો જૂની સરકારી ઇમારતો ભયગ્રસ્ત હાલતમાં | Old government buildings in …

જૂની કલેક્ટર કચેરી પરિસરમાં વર્ષો જૂની સરકારી ઇમારતો ભયગ્રસ્ત હાલતમાં | Old government buildings in ...

મ્યૂલ એકાઉન્ટથી કરોડોના ટ્રાન્ઝેક્શન કરી નાણાં ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કર્યાં | Money was convert…

મ્યૂલ એકાઉન્ટથી કરોડોના ટ્રાન્ઝેક્શન કરી નાણાં ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કર્યાં | Money was convert...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લાંચ કેસમાં ઝડપાયેલા નિવૃત્ત શિક્ષકની જામીન અરજી નામંજૂર | Bail application of retired teacher arres…

1 year ago
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઉછાળો, જાણી લો બંને કિંમતી ધાતુના લેટેસ્ટ રેટ | gold silver price today…

8 months ago
અમદાવાદના ફતેવાડીમાંથી ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતો યુવક પકડાયો, અમેરિકાના નાગરિકોને છેતરતો | Ahmedaba…

અમદાવાદના ઇસનપુરમાં આંબા તળાવની 26 હજાર ચો.મી. જગ્યા ખાલી કરાવાઈ, 160થી વધુ ગેરકાયદે બાંધકામો પર JCB…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News