gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઈરાન યુદ્ધને કારણે દેશમાં ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની પ્રવૃત્તિઓ પર ગંભીર અસર | The Iran war has had …

G METRO NEWS by G METRO NEWS
March 25, 2026
in Business
0 0
0
ઈરાન યુદ્ધને કારણે દેશમાં ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની પ્રવૃત્તિઓ પર ગંભીર અસર | The Iran war has had …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ઈરાન યુદ્ધને કારણે દેશમાં વર્તમાન મહિનામાં ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ પર ગંભીર અસર પડી હોવાનું ભારત માટેના એચએસબીસીના માર્ચના પ્રારંભિક પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) પરથી જણાય છે.

માર્ચનો   ઉત્પાદન તથા સેવા ક્ષેત્રનો સંયુકત પીએમઆઈ સાડાત્રણ વર્ષની નીચી સપાટીએ જોવા મળી રહ્યો છે. ઘરઆંગણે મંદ માગ તથા ખર્ચના દબાણને પરિણામે આર્થિક પ્રવૃત્તિ પર અસર પડી છે.  ફેબુ્રઆરીમાં સંયુકત પીએમઆઈ જે  ૫૮.૯૦ હતો તે માર્ચમાં ઘટી ૫૬.૫૦ જોવાઈ રહ્યો છે. 

ઉત્પાદન ક્ષેત્રનો ફેબુ્રઆરીનો ફાઈનલ પીએમઆઈ જે ૫૬.૯૦ રહ્યો હતો તે માર્ચમાં પ્રારંભિક અંદાજમાં ઘટી ૫૩.૮૦ જોવા મળ્યો છે જ્યારે સેવા ક્ષેત્રનો પીએમઆઈ ૫૮.૧૦ પરથી ઘટી ૫૭.૨૦  જોવાઈ રહ્યો હોવાનું એચએસબીસીના સર્વ રિપોર્ટમાં જણાવાયું છે.

ઊર્જા આંચકાને કારણે ઉત્પાદન પ્રવૃત્તિ પર અસર પડી છે એટલું જ નહીં મંદ માગને પરિણામે નવા ઓર્ડરો ઘટી ગયા છે. ઘરઆંગણે નવા ઓર્ડરો ત્રણ કરતા વધુ વર્ષની નીચી સપાટીએ વધ્યા છે. જો કે નિકાસ મોરચે સ્થિતિ આશાસ્પદ જણાઈ રહી છે.કંપનીઓ પર ખર્ચનું દબાણ વધ્યું છે જેને માર્જિન ઓછું રાખીને ગ્રહણ કરવાનો કંપનીઓએ વ્યૂહ અપનાવ્યો છે. 

ઘરઆંગણે માગમાં નબળાઈ, બજારમાં અસ્થિરતા તથા ફુગાવાજન્ય દબાણને કારણે કામકાજ પર અસર પડી હોવાનું કંપનીઓ જણાવી રહી છે, એમ સર્વે રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. 

ઘરઆંગણે ઓર્ડરની ગતિ ધીમી રહી છે, પરંતુ એશિયા, યુરોપ, પશ્ચિમ એશિયા અને અમેરિકા ખાતેથી નિકાસ ઓર્ડરોમાં વધારો અત્યારસુધીની ટોચે જોવા મળી રહ્યા છે. 

ઊર્જા, મેટલ્સ, ખાધ્ય પદાર્થો તથા કેમિકલ્સના ઊંચા ભાવને પરિણામે કાચા માલની કિંમતમાં ચાર વર્ષનો ઝડપી વધારો જોવા મળ્યો છે. 

ઘરઆંગણે મંદી છતાં કંપનીઓ દ્વારા કર્મચારીઓની ભરતીની માત્રા વર્તમાન મહિનામાં ઓગસ્ટ બાદ સૌથી ઊંચી રહી છે. વેપારમાં આશાવાદ તથા ભાવિ ઓર્ડર સંખ્યાને ધ્યાનમાં રાખી કંપનીઓ દ્વારા ભરતી ચાલુ રાખવામાં આવી છે.આગામી ૧૨ મહિનામાં ઉત્પાદનમાં વધારો થવાનો કંપનીઓમાં આશાવાદ જળવાઈ રહ્યો છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
નડિયાદના એન્જિનિયર સાથે શેરબજારમાં રોકાણના નામે રૂ. 75 હજારની છેતરપિંડી | Engineer from Nadiad cheat…

નડિયાદના એન્જિનિયર સાથે શેરબજારમાં રોકાણના નામે રૂ. 75 હજારની છેતરપિંડી | Engineer from Nadiad cheat...

ક્રૂડ આંચકા પચાવી 103 ડોલર: સોનામાં રૂ.5000,ચાંદીમાં રૂ.15000ની તેજી

જમણવાવના શખ્સને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

4.5 કિ.મી. લાંબી માલગાડી રૂદ્રાસ્ત્રે 14 કલાકમાં 400 કિલોમીટર અંતર કાપ્યુ | 4 5 km long goods train …

11 months ago
‘હવે વેન્ટિલેટર પર છે યુદ્ધવિરામ..’, ઈરાનના પ્રસ્તાવને ઠોકર મારી ડોનાલ્ડ ટ્રમ્પનું વિસ્ફોટક નિવેદન |…

2 months ago
ચેન્નાઇથી નેપાળ સુધી નકલી દવાઓની સિન્ડીકેટ : રૂ.450 કરોડનું ટર્નઓવર | Fake medicine syndicate from C…

10 months ago
એ વસ્તુઓ જે આજથી થઈ મોંઘી, જાણો કઈ કઈ આઈટમ પર 40% GST લાગુ થશે | cold drinks fast food cigarette tob…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News